આરોપી : (૧) બનેસંગભાઇ ઉર્ફે ભગત જોરસંગભાઇ ઘેલડા ઉ.વ. ૪૨, રહે. ૨૦૪ સ્ટાર ગાર્ડન,વરીયાવ, સુરત મુળ ગામ રણીયાળા તા.ગઢડા (સ્વામી) જી.બોટાદ

- Advertisement -
(૨) સુનિલકુમાર શંકરલાલ પટેલ ઉ.વ ૩૯ રહેઇ-૩૦૧, મંગલમ પાર્ક, ડીંડોલી સુરત મુળ વતન મોટપ તા.બેચરાજી, જી.મહેસાણા

(૩) સંજયભાઇ જોરસંગભાઇ ઘેલડા ૪૭ રહે રાજકોટ કોઠારીયા રીંગ રોડ, રામ પાર્ક શેરી ન ૩ રાજકોટ
- Advertisement -

(૪) મનોજભાઇ હરીભાઇ જાદવ રહે.રાજકોટ મો.નં.૯૭૨૭૪૩૩૮૧૬ (હાજર મળી આવેલ નથી.)
કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ
પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી તથા પોલીસ સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા સા.ની ટીમના પો.હેડ.કોન્સ વિક્રમભાઇ ગમારા, અંશુમાનભા ગઢવી, ક્રીપાલસિંહ જાડેજા, સુભાષભાઇ ભરવાડ તથા જીગ્નેશભાઇ મારૂ તથા પો.કોન્સ પ્રતાપસિંહ મોચા, દેવાભાઇ ધરજીયા.


