By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    6 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    6 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત
    10 hours ago
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    3 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    3 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    3 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ ભાજપ આઈ.ટી.અને સોશીયલ મીડિયાના વિધાનસભા તથા તાલુકા/શહેરના કન્વીનર, સહ-કન્વીનરની વરણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ ભાજપ આઈ.ટી.અને સોશીયલ મીડિયાના વિધાનસભા તથા તાલુકા/શહેરના કન્વીનર, સહ-કન્વીનરની વરણી
SCIENCE-TECHNOLOGYરાજકોટ

રાજકોટ ભાજપ આઈ.ટી.અને સોશીયલ મીડિયાના વિધાનસભા તથા તાલુકા/શહેરના કન્વીનર, સહ-કન્વીનરની વરણી

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 2:59 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની અખબારી યાદીમા જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા તથા પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાસાથેરાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, મતિ રક્ષાબેન બોળીયા, પ્રદેશ આઈ.ટી.ના કન્વીનર નીખીલભાઈ પટેલ તથાપ્રદેશ સોશીયલ મીડિયાના કન્વીનર સિદ્ધાર્થભાઈ પટેલ,રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી સર્વ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તથા જીલ્લા આઈ.ટી.અને સોશીયલ મીડિયાના પ્રભારી જયેશભાઈ પંડ્યા, જીલ્લા આઈ.ટી.ના કન્વીનર તન્મયભાઈ ઉપાધ્યાયએ પરામર્શ કરીને રાજકોટ જીલ્લા ભાજપના સોશીયલ મીડિયા વિભાગના કન્વીનર અનેઆઈ.ટી.વિભાગના સહ-કન્વીનર તેમજવિધાનસભા, તાલુકા/શહેરના કન્વીનર, સહ-કન્વીનરોનીવરણી કરવામાં આવેલ છે.

જેમાં, જીલ્લા સોશીયલ મીડિયા વિભાગના કન્વીનર તરીકે સેંજલભાઈ મહેતા અને જીલ્લા આઈ.ટી.વિભાગના સહ-કન્વીનર તરીકે કમલભાઈ કોરિયાની નિમણુક કરવામાં આવી છે.

- Advertisement -

વિધાનસભાના આઈ.ટી.અને સોશીયલ મીડિયા વિભાગના કન્વીનર,સહ-કન્વીનર તરીકે૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના આઈ.ટી.વિભાગના કન્વીનર તરીકે રવિભાઈ જોશી તથા સહ-કન્વીનર તરીકે સાગરભાઈ રૈયાણી તથા સોશીયલ મીડિયાના કન્વીનર તરીકે વિમલભાઈ ટાઢાણી તથા સહ-કન્વીનર તરીકે કિશનભાઈ મહેતા, ૭૨-જસદણ વિધાનસભાના આઈ.ટી.વિભાગના કન્વીનર તરીકે રઘુભાઈ ડી.રાઠોડતથા સહ-કન્વીનર તરીકે શંભુભાઈ કે.કોઠારિયાતથા સોશીયલ મીડિયાના કન્વીનર તરીકે રોહિતભાઈ બોદર તથા સહ-કન્વીનર તરીકે વિજયભાઈ મકવાણા,૭૩-ગોંડલ વિધાનસભાના આઈ.ટી.વિભાગના કન્વીનર તરીકે ફરીદભાઈ સુમરાતથા સહ-કન્વીનર તરીકે રોમલ ભૂંડીયા તથા સોશીયલ મીડિયાના કન્વીનર તરીકે મોન્ટુભાઈ ભટ્ટી તથા સહ-કન્વીનર તરીકે પારસભાઈ રૈયાણી,૭૪-જેતપુર-જામકંડોરણા વિધાનસભાના આઈ.ટી.વિભાગના કન્વીનર તરીકે દર્શિતભાઈ રાદડિયા તથા સહ-કન્વીનર તરીકે રામજીભાઈ સસલા તથા સોશીયલ મીડિયાના કન્વીનર તરીકે રાજભાઈ ગઢિયા તથા સહ-કન્વીનર તરીકે રમેશભાઈ મકવાણા,૭૫-ધોરાજી-ઉપલેટા વિધાનસભાના આઈ.ટી.વિભાગના કન્વીનર તરીકે રવિભાઈ ધરસંડીયાતથા સહ-કન્વીનર તરીકે હાર્દિકભાઈ રાવલતથા સોશીયલ મીડિયાના કન્વીનર તરીકે જયભાઈ મેવાડા તથા સહ-કન્વીનર તરીકે હાર્દિક્ભાઈ જીવાણીની વરણી કરવામાં આવી છે.

