By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 day ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 day ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    8 hours ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    8 hours ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    8 hours ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    9 hours ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    9 hours ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 day ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘આદર્શ માનવ અને શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે ભાગવત ગીતાનું શિક્ષણ જરૂરી છે’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘આદર્શ માનવ અને શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે ભાગવત ગીતાનું શિક્ષણ જરૂરી છે’
રાજકોટ

‘આદર્શ માનવ અને શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે ભાગવત ગીતાનું શિક્ષણ જરૂરી છે’

Khaskhabar Editor
Last updated: 2024/01/22 at 4:56 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

રામકથા અયોધ્યા નગરીમાં ચોથા અને પાંચમાં દિવસે સતત ધર્માનુરાગી શ્રોતાઓની વિશાળ ઉપસ્થિતિ

કથા ઉપદેશ નથી, ઉપચાર છે… ભવ રોગને મટાડવાની દવા-ઔષધ છે, રામ કોઈને મારતા નથી, માનવીના અપરાધો મારે છે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રેસકોર્સના વિશાળ મેદાન અયોધ્યા નગરી ખાતે સેવા કાર્યોના પ્રહરી સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર ના યજમાન પદે યોજાયેલ શ્રીમદ ભાગવત- ભાગવત કે રામ કથાના ચોથા અને પાંચમા દિવસે શનિ અને રવિવારે શહેરના ધર્મનું રાગી શ્રોતાઓની વિશાળ ઉપસ્થિતિમાં વ્યાસપીઠેથી પૂજ્ય રમેશભાઇ ઓઝા એ ભાગવત-રામાયણની જ્ઞાન અને પ્રેરણા યુક્ત ભેળ નો રસાસ્પદ કરાવ્યો હતો. આ ભેળ સાત્વિક સ્વાસ્થ્યવર્ધક અને ભવ રોગ મટાડવાની અક્ષર ઔષધી છે એમ શ્રી રમેશભાઈ એ વ્યાસ પીઠેથી ભારપૂર્વક જણાવ્યું હતું.
કથાયાત્રાના ચતુર્થ દીને કથાના પ્રારંભમાં પૂજ્ય શ્રી રમેશભાઈ એ કહ્યું કે, વિશ્વના માનવ સમાજ માટે શ્રીરામ અને શ્રીકૃષ્ણ આ બે અવતારો અગત્યના છે. વેદો સમસ્ત ધર્મનો મૂળ છે… બ્રહ્મ એવો વેદ. રામાયણ મહાભારતમાં વેદ છે. આ બંને ધર્મગ્રંથોની પવિત્ર અને પ્રેરક કથા માત્ર ઉપદેશ નથી, માનવ જીવ માટે ઉપચાર છે, ભવ રોગને મટાડવાની દવા છે. માનવીના સર્વાંગી તંદુરસ્ત જીવન માટે આવી કથાઓ શ્રેષ્ઠ છે, સંસારીઓ માટે આ કથા ઔષધ છે, અને ગોપી ગણ માટે અમૃત છે.
કથાના આગળના ઉપક્રમે પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે, આ ભાગવત કથામાં રામાયણનું મિશ્રણ છે, રામાયણના નવ મા સ્કંધમાં બે અધ્યાય ભાગવત છે, વિશ્વના માનવીઓના કલ્યાણ માટે રામાયણ અને ભાગવત કુશળ વેદો છે. રામાયણના રામ સૂર્યવંશમાં પ્રગટ થયા છે અને કૃષ્ણ ચંદ્રવંશના પ્રગટ થયા છે.
ચંદ્ર મનના માલિક-દેવ છે જ્યારે સૂર્ય બુદ્ધિના. મન-બુદ્ધિમાં રહેલી વાસના નો ત્યારે જ વિનાશ થાય છે જ્યારે શ્રીરામ શ્રીકૃષ્ણની આરાધના કરવામાં આવે. વાસનાના પૂર્ણ ક્ષય વગર મોહનો નાશ થતો નથી. બુદ્ધિને નિર્વાસન કરવા માટે, શુદ્ધ કરવા માટે, સ્થિર કરવા માટે મનના માલિક-દેવ ચંદ્રનું અને બુદ્ધિના માલિક-દેવ સૂર્યનું આરાધના કરવું આવશ્યક છે. રામ ન આવે ત્યાં સુધી કૃષ્ણ આવતા નથી. ભાગવત માય મૂળ કથા કૃષ્ણની હોવા છતાં પહેલા શ્રીરામ પધાર્યા છે, અને પછી કૃષ્ણ આવ્યા છે. માનવી રામજીની મર્યાદા નું પાલન કરે તો જ કૃષ્ણલીલા નો રહસ્ય સમજી શકે. કાલે રવિવારે કથા ના પાંચમા દિવસે કથા યાત્રા પ્રવાહને આગળ વધારતા પૂજ્ય રમેશભાઈ ઓઝા એ શ્રોતા સમુદાયને કહ્યું માનવ માટે રામ વિનાનું જીવન સંભવ નથી. ભાગવતના કૃષ્ણ અને રામાયણના રામ બ્રહ્મ છે. રામના સમયનો ધર્મ પુત્ર હતો. કૃષ્ણના સમયમાં ધર્મને યુગમાં સ્થાપિત કરવાનો હતો. સતયુગ, ત્રેતા યુગ અને દ્વાપરયુગમાં યજ્ઞ દ્વારા પ્રભુની પ્રાપ્તિ થતી હતી. કળિયુગમાં આજે પ્રભુના નામ સ્મરણથી ભવસાગર તરી જવાય છે. પ્રવર્તમાન કલિકાળમાં તનાવયુક્ત માનવ સમાજને ભાગવત જીવવાની નવી દિશા અને દ્રષ્ટિ પ્રદાન કરે છે.
સત્સંગ સ્વ ને ઓળખવાની પ્રક્રિયા છે, સત્સંગથી માનવીની વૃતિ અને પ્રવૃત્તિ બદલાઈ જાય છે. રામજીના સત્સંગ કરતા પણ રામાયણનો સત્સંગ વધુ અસરકારક છે. પરમાત્મા પ્રત્યક્ષ બિરાજે છે ત્યારે જે કામ પરમાત્મા સ્વયં કરી શકતા નથી. તે કામ પરમાત્માનું નામ કરે છે રામ નામથી પથ્થર તર્યા છે, જ્યારે રામજીના હાથથી નાખેલા પથ્થરો ડુબિયાનો રામાયણમાં ઉલ્લેખ છે.
કેટલાક જીવ એવા હોય છે કે જે રામજીના દર્શનથી પણ સુધરતા નથી. રાવણને રામજીના દર્શન થયા છે પણ તે ક્યાં સુધર્યા છે? રાવણ રામજીના દર્શન કરે છે, છતાં હાથમાં ધનુષ પણ લઈને રામજી સામે યુદ્ધ કરવા તૈયાર થયો છે… યોગ્ય તો એ હતું કે રામજીના દર્શન કર્યા પછી રાવણ ધનુષબાણ ફેંકી દે અને રામજીના શરણે આવે. પણ રાવણ એવો દુષ્ટ હતો કે, રામજીના દર્શનથી પણ સ્વભાવ સુધર્યો નહીં. એવો જ ભાગવત નો દુર્યોધન. દ્વારિકા નાથના દર્શન થયા છતાં દુર્યોધન સુધર્યો નહીં.
પરમાત્મા શ્રીકૃષ્ણ કૃપા કરીને દુર્યોધનને ઘરે પધાર્યા અને તેને સમજાવવા લાગ્યા. પ્રત્યક્ષ પરમાત્મા એને સમજાવે છે, છતાંય સુધર્યો નથી. માલિકને એ સામું જવાબ આપે છે.

