By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    5200 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    58 minutes ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    1 hour ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    1 day ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    48 minutes ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    2 hours ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    2 hours ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    1 day ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    1 day ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    5 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    5 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    5 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 hour ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    1 day ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    3 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    3 days ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ તાલુકા પોલીસે કરેલા તોડની ફરિયાદ ઠેઠ ગૃહમંત્રી સુધી પહોંચી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ તાલુકા પોલીસે કરેલા તોડની ફરિયાદ ઠેઠ ગૃહમંત્રી સુધી પહોંચી!
ખાસ-ખબરગુજરાતરાજકોટ

રાજકોટ તાલુકા પોલીસે કરેલા તોડની ફરિયાદ ઠેઠ ગૃહમંત્રી સુધી પહોંચી!

Khaskhabar Editor
Last updated: 2023/01/18 at 6:29 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

તાલુકા પોલીસના ખાઉધરા P.I. ગોંડલિયા અને PSI પી. પી. ચાવડાનું પરાક્રમ

દારૂની પરમિટ ધરાવતાં 4 મહારાષ્ટ્રીયનો પાસેથી તાલુકા પોલીસે 1 લાખનો તોડ કર્યો!

- Advertisement -

ચાર મહારાષ્ટ્રીયન શખ્સો લીકર પરમિટ ધરાવતા હોવા છતાં કોકોનટ પાર્ટી પ્લોટથી તેમને ઉઠાવી લેવાયા:
એક નિર્દોષ ગુજરાતીને પણ હડફેટે લઈ લીધો

વાવડી ચોકડીએ પાંચેય શખ્સોને ચાર કલાક ગોંધી રાખ્યા: ચાર કલાક સુધી મોબાઈલ પણ લઈ લીધા

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના વિવાદાસ્પદ પી.આઈ મેહુલ ગોંડલિયાની વધુ એક વિવાદાસ્પદ કામગીરી છાપરે ચડી પોકારવા લાગી છે. થોડાથોડા સમયે કાયદાનો દુરુપયોગ કરી તોડતાડ કરવામાં માહેર મેહુલ ગોંડલિયાએ આ વખતે 4 મહારાષ્ટ્રીયન અને 1 ગુજરાતી શખ્સને પોતાના શિકાર બનાવી એકાદ લાખનો તોડ કર્યો છે. આ કાળી કામગીરીમાં તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ મેહુલ ગોંડલિયા સાથે વાવડી ચોકીના પી.એસ.આઈ પી.પી. ચાવડા પણ સામેલ છે.
બનાવની વિગત મુજબ ગત રાત્રીએ બીજા રિંગરોડ પર આવેલા કોકોનેટ પાર્ટીપ્લોટમાં ચાર મહારાષ્ટ્રીયન શખ્સો દારૂ પી રહ્યા હતા. ચારેય નોનગુજરાતી મહારાષ્ટ્રીયન શખ્સો પાસે લિકર પરમિટ હતી. આ સમયે એક વ્યક્તિએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કોકોનેટ પાર્ટી પ્લોટમાં ચાર શખ્સ દારૂ પી રહ્યા હોવાની જાણ કરી હતી. અને પછી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાએ વાવડી ચોકડીના પી.એસ.આઈ પી.પી. ચાવડાને દારૂ પીતા શખ્સોને પકડી પાડવા સૂચના આપી હતી.

