By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    38 minutes ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 hours ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    3 hours ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    1 day ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
    2 hours ago
    કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા
    2 hours ago
    ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
    3 hours ago
    બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
    4 hours ago
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 day ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 day ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 day ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    4 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    5 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    1 hour ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    1 day ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    1 day ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    1 day ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાત્રીના સમયમાં પણ શહેરના વિવિધ રોડ-રસ્તા રિસ્ટોરેશનની કામગીરી કરતી રાજકોટ મહાનગરપાલિકા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાત્રીના સમયમાં પણ શહેરના વિવિધ રોડ-રસ્તા રિસ્ટોરેશનની કામગીરી કરતી રાજકોટ મહાનગરપાલિકા
રાજકોટ

રાત્રીના સમયમાં પણ શહેરના વિવિધ રોડ-રસ્તા રિસ્ટોરેશનની કામગીરી કરતી રાજકોટ મહાનગરપાલિકા

Khaskhabar Editor
Last updated: 2021/09/29 at 1:46 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

રાત્રીના સમયમાં પણ શહેરના વિવિધ રોડ-રસ્તા રિસ્ટોરેશન કરવાની કામગીરી કરતી રાજકોટ મહાનગરપાલિકા

શહેરના જુદાજુદા વોર્ડમાં મેટલ પેચ અને મોરમ પાથરવાની કામગીરી પુરજોશમાં: ડેમેજ વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે રીપેરિંગ અને ચાલુ વરસાદે મેનહોલ સફાઈ કામગીરી: મ્યુનિ. કમિશન અમિત અરોરા 

- Advertisement -

રાજકોટ શહેરમાં વરસેલા ભારે વરસાદને પગલે વિવિધ વિસ્તારોમાં રસ્તાના મેટલ મોરમ પેચ વર્ક, ડ્રેનેજ મેનહોલ ડીશિલ્ટીંગ, પાની નિકાલ અને મોરમ પાથરવા સહિતની કામગીરી રાત્રીના સમયમાં પણ કરવા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાના આદેશ અનુસાર વરસાદ પહેલા, ચાલુ વરસાદે અને વરસાદ બાદ તુરંત જ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મેનપાવર વધારી રાત્રે પણ રોડ-રસ્તા રિસ્ટોરેશન કરવાની કામગીરી તાત્કાલિક કરવામાં આવી રહી છે. વરસાદનું પાણી સરળતાથી પસાર થઇ શકે તે માટે તાત્કાલિક ધોરણે મેનહોલ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આજે પણ જ્યાં જ્યાં આવશ્યકતા દેખાઈ તે તમામ રોડ રસ્તાનું રિસ્ટોરેશન કરવાની કામગીરી થઇ રહી છે તેમજ ગઈકાલ રાતે જંગલેશ્વરના નીચાણવાળા વિસ્તારમાં કોર્પોરેશનાના અધિકારીઓ ખડે પગે રહી આશરે ૧૫૦ જેટલા લોકોનું શાળા નં. ૭૦માં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

- Advertisement -

મ્યુનિ. કમિશનરશ્રી આ વિશે વાત કરતા એમ જણાવ્યું હતું કે, શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વરસાદના કારણે મેનહોલમાં ફસાયેલ કચરાને તાત્કાલિક સાફ કરવામાં આવેલ છે, પોપટપરા નાલામાં તાત્કાલિક સફાઈ કામગીરી કરવામાં આવી હતી તેમજ ચાલુ વરસાદે પણ સફાઈ કર્મચારી દ્વારા મેનહોલ ચોખ્ખી રાખવાની કામગીરી કરવામાં આવી હતી, જેનાથી વરસાદી પણ સરળતાથી વહી જાય અને પાણીનો સંગ્રહ ન થાય. વોર્ડ નં. ૦૨માં ગાંધીજીના સ્ટેચ્યુની સામેના વિવિધ વિસ્તારમાં, વોર્ડ નં. ૦૩માં મોચી બજાર, કોર્ટ ચોક વિગેરે વિસ્તારો, વોર્ડ ૦૭માં સોની બજારના વિસ્તારોમાં વિવિધ રોડ રિસ્ટોરેશનનની કામગીરી, વોર્ડ નં. ૧૭માં સુભાષનગર સહિતના વિસ્તારો તેમજ વોર્ડ નં. ૧૪માં ૮૦ ફૂટ રોડ ખાતે મેટલ/મોરમ પેચ કામ તથા પેવીંગ બ્‍લોક રીપેર કરવાની કામગીરી કરવામાં આવી છે.

વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં જેવા કે વોર્ડ નં. ૦૧ના દ્વારકેશ પાર્ક થી સોપાન હાઇટસ સુધીનો ડ્રીમ સીટીવાળો રોડ, રામાપીર ચોક થી રૈયાધાર ઇ.એસ.આર. સુધીનો રોડ, રામાપીર ચોક થી રૈયાધાર ઇ.એસ.આર. સુધીનો રોડ, લાખનાં બંગલાવાળો રોડ, પ્રજાપતિ વાડી સામે, રૈયા ગામ-રવિરાજ ગેરેજ પાસે, વોર્ડ નં. ૦૮માં નાનામવા ચોક, વેસ્‍ટ ઝોન ઓફિસવાળો રોડ, અક્ષર માર્ગ-પંચવટી હોલવાળો રોડ કોર્નર, વોર્ડ નં. ૦૯માં રૈયા મેઇન રોડ, સાધુ વાસવાણી રોડ, વોર્ડ નં. ૧૦માં તોરલ પાર્ક મેઇન રોડ, બી.ટી.સવાણી હોસ્‍પી.વાળો રોડ, કાલાવડ રોડ – ન્‍યારી ઇ.એસ.આર. પાસે, પ્રદ્યુમન ટાવર્સ ટી.પી. રોડ, પોસ્‍ટ ઓફિસ-જુનો યુનિ. રોડ, રૈયા ટેલીફોન એકસ., ઇન્‍દીરા સર્કલ, નવો યુનિ. રોડ-સેન્‍ટમેરી સ્‍કુલ પાસે, વોર્ડ નં. ૧૧માં વગડ ચોક થી સગુન ચોક સુધી, સ્‍પીડવેલ ચોક થી જેટકો ચોક સુધી, ભીમનગર ચોક થી અંબિકા બ્રીજ, સિલ્‍વર ગોલ્‍ડ રેસી.વાળો રોડ, નાનામવા સર્કલ પાસે, મવડી ચોકડી, ઉદયનગર, ૧૫૦ ફુટ રીંગ રોડ – આર.કે.પ્રાઇમ પાસે, વોર્ડ નં. ૧૨માં મવડી મેઇન રોડ થી હરિદ્વાર સોસા. એપ્રોચ, ઉદગમ સ્‍કુલ થી ગોવિંદરત્‍ન વિગેરે વિસ્તારમાં મેટલ/મોરમ પેચ કામ તથા પેવીંગ બ્‍લોક રીપેર કરવાની કામગીરી કરવામાં આવી છે.

ઈસ્ટ ઝોનના વિવિધ વિસ્તારો જેમાં આજી GIDCના મુખ્ય માર્ગો, વોર્ડ નં. ૧૮માં કોઠારીયા વિસ્તારના વિવિધ વિસ્તારો, વોર્ડ નં. ૦૪માં રાધા-મીર રોડ પર રોડ રિસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ જે જે રસ્તા પર આવશ્યક જણાય છે તે તમામ રોડ રસ્તા રિસ્ટોરેશન કરવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે.

ગઈરાતે ભારે વરસાદના કારણે વોર્ડ નં. ૧૬ના જંગલેશ્વરના નીચાણવાળા વિસ્તારમાં કોર્પોરેશનાના અધિકારીઓ ખડે પગે રહી આશરે ૧૫૦ જેટલા લોકોનું શાળા નં. ૭૦માં સ્થળાંતર કરવામાં આવેલ જે સવારે પાછા પોતપોતાના ઘરે જતા રહ્યા હતા. વોર્ડ નં. ૦૬માં આવેલ રાંદરડા – પ્રદ્યુમન પાર્ક પાસે વરસાદી પાણી સરળતાથી વહી જાય તે માટે ગાંડીવેલ દુર કરી સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

You Might Also Like

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એક માસથી શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રસ્તાઓને નુકશાન થયેલ છે, તેની મરામત કામગીરી પણ તંત્ર કરી રહી છે
Next Article આજે વર્લ્ડ હાર્ટ ડે : 40થી ઓછી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ 20% વધ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
ટ્રકમાં બનાવેલી એક્સ્ટ્રા ડીઝલ ટેન્કમાં સંતાડેલો 372 બોટલ દારૂ ઝડપાયો : 11.53 લાખનો મુદામાલ કબ્જે
નહેરૂનગરમાં ગાળો બોલવા પ્રશ્ને બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ : જાહેરમાં છરીઓ ઉડી
જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ
દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ગુજરાતરાજકોટ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?