By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    51 minutes ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    3 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    3 days ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહ સંસદમાં જવાબ આપશે
    16 minutes ago
    બંગાળમાંથી ખેડૂતનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ ગયા !
    47 minutes ago
    યુપીમાં ગંગા સહિત 9થી વધુ નદી બેકાંઠે
    49 minutes ago
    ઝારખંડના વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ અને દિલ્હીના જંતર-મંતર આંદોલન વચ્ચે જમીન-આસમાનનો તફાવત
    52 minutes ago
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિદ્યાર્થી આંદોલન ભડક્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > વિદ્યાર્થી આંદોલન ભડક્યું
રાષ્ટ્રીય

વિદ્યાર્થી આંદોલન ભડક્યું

Khaskhabar Editor
Last updated: 2026/08/10 at 2:38 PM
Khaskhabar Editor 55 minutes ago
Share
2 Min Read
SHARE

ઝારખંડમાં 7 સ્તરની સુરક્ષા તોડી વિધાનસભા તરફ હજારો વિદ્યાર્થીઓની કૂચ, વોટર કેનનનો ઉપયોગ કરાયો : લાઠીચાર્જ

ઝારખંડના રાંચીમાં JPSC-JSSCમાં ગેરરીતિ વિરુદ્ધ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિધાનસભા નજીક પહોંચી ગયા છે. ત્યાં, ધરણા શરૂ કરી દીધા. ત્યારબાદ વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો. વિદ્યાર્થીઓએ પાણીની બોટલો
અને ચંપલ ફેંક્યા હતા. પોલીસે પ્રદર્શનકારીઓને કાંટાળા તારની બેરિકેડિંગ અને વોટર કેનનથી રોકવાનો પ્રયાસ કર્યો તો વિદ્યાર્થીઓ બેરિકેડિંગ પર ચઢીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

- Advertisement -

વિધાનસભાને ચારેય બાજુથી ૬ સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. CCTV કેડીરાથી દેખરેખ રાખવામાં આવી રહી છે. ત્યાં, ૯ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા દેવેન્દ્રનાથ મહતો એમ્બ્યુલન્સથી વિધાનસભા માર્ચમાં
સામેલ થયા. વિધાનસભાની સુરક્ષા માટે કુલ ૭ લેયર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. નવી અને જૂની વિધાનસભાના રસ્તા વચ્ચે ૬ જગ્યાએ કડક બેરિકેડ્સ ઊભા કરાયા હતા. જોકે, આંદોલનકારી વિદ્યાર્થીઓએ એક પછી એક
કરીને અત્યાર સુધીમાં ૬ બેરિકેડ્સ તોડી નાખ્યા છે. હવે સાતમું અને છેલ્લું બેરિકેડ બાકી છે, જેને પણ વિદ્યાર્થીઓ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો આ છેલ્લું બેરિકેડ તૂટશે તો વિદ્યાર્થીઓ સીધા

વિધાનસભા પરિસરમાં પ્રવેશ કરી જશે. આ દરમિયાન ભાજપના ધારાસભ્યો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં ઈખ હાઉસ સામે ધરણા પર બેઠા, જેમને બાદમાં પોલીસે ત્યાંથી હટાવી દીધા. વિદ્યાર્થીઓ ઝારખંડ JPSC-JSSCની
પરીક્ષા રદ્દ કરવાની માંગને લઈને ૧૭ દિવસથી આંદોલન કરી રહ્યા છે. ૬ વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર છે.

JPSC પરિક્ષા અંગે વિદ્યાર્થીઓની મુખ્ય માંગ શું છે?

- Advertisement -

વિદ્યાર્થીઓની મુખ્ય માંગ ૨ જુલાઈએ યોજાયેલી ૧૪મી JPSC સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષાને લઈને છે. તેઓ પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે. સાથે જ કથિત અનિયમિતતાઓની સ્વતંત્ર તપાસની માંગ પણ
કરવામાં આવી રહી છે. વિદ્યાર્થી સંગઠનોનો દાવો છે કે પરીક્ષા પ્રક્રિયામાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને સમગ્ર ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે નિષ્પક્ષ તપાસ જરૂરી છે. આ મુદ્દો માત્ર એક પરીક્ષા
પૂરતો સીમિત નથી. ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓની પારદર્શિતા અને પરીક્ષા સુધારણા પણ આંદોલનના મોટા મુદ્દા બની ગયા છે. તાજેતરના અહેવાલોમાં JPSC અને JSSC બંને સાથે જોડાયેલી કથિત ભરતી
અનિયમિતતાઓ અંગે વિદ્યાર્થીઓના વિરોધનો ઉલ્લેખ થયો છે. જોકે, કથિત ગેરરીતિઓ અંગેના આરોપો અને તેમના અંતિમ નિષ્કર્ષ વચ્ચે તફાવત રાખવો જરૂરી છે.

You Might Also Like

શાહ સંસદમાં જવાબ આપશે

બંગાળમાંથી ખેડૂતનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ ગયા !

યુપીમાં ગંગા સહિત 9થી વધુ નદી બેકાંઠે

ઝારખંડના વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ અને દિલ્હીના જંતર-મંતર આંદોલન વચ્ચે જમીન-આસમાનનો તફાવત

PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ
Next Article ઝારખંડના વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ અને દિલ્હીના જંતર-મંતર આંદોલન વચ્ચે જમીન-આસમાનનો તફાવત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

અણીયારાની ગોવાલિયા ફૂડ ફેકટરીમાંથી 550 કિલો એનાલોગ ચીઝ-પનીરનો નાસ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
શાહ સંસદમાં જવાબ આપશે
‘યદા યદા હી ધર્મસ્ય…’ના શ્લોક ઉચ્ચાર સાથે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ
એક જ રોડ પર ચાર-ચાર ચેકિંગ પોઇન્ટ ફ ટ્રાફિક જામના સ્થળે પોલીસ ગાયબ અને પોઇન્ટ પર જવાનોની ફોજ કેમ? : રોહિતસિંહ રાજપૂત
ટેબલ ટેનિસ સ્પર્ધામાં મિહિરગિરી ગોસાઈ અને કૃષ્ણા પંડ્યાનો દબદબો
રાજકોટની પ્રાઈમ આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટના ગુનામાં બે આરોપી બંગાળ-મથુરાથી ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

શાહ સંસદમાં જવાબ આપશે

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાષ્ટ્રીય

બંગાળમાંથી ખેડૂતનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ ગયા !

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
રાષ્ટ્રીય

યુપીમાં ગંગા સહિત 9થી વધુ નદી બેકાંઠે

Khaskhabar Editor Khaskhabar Editor 49 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?