By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    7 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    1 day ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરી 8 વર્ષે પણ અધૂરી, હવે જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરી 8 વર્ષે પણ અધૂરી, હવે જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે
રાજકોટ

રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરી 8 વર્ષે પણ અધૂરી, હવે જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે

Khaskhabar Editor
Last updated: 2026/06/10 at 3:38 PM
Khaskhabar Editor 3 months ago
Share
4 Min Read
SHARE

રાજકોટ-કુવાડવા ફ્લાયઓવર બન્યો સૌથી મોટો અવરોધ 

2018માં શરૂ થયેલો 200 કિ.મી. રોડ સિક્સલેનમાં ફેરવવાનો 3350 કરોડનો પ્રોજેક્ટ હજુ પૂર્ણ ન થયો

- Advertisement -

આગામી ચોમાસામાં પણ વાહનચાલકોને ટ્રાફિકની હાડમારીનો સામનો કરવો પડશે

કામગીરી પૂર્ણ થતાં રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોને અમદાવાદ સાથે વધુ ઝડપી અને સુરક્ષિત કનેક્ટિવિટી મળશે 

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતના અન્ય વિસ્તારો સાથે જોડતા મહત્વના રાજકોટ-અમદાવાદ ધોરી માર્ગના સિક્સલેન પ્રોજેક્ટનું કામ હજુ સુધી પૂર્ણ થઈ શક્યું નથી. વર્ષ 2018માં શરૂ થયેલો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પરંતુ આજે આઠ વર્ષ પછી પણ તેનું મુખ્ય કામ અધૂરું છે. ખાસ કરીને રાજકોટ-બામણબોર વચ્ચે કુવાડવા નજીકના ફ્લાયઓવરનું કામ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં સૌથી મોટો અવરોધ બની રહ્યું છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ હાલ સમગ્ર પ્રોજેક્ટમાં મુખ્ય બાકી રહેલું કામ કુવાડવા પાસેના ફ્લાયઓવરનું છે. આ ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય અગાઉ વરાહ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સોંપવામાં આવ્યું હતું, પરંતુ એજન્સી સમયસર કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ જતાં ત્રણથી ચાર મહિના અગાઉ તેના જ ખર્ચે ભગીરથ એસોસીએટ્સને કામ સોંપવામાં આવ્યું છે. નવી એજન્સીને આગામી સપ્ટેમ્બર સુધીમાં ફ્લાયઓવરનો એક ભાગ તૈયાર કરીને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાની સૂચના આપવામાં આવી છે.
આ પ્રોજેક્ટમાં વિલંબ અંગે અગાઉ પણ અનેક વખત પ્રશ્ર્નો ઉઠ્યા છે. જુલાઈ-2025 દરમિયાન લોકસભામાં એક ભાજપ સાંસદે કામની ધીમી ગતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે સમયે રાજકોટ-બામણબોર વચ્ચે માત્ર બે કિલોમીટરનું કામ બાકી હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ ડિસેમ્બર-2025માં વિધાનસભામાં રાજકોટના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નના જવાબમાં સરકાર તરફથી જાન્યુઆરી-2027 સુધીમાં સમગ્ર કામ પૂર્ણ થઈ જવાની ખાતરી આપવામાં આવી હતી.
જોકે વાસ્તવિક સ્થિતિ એવી છે કે આગામી પખવાડિયામાં ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે અને લાખો વાહનચાલકોને ફરી એક વખત કુવાડવા નજીક ટ્રાફિક જામ, ધીમી ગતિ અને અવ્યવસ્થાનો સામનો કરવો પડશે. માર્ગ પર રોજ હજારો વાહનોની અવરજવર થતી હોવાથી ફ્લાયઓવરનું અધૂરું કામ મુસાફરો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે.
આ પ્રોજેક્ટ માત્ર વિલંબ માટે જ નહીં પરંતુ ગુણવત્તાને લઈને પણ ચર્ચામાં રહ્યો છે. માર્ગ અને બ્રિજના કેટલાક ભાગો લોકાર્પણ પહેલાં જ વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકાયા હતા, પરંતુ બાદમાં રસ્તા બેસી જવા, સપાટી ખરાબ થવા અને જર્જરિત થવા જેવા પ્રશ્નો સામે આવ્યા હતા. પરિણામે ‘ગતિશીલ ગુજરાત’ના દાવાઓ વચ્ચે આ મહત્વના હાઈવેના કામની ધીમી ગતિ અને વારંવાર ઊભા થતા પ્રશ્નો ચર્ચાનો વિષય બન્યા છે.
રાજકોટ-અમદાવાદ સિક્સલેન માર્ગ સૌરાષ્ટ્ર માટે આર્થિક અને ઔદ્યોગિક દૃષ્ટિએ જીવનદોરી સમાન માનવામાં આવે છે. આ માર્ગ પૂર્ણ થતાં રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોને અમદાવાદ સાથે વધુ ઝડપી અને સુરક્ષિત કનેક્ટિવિટી મળશે. પરંતુ સતત વધતી સમયમર્યાદા અને એજન્સી બદલાવના કારણે પ્રોજેક્ટની કામગીરી અંગે પ્રશ્ર્નો યથાવત્ રહ્યા છે.

રાજકોટ-બામણબોર સિક્સલેન હાઈવે પ્રોજેક્ટ એક નજરે
કામગીરી શરૂ : વર્ષ 2018
મૂળ પૂર્ણતાની મુદત : વર્ષ 2020
કુલ પ્રોજેક્ટ ખર્ચ : રૂ. 3350 કરોડ
કુલ લંબાઈ : 201 કિલોમીટર
રાજકોટ-બામણબોર સેક્શનનું બાકી મુખ્ય કામ : રૂ. 416.79 કરોડ
બાકી રહેલું અંતર : 2 કિ.મી. (કુવાડવા ફ્લાયઓવર)
મૂળ મુદત કરતાં વિલંબ : અંદાજે 7 વર્ષ
નવી પૂર્ણતાની સમયમર્યાદા : જાન્યુઆરી 2027
મૂળ એજન્સી : વરાહ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
હાલની એજન્સી : ભગીરથ એસોસીએટ્સ
એજન્સી બદલવાનું કારણ : મૂળ એજન્સી દ્વારા કામ પૂર્ણ ન કરાતા
પાંચ ભાગમાં વહેંચાયો
હતો સમગ્ર પ્રોજેક્ટ
1. અમદાવાદ – બગોદરા : 40 કિ.મી.
2. બગોદરા – લિંબડી : 43 કિ.મી.
3. લિંબડી – સાયલા : 38.95 કિ.મી.
4. સાયલા – બામણબોર : 37.62 કિ.મી.
5. બામણબોર – રાજકોટ : 30.39 કિ.મી.

You Might Also Like

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
Next Article ભરૂચની જામા મસ્જિદમાંથી મળી જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?