જીલ્લાના તમામ મંડલના આઈ.ટી.અને સોશીયલ મીડિયા વિભાગના કન્વીનર, સહ-કન્વીનર તરીકે ઉપલેટા શહેર આઈ.ટી.ના કન્વીનર વિપુલભાઈ બારૈયા, સહ-કન્વીનર તેજશભાઈ રાઠોડ તેમજ સોશીયલ મીડિયા વિભાગના કન્વીનર કુલદીપભાઈ ભીંડી,સહ-કન્વીનર જયભાઈ મેવાડા,ઉપલેટાતાલુકા આઈ.ટી.ના કન્વીનર સમીરભાઈ બારૈયા , સહ-કન્વીનર આકાશભાઈ બગડા તેમજ સોશીયલ મીડિયા વિભાગના કન્વીનર વિજયભાઈ રાડીયા ,સહ-કન્વીનર અરુણભાઈ બગડા,ભાયાવદર શહેર આઈ.ટી.ના કન્વીનર સુજીતભાઈ મેંદપરા , સહ-કન્વીનર મિતભાઈ લાલાણીતેમજ સોશીયલ મીડિયા વિભાગના કન્વીનર નીરવભાઈ મકવાણા ,સહ-કન્વીનર મેહુલભાઈ ચંદારાણા,ધોરાજી શહેર આઈ.ટી.ના કન્વીનર સાગરભાઈ અંટાળા , સહ-કન્વીનર સાગરભાઈ મેર તેમજ સોશીયલ મીડિયા વિભાગના કન્વીનર પ્રવીણભાઈ સિરોયા ,સહ-કન્વીનર તુષારભાઈ સોંદરવા, ધોરાજીતાલુકા આઈ.ટી.ના કન્વીનર રાજુભાઈ બારૈયા , સહ-કન્વીનર રાજભાઈ રામાણી તેમજસોશીયલ મીડિયા વિભાગના કન્વીનર હરદીપસિંહ રાયજાદા, સહ-કન્વીનર હિતેશભાઈ ભાલોડીયા, જામકંડોરણા તાલુકા આઈ.ટી.ના કન્વીનર ચિરાગભાઈ કોયાણી, સહ-કન્વીનર ફાલ્ગુનભાઈ તારપરા તેમજ સોશીયલ મીડિયા વિભાગના કન્વીનર જગદીશભાઈ ચોવટિયા ,સહ-કન્વીનર વ્રજલાલ બાલધા,જેતપુર શહેર આઈ.ટી.ના કન્વીનર કેયુરભાઈ પંડ્યા , સહ-કન્વીનર અભિષેકભાઈ નથવાણી તેમજ સોશીયલ મીડિયા વિભાગના કન્વીનર કપિલભાઈ બોસમીયા ,સહ-કન્વીનર ભરતભાઈ પાતા,જેતપુર તાલુકાઆઈ.ટી.ના કન્વીનર ભાર્ગવભાઈ ભુવા ,સહ-કન્વીનર ધવલભાઈ ગોંડલીયા તેમજસોશીયલ મીડિયા વિભાગના કન્વીનર કિશનભાઈ ઉકાભાઈ મોરબીયા,સહ-કન્વીનર ગૌરવભાઈ ગાજીપરા,ગોંડલ શહેર આઈ.ટી.ના કન્વીનર વિજયભાઈ નાગરિયા ,સહ-કન્વીનર જીગરભાઈ સોની તેમજ સોશીયલ મીડિયા વિભાગના કન્વીનર તેજશભાઈઠુંમર ,સહ-કન્વીનર કેયુરભાઈ કોટડીયા,ગોંડલ તાલુકા આઈ.ટી.ના કન્વીનર વિજયભાઈ સાવલિયા , સહ-કન્વીનર ભાવેશભાઈ બોરડ તેમજ સોશીયલ મીડિયા વિભાગના કન્વીનર શંભુભાઈ ભંડેરી ,સહ-કન્વીનર હિતેશભાઈ ડોબરિયા,કોટડાસાંગાણી તાલુકા આઈ.ટી.ના કન્વીનર ભરતભાઈ ખીમાભાઈ દાફડા , સહ-કન્વીનર જયભાઈ રમેશભાઈ દેપાણી તેમજ સોશીયલ મીડિયા વિભાગના કન્વીનર મહેશભાઈ વશરામભાઈ ઠુંમર,સહ-કન્વીનર ભાવેશભાઈ ડાયાભાઈ ધોડકીયા,લોધિકા તાલુકા આઈ.ટી.ના કન્વીનર સુધીરભાઈ પટેલ , સહ-કન્વીનર અશોકભાઈ રૈયાણી તેમજસોશીયલ મીડિયા વિભાગના કન્વીનર ચિરાગભાઈ કામાણી ,સહ-કન્વીનર અંકિતભાઈ,રાજકોટ તાલુકા આઈ.ટી.ના કન્વીનર મિતેશભાઈ અનડકટ , સહ-કન્વીનર વિશાલભાઈ ડાંગર તેમજ સોશીયલ મીડિયા વિભાગના કન્વીનર હેપીનભાઈ રૈયાણી , સહ-કન્વીનર વિશાલભાઈ અજાણી,પડધરી તાલુકા આઈ.ટી.ના કન્વીનર ભાવલજીભાઈ જેસિંગભાઈ ડોડીયા , સહ-કન્વીનર નવઘણભાઈ બાઘાભાઈ ટોઈટા તેમજસોશીયલ મીડિયા વિભાગના કન્વીનર દિપેશભાઇ ગીરીશભાઈ પરમાર ,સહ-કન્વીનર કૌશિકભાઈ કોટક,જસદણ શહેર આઈ.ટી.ના કન્વીનર કેતનભાઈ ઝાપડિયા , સહ-કન્વીનર હેરભાઈ મેતા તેમજસોશીયલ મીડિયા વિભાગના કન્વીનર હિતેશભાઈ રામાણી ,સહ-કન્વીનર અનીલભાઈ રામાણી, જસદણ તાલુકા આઈ.ટી.ના કન્વીનર ભાવેશભાઈ વેકરીયા , સહ-કન્વીનર બીપીનભાઈ ચોવટિયા તેમજસોશીયલ મીડિયા વિભાગના કન્વીનર ચંકીતભાઈ રામાણી ,સહ-કન્વીનર અનીલભાઈ ચોથાણી, વિછીયા તાલુકા આઈ.ટી.ના કન્વીનર લાલજીભાઈ રોજાસરા , સહ-કન્વીનર જયંતીભાઈ બાવળિયા તેમજસોશીયલ મીડિયા વિભાગના કન્વીનર અજયભાઈ બાવળિયા ,સહ-કન્વીનર એમ.આર.પટેલની વરણી કરવામાં આવી છે.