- Advertisement -

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ ગોંડલિયાની સૂચનાથી વાવડી ચોકીના પી.એસ.આઈ ચાવડા કોકોનેટ પાર્ટી પ્લોટ પહોંચ્યા હતા. જ્યાં ચાર નોનગુજરાતી મહારાષ્ટ્રીયન શખ્સો દારૂ પી રહ્યા હતા. તેમની પાસે લિકર પરમિટ અને એક દારૂની બોટલ મળી આવી હતી. મહારાષ્ટ્રીયન શખ્સો પાસે લિકર પરમિટ હોવા છતાં વાવડી ચોકીના પી.પી. ચાવડાએ ચારેય શખ્સો ઉપરાંત ત્યાં હાજર રહેલા એક ગુજરાતી શખ્સ જેણે દારૂ પીધો નહતો તેને પણ ઉપાડી વાવડી પોલીસ ચોકી ઉપાડી આવ્યા હતા અને બાદમાં આ શખ્સો પાસેથી એક લાખ રૂપિયાનો તોડ કરી તેમને છોડી મૂક્યા હતા. તાલુકા પોલીસ સ્ટેશસના પી.આઈ ગોંડલિયા અને વાવડી ચોકીના પી.એસ.આઈ ચાવડાની કાળી કરતૂતોનો ભોગ બનેલા ચારેય મહારાષ્ટ્રીયન શખ્સોએ સમગ્ર બનાવની જાણ મહારાષ્ટ્રીયન ધારાસભ્ય તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કરી છે.

મહારાષ્ટ્રના શખ્સો પાસેથી તોડ કરનારા પોલીસવાળાઓની ફરિયાદ મહારાષ્ટ્રીયન ખકઅ અને હર્ષ સંઘવી કરાઈ
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ મેહુલ ગોંડલિયાની સૂચનાથી વાવડી ચોકીના પી.એસ.આઈ પી.પી ચાવડાએ લિકર પરમીટ સાથે દારૂ પીતા ચાર મહારાષ્ટ્રીયન શખ્સોને એક દારૂની અડધી બોટલ સાથે પકડી પાડી તેમજ એક દારૂ ન પીધેલા ગુજરાતીને પણ પકડી વાવડી ચોકીએ લઈ જઈ આશરે એકાદ લાખ રૂપિયાનો તોડ કરવાના મામલે પોલીસના તોડકાંડનો ભોગ બનેલા પીડિતોએ ગુજરાતના એક મહારાષ્ટ્રીયન ધારાસભ્ય તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી સમગ્ર મામલે કડક પગલાં ભરવા માંગણી કરી છે.

You Might Also Like

રાજકોટ મનપાએ 12 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 79 હજારનો દંડ વસૂલ્યો

વાહન સ્ક્રેપિંગમાં પારદર્શિતા: રાજકોટ મનપા હસ્તકના વાહનોનું ઈ ઓક્શન દ્વારા વેચાણ

ગુજરાતમાં હજુ ૪ દિવસ અતિભારે વરસાદની આગાહી : આજે ૭ જિલ્લામાં એલર્ટ

100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમો માટે CPCB પોર્ટલ નોંધણી ફરજિયાત

બહારનું ખાનારા ચેતી જજો!: રાજકોટમાંથી 1094 કિલો વાસી જથ્થાનો નાશ, 1.24 લાખનો દંડ

TAGGED: complaint, DISTRICTPOLICE, homeminister, PIGONDALIYA, PSICHAVDA, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અદાણી સૌ પ્રથમ હાઇડ્રોજનથી ચાલતા ટ્રક ખાણકામ માટે લગાડશે
Next Article કંગાળ બનેલા પાકિસ્તાનને હવે ભારત આવ્યું યાદ, ભારત સાથે વાતચીત કરવા માટે UAEના રાષ્ટ્રપતિને અપીલ કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

એમ્બ્યુલેન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : એમપીથી શબપેટીમાં દારૂ-બિયર સંતાડી રાજકોટ લાવતા બે શખ્સ ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો
નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ
જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો
વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર
ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાએ 12 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 79 હજારનો દંડ વસૂલ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

વાહન સ્ક્રેપિંગમાં પારદર્શિતા: રાજકોટ મનપા હસ્તકના વાહનોનું ઈ ઓક્શન દ્વારા વેચાણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ગુજરાત

ગુજરાતમાં હજુ ૪ દિવસ અતિભારે વરસાદની આગાહી : આજે ૭ જિલ્લામાં એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?