By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    19 hours ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    19 hours ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    19 hours ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    2 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    18 hours ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    18 hours ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    19 hours ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    20 hours ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કલા-સંસ્કૃતિને ઉજાગર કરવા માટે રાજકોટ મનપા દ્વારા રંગોળી સ્પર્ધા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કલા-સંસ્કૃતિને ઉજાગર કરવા માટે રાજકોટ મનપા દ્વારા રંગોળી સ્પર્ધા
રાજકોટ

કલા-સંસ્કૃતિને ઉજાગર કરવા માટે રાજકોટ મનપા દ્વારા રંગોળી સ્પર્ધા

Khaskhabar Editor
Last updated: 2025/10/09 at 4:56 PM
Khaskhabar Editor 11 months ago
Share
4 Min Read
SHARE

રેસકોર્સ રિંગ રોડે મનપા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટના સહયોગથી ભવ્ય આયોજન

વ્યક્તિગત રંગોળીમાં 5 X 5 સાઈઝની 500 અને ગ્રુપ રંગોળીમાં 5 X 15 સાઈઝની 25 રંગોળી કરવામાં આવશે

- Advertisement -

વ્યક્તિગત રંગોળીમાં માટે 92280 90895 અને ગ્રુપ રંગોળી માટે વ્હોટ્સએપ્પ નં. 96240 25808 પર રજિસ્ટ્રેશન કરવું

ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ તા. 16 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન રેસકોર્ષ ખાતે સ્વચ્છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવનો પ્રારંભ તા. 16 ઓક્ટોબરના રોજ સાંજે 5:00 વાગ્યે સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે કિશાનપરા ચોક રેસકોર્ષથી કરવામાં આવશે. જેમાં આખા રીંગરોડ ફરતે આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન, એન્ટ્રી ગેઇટ, અને લેસર શો યોજાશે. આ ઉપરાંત 17 ઓક્ટોબરે રંગોળી સ્પર્ધા અને 18 ઓક્ટોબરે આતશબાજી યોજાશે. રેસકોર્ષ રિંગ રોડે મનપા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટના સહયોગથી રંગોળી સ્પર્ધા યોજાશે. જેમાં વ્યક્તિગત અને ગ્રુપ એમ બે પ્રકારની સ્પર્ધા રહેશે. વ્યક્તિગત રંગોળીમાં પ્રથમ 11 વિજેતાને રૂ. 5,000નું ઇનામ અને ગ્રુપ રંગોળીમાં પ્રથમ ત્રણ વિજેતાને રૂ. 5,000નો પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત 19 તેમજ 20 ઓક્ટોબરનાં રોજ બહુમાળી ભવન ચોક ખાતે મ્યુઝિકલ બેન્ડનું આયોજન મનપા તંત્ર દ્વારા કરાયું છે.
રંગીલા રાજકોટની કલા-સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યક્તિગત અને ગ્રૂપ રંગોળી એમ બે કેટેગરીમાં સ્પર્ધકો ભાગ લઈ શકશે. વ્યક્તિગત રંગોળીમાં 5 ડ્ઢ 5 સાઈઝની 500 રંગોળીઓ કરવામાં આવશે. જ્યારે ગ્રુપ રંગોળીમાં 5 ડ્ઢ 15 સાઈઝની 25 રંગોળીઓ કરવામાં આવશે. આ માટે સ્પર્ધકોએ માત્ર વ્હોટ્સએપ મેસેજ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં પોતાનું આખું નામ, શહેરનું નામ અને ઉંમર લખીને મોકલવાની છે. વ્યક્તિગત રંગોળીનો વ્હોટ્સએપ નંબર 9228090895 અને ગ્રુપ રંગોળી માટે વ્હોટ્સએપ નંબર 9624025808 છે. ગ્રુપ રંગોળી માટે ભાગ લેનારે પોતે કરેલી સૌથી સારી 5 રંગોળીના સેમ્પલ મોકલવા ફરજિયાત છે. નોંધણી વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે અને આ સ્પર્ધા માટે કોઈ પણ પ્રકારની રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવી નથી.

- Advertisement -

વિજેતા સ્પર્ધકોને અનેક ઇનામો
ગ્રુપ રંગોળી : પ્રથમ 3 વિજેતામાં દરેકને રૂ. 5,000નો પુરસ્કાર.
વ્યક્તિગત રંગોળી : પ્રથમ 11 વિજેતાઓમાં દરેકને રૂ. 5,000નો પુરસ્કાર.
આશ્વાસન ઇનામ : 51 રંગોળીના કલાકારોને રૂ. 1,000 આશ્વાસન ઇનામ.
લકી ડ્રો : ત્રણ લકી વિજેતાને રૂ. 5,000ની ફટાકડાની કિટ ગિફ્ટમાં આપવામાં આવશે.
સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.

રંગોળી સ્પર્ધાના મુખ્ય નિયમો
રંગોળી સ્પર્ધા 17 ઓક્ટોબરને શુક્રવારના રોજ બપોરના 4:00 કલાકે યોજાશે.
દરેક સ્પર્ધકે 3:45 કલાકે પોતાના કાઉન્ટર પર રિપોર્ટિંગ કરવાનું રહેશે.
કુલ 8 કલર (લાલ, પીળો, કાળો, લીલો, કેસરી, સફેદ, ડાર્ક બ્લૂ અને સ્કીન કલર) આપવામાં આવશે.
વ્યક્તિગત રંગોળીમાં 4 સલ (8 કલર ડ્ઢ 500 ગ્રામ) અને ગ્રુપ રંગોળીમાં 12 સલ (8 કલર ડ્ઢ 1.5 સલ) ચિરોડી કલર આપવામાં આવશે.
ચિરોડી કલર સિવાયની વસ્તુઓ (ફૂલ, કઠોળ કે અન્ય) સ્પર્ધકે લાવવાની રહેશે.
સ્પર્ધક કોઈ પણ થીમ પર રંગોળી બનાવી શકશે, પરંતુ વાદ વિવાદ થાય તેવી રંગોળી બનાવી શકાશે નહીં.
રંગોળીમાં પોતાનું નામ, ઓફિસ-દુકાનનું નામ, સોશિયલ મીડિયાની આઈ.ડી. વગેરે લખવું નહીં.
સ્પર્ધક રંગોળી કરવા માટે બીજાની મદદ લઈ શકશે.
દરેક સ્પર્ધકને ઠંડુ તથા નાસ્તો આપવામાં આવશે.
વિજેતાઓની જાહેરાત દિવાળી બાદ કરવામાં આવશે, જેમાં નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ૧૯૦થી વધુ પ્રશ્નો, ૧૦૦થી વધુ ચર્ચાઓ અને ૧૦૦ ટકા હાજરી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 2 વર્ષ બાદ રાજકોટ-દિલ્હીની સવારની ફ્લાઈટ કાલથી શરૂ
Next Article પોલીસની ઓળખ આપી TRB આણી ટોળકીએ વેપારીને બંધક બનાવી પ 32 લાખ લૂંટી લીધા !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?