ઉપરોક્ત વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા,સાંસદઓ મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રીઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યઓમતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયાએ નવનિયુક્ત જીલ્લાઆઈ.ટી.વિભાગ અને સોશીયલ મીડિયા વિભાગના વિધાનસભા અને મંડલનાકન્વીનર તથા સહ-કન્વીનરોને ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.

- Advertisement -

You Might Also Like

રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!

નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે

દૂધની ડેરી શરૂ કરવા અમે સહકાર આપશું ભલામણ પણ રાખીશું. પરંતુ ભેળસેળ નહીં ચાલે : જયેશ રાદડિયા

શ્રાવણના પ્રથમ સોમવારે સ્વંભૂ રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનો ઘોડાપૂર

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિંછીયામાં રૂ.૪૦ લાખથી વધુના આરોગ્ય અને વીજળીના વિકાસ કામોની ભેટ આપતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
Next Article રાજકોટના ગઢકા ગામમાં જી.આઇ.ડી.સી. ફાળવવા મુખ્યમંત્રી તેમજ ઉદ્યોગ કમિશ્નરને રજુઆત કરતા જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદ૨

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
અમદાવાદના પાર્થ પટેલ અને ગ્રૂપે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર બાઇક અભિયાન પૂર્ણ કર્યું
રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!
ગુજરાતની 10 લાખથી વધુ દીકરીને દર મહિને મફત સેનેટરી નેપકીન
જમીન ન હોય તો ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે
નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

દૂધની ડેરી શરૂ કરવા અમે સહકાર આપશું ભલામણ પણ રાખીશું. પરંતુ ભેળસેળ નહીં ચાલે : જયેશ રાદડિયા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?