By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    7 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    7 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    16 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    18 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    18 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    2 days ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    18 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    16 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શહેરનાં મધ્યમાં આવેલા એસ્ટ્રોન અન્ડરપાસ પાસે 20,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું રાજકોટનું સૌથી મોટું જિમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શહેરનાં મધ્યમાં આવેલા એસ્ટ્રોન અન્ડરપાસ પાસે 20,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું રાજકોટનું સૌથી મોટું જિમ
રાજકોટ

શહેરનાં મધ્યમાં આવેલા એસ્ટ્રોન અન્ડરપાસ પાસે 20,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું રાજકોટનું સૌથી મોટું જિમ

Khaskhabar Editor
Last updated: 2025/10/01 at 5:09 PM
Khaskhabar Editor 10 months ago
Share
4 Min Read
SHARE

રાજકોટને મળ્યું ગુજરાતનું સૌપ્રથમ AI આધારિત અદ્યતન FIT FIRST GYM : કાલે ભવ્ય ઉદ્ઘાટન

વિશાળ પાર્કિંગ, કેફેટેરીયા, પીકલ બોલ, લોકર, ફિઝિયોથેરાપી સેન્ટર, ઝુંબા એરોબિક અને યોગા સ્ટુડિયો સહિતની આધુનિક સુવિધાઓ હવે એક જ છત નીચે મળશે

- Advertisement -

માત્ર પાંચ જ મિનિટમાં ફૂલ બોડી એનાલિસીસ, જેમાં સ્નાયુઓની સ્થિતિ, બોન કેપેસિટી અને શરીરમાં રહેલા પાણીના પ્રમાણ સહિતની સ્થિતિ જાણી શકાશે

ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ
શહેરના મધ્યમાં આવેલા એસ્ટ્રોન અન્ડર પાસ પાસે કાલે 2 ઓક્ટોબર વિજયા દશમીને ગુરૂવારના શુભ દિવસે સવારે 10 વાગ્યે રાજકોટનું સૌથી મોટું અને અદ્યતન જિમ FIT FIRST GYના બીજી બ્રાંચનું અપૂર્વમુની સ્વામીના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. 20,000 સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમા સ્થપાયેલ આ જીમ માત્ર શહેર જ નહીં પરંતુ ગુજરાતમાં સૌપ્રથમ એવી ફિટનેસ ડેસ્ટિનેશન બનશે જ્યાં અઈં આધારિત સિસ્ટમ અને મોડર્ન મશીનો દ્વારા વર્કઆઉટની સુવિધા ઉપલબ્ધ રહેશે.
આ મોસ્ટ એડવાન્સડ એન્ડ મોસ્ટ ટેક્નિકલ જીમની વિશેષતાઓમાં વિશાળ પાર્કિંગ, હેલ્ધી ફુડ કેફેટેરિયા, પીકલ બોલ, લોકર, ફિઝિયોથેરાપી સેન્ટર તેમજ જુમ્બા, એરોબિક અને યોગા સ્ટુડિયો જેવી સેવાઓનો સમાવેશ થાય છે. ફિટનેસ પ્રત્યે સજાગ રહેનારાઓ માટે ખાસ કરીને પાંચ જ મિનિટમાં ફૂલ બોડી એનાલિસિસની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેમાં સ્નાયુઓની સ્થિતિ, બોન કેપેસિટી અને શરીરમાં રહેલા પાણીના પ્રમાણ સહિતની વિગતવાર જાણકારી મળી શકશે.

રિહેબિલિટેશન માટે ખાસ એક્સરસાઇઝ
ફિઝિયોથેરાપીસ્ટ ડો.દિવાકર મહેતા અને ડો.ધવલ નકુમે જણાવ્યું કે આધુનિક જીમોમાં ફિઝિયોથેરાપી સુવિધા ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે, કારણ કે ફિટનેસ સાથે રિકવરી અને ઇન્જરી પ્રીવેન્શન પણ એટલું જ જરૂરી છે. ત્યારે વર્કઆઉટ પહેલાં યોગ્ય વોર્મ-અપ અને સ્ટ્રેચિંગ ગાઇડન્સ, અલ્ટ્રાસાઉન્ડ, ઝઊગજ, થેરાપ્યુટિક એક્સરસાઇઝ જેવા ઉપાય, મસલ રિલેક્સેશન ટેક્નિક્સ અને રિહેબિલિટેશન માટે ખાસ એક્સરસાઇઝ પ્લાન આ જીમમાં પૂરી પાડવામાં આવશે.