કથા વિરમમા વ્યાસપીઠેથી ઉદગારિત થયેલ કેટલીક વાતોમાં રામના સમયમાં વાલી અને રાવણ પહેલવાન અને બળવાન હતા, સીતા સ્વયંવર, રાવણ, દુર્યોધન મરી ગયા પણ કળિયુગમાં રાવણ દુર્યોધનનો વંશ વધી ગયો છે. પારકુ ધન અહીંયા કરી બેસે તે દુર્યોધન છે, અને જેની આંખમાં કામ છે, જે આ જગતના સ્ત્રી પુરુષોને કામ ભાવથી જુએ છે એ બધા રાવણ જેવા છે. પર સ્ત્રીનું જે ચિંતન કરે એ રાવણ, જે મનથી બહુ પાપ કરે એ વર્તમાન યુગના રાવણ જ છે.

You Might Also Like

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

વિદ્યાર્થીઓને પીરસાતું હતું વાસી ભોજનઃ લેઉવા પટેલ હોસ્ટેલ, ગોવાણી, વિવાન્તા, શિવમ સહિતની હોસ્ટેલોને દંડ ફટકરાયો

સર્વેશ્વર ચોક કા રાજા : આજે અનાથ અશ્રામના બાળકોને ભોજન સાથે ભેટ અપાશે

TAGGED: audiences, AYODHYA, BHAGVADKERAM, Rajkot, RAMKATHA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સરગમ ક્લબ દ્વારા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ કરાયું
Next Article આરાધના ટી સ્ટોલમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?