- Advertisement -

દરેક સભ્યને સર્ટીફાઈડ સ્પોર્ટ્સ ન્યુટ્રીશનીસ્ટ એક્સપર્ટ કિશનભાઈ જાળગ દ્વારા કાઉન્સેલિંગ બાદ જ વર્કઆઉટ કરાવવામાં આવશે. ઉપરાંત ક્વોલિફાઈડ ટ્રેનર દ્વારા વ્યક્તિગત વર્કઆઉટ ચાર્ટ આપવામાં આવશે. અહીં ઈન્ટરનેશનલ બ્રાન્ડના આધુનિક ઈક્વિપમેન્ટ સાથે 10 અનુભવી ટ્રેનરોની વિશાળ ટીમ કાર્યરત રહેશે, જે દરેક સભ્યને માર્ગદર્શન આપશે. ફિટનેસ પ્રેક્ટિસ પછી રિલેક્સેશન માટે આઈસબાથ અને સ્ટીમબાથની ખાસ સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે, જેથી શરીરનો થાક દૂર થાય અને રીકવરી ઝડપથી થાય. FIT FIRST GYM શ્રેષ્ઠ લોકેશન સાથે શહેરના ફિટનેસ લવર્સ માટે નવી આશા બની રહેશે. ફિટનેસને લઈને વધતી જાગૃતિ વચ્ચે આ જિમ માત્ર વર્કઆઉટ સેન્ટર નહીં પરંતુ હોલિસ્ટિક હેલ્થ સોલ્યુશન પ્રોવાઈડર તરીકે અનોખી ઓળખ ઉભી કરશે.
જયપાલસિંહ ચાવડા (પ્રમુખ વોર્ડ નં. 17), ક્રિપાલસિંહ ચાવડા, ભાર્ગવસિંહ ચાવડા અને ક્રૃશાલસિંહ ચાવડા દ્વારા શરૂ કરાયેલા આ નવા સોપાન ઋઋ અયિક્ષફમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, ભાજપના અગ્રણીઓ ભરતભાઈ બોઘરા, પ્રશાંતભાઈ કોરાટ, મનસુખભાઈ જોષી, માધવભાઈ દવે, જૈમિનભાઈ ઠાકર સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહેશે. સાથે જ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ તેમજ મેયર નયનાબેન પેઢડીયા, ઉપ મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને શહેરના અનેક આગેવાનો જોડાશે. તેમજ માર્ગદર્શક તરીકે રમેશભાઈ એમ. ચાવડા (શ્રી ઘનશ્યામ ક્રેડિટ કો-ઓપ.), રમેશભાઈ આર. ચાવડા (ઈગલ પોલિમર પ્રા. લિ.) અને ખાસ ખબર ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર પરેશભાઈ એન. ડોડીયાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

ક્વોલિફાઈડ ટ્રેનર દ્વારા વર્કઆઉટ ચાર્ટ અને ડાયટ ચાર્ટ પ્રોવાઈડ કરાશે તેમજ આઈસબાથ અને સ્ટીમબાથની સુવિધા ઉપલબ્ધ

જિમમાં ડિજિટલ કિઓસ્કની ખાસ સુવિધા
ડિજિટલ કિઓસ્ક જ્યાં જિમ પર આવતા તમામ સભ્યો પોતે જ લોગિન કરીને તમામ પ્રકારની માહિતી મેળવી શકશે, વ્યક્તિગત વર્કઆઉટ પ્લાન જોઈ શકશે, વેઇટ, બીએમઆઈ, બોડી ફેટ જેવા ડેટા સ્ક્રીન પર જોવા મળશે. ફિટનેસ ટ્રેકર સાથે કનેક્ટ થઈને રિઝલ્ટ બતાવશે. જેથી જરૂરિયાત મુજબ ટ્રેનરો દ્વારા વર્કઆઉટ કરાવવામાં આવશે.

ઈન્ટરનેશનલ બ્રાન્ડના ઈક્વિપમેન્ટ, 10 ટ્રેનરની વિશાળ ટીમ સ્ટેન્ડ ટૂ

સર્ટિફાઈડ સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ કિશનભાઈ જાળગ દ્વારા કાઉન્સેલિંગ કર્યા બાદ જ દરેક સભ્યને વર્કઆઉટ

 

You Might Also Like

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર

ઈશ્વરીયા પાર્કમાં મોર્નિંગ વોક-યોગા માટે સવારે 5થી 10 નિ:શુલ્ક પ્રવેશ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીના સરદાર બાગનું રૂ. 1.03 કરોડના ખર્ચે નવીનીકરણ: સાંસદ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં લોકાર્પણ
Next Article મહાત્મા ગાંધી મ્યુઝિયમનો વાર્ષિક ખર્ચ રૂા. 2.5 કરોડ : 15 લાખની આવક!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?