By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    3 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: PSI વાઘેલાએ અસલી જમીન ધારકને ખોટી ધમકી આપીને બોગસ દસ્તાવેજ કરનારને કબ્જો સોંપી દીધો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > PSI વાઘેલાએ અસલી જમીન ધારકને ખોટી ધમકી આપીને બોગસ દસ્તાવેજ કરનારને કબ્જો સોંપી દીધો!
રાજકોટ

PSI વાઘેલાએ અસલી જમીન ધારકને ખોટી ધમકી આપીને બોગસ દસ્તાવેજ કરનારને કબ્જો સોંપી દીધો!

Khaskhabar Editor
Last updated: 2022/03/09 at 4:53 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

‘તમારા પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ છે!’

રાજકોટ પોલીસની ઈજ્જત ઓલરેડી ધૂળધાણી થઈ ગઈ હોવા છતાં તોડબાજ સુધરતાં નથી

શું ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ હવે પીએસઆઈ વાઘેલા પર પગલાં લેશે કે અગાઉની જેમ હોતા હૈ… ચલતા હૈ…ની નીતિ ચાલુ રહેશે?

કાળીપાટની રૂપિયા ચાર કરોડની જગ્યા પચાવી પાડવા રચાયો ગંદો ખેલ

ખાસ-ખબર સંવાદદાતા

- Advertisement -

રાજકોટના કાળીપાટ ગામે આવેલી જમીનનો ગેરકાયદે દસ્તાવેજ બનાવી વેંચી દેવા અને આજીડેમ પોલસીનાં પીએસઆઈ વાઘેલાની મદદથી મૂળ માલિક પાસેથી જમીનનો કબ્જો ખાલી કરાવનાર સામે ફરિયાદ રાજકોટ પોલીસ કમિશનરમાં થઈ છે. જેમાં ચોંકાવનારી વિગત એ બહાર આવી છે કે, આજી ડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાઘેલાએ સત્તાનો દુરુપયોગ કરીને કોર્ટમાં ચાલતા કેસમાં અરજદારને લેન્ડગ્રેબિંગની ધાકધમકી આપી જમીન ખાલી કરાવી છે. કુંભાર લખમણભાઈ ભગાભાઈ પરમાર રાજકોટના કાળીપાટ ગામનાં રેવન્યુ સર્વે નં. 44/2 પૈકીની જમીન હે.આરે.ચો.મી. 0-99-15 એકર 2-18 ગુંઠા જમીન વેંચાણ દસ્તાવેજ અનુક્રમ નં. 779 તા. 9/2/1987થી ગીરુભા જોરુભા જાડેજા અને માનકુંવરબા જોરુભા જાડેજા પાસેથી ખરીદ કરેલી હતી. ત્યારબાદ આ વેંચાણ દસ્તાવેજ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન અર્થે 32(ક)માં જતો રહ્યો હતો.

આ સ્ટેમ્પ ડ્યુટી 4/4/1997નાં રોજ ભરી દસ્તાવેજ 32(ક)માંથી છોડાવી લેવામાં આવ્યો હતો. દસ્તાવેજ 32(ક)માંથી છોડાવ્યા બાદ ગામ નમૂના નંબરમાં એન્ટ્રી પણ પડી ગયેલી હતી પરંતુ ઓનલાઈન એન્ટ્રી પડવાની રહી ગઈ હતી. ગીરુભા જોરુભા જાડેજા અને માનકુંવરબા જાડેજાનું અવસાન થતા તેના પુત્ર મહાવીરસિંહ ગીરુભા જાડેજાએ વારસાઈ અને ખોટા પુરાવાઓ ઉભા કરી આ જમીન પોતાના નામ પર કરાવી લીધી હતી અને ઓનલાઈન એન્ટ્રી પણ પડાવી લીધી હતી. અને આમ કુંભાર લખમણભાઈ ભગાભાઈનાં કુલમુખત્યારના દરજ્જે પરમાર પ્રવીણભાઈએ મહાવીરસિંહ ગીરુભા જાડેજા વિરુદ્ધ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.

2009થી લઈ શરૂ થયેલો આ કોર્ટ કેસ આજ દિન સુધી ચાલુ છે. પરંતુ મહાવીરસિંહ જાડેજાએ તા. 4/10/21નાં રોજ મોહનભાઈ વેલાભાઈ ગણદિયાને વેંચી દીધી. ત્યારબાદ તા. 17/2/22નાં રોજ આજીડેમ પોલીસ સ્ટેશનમાંથી પરમાર પ્રવીણભાઈને પી.એસ.આઈ વાઘેલાનો ફોન કોલ આવે છે અને તેમની પર મોહનભાઈ વેલાભાઈ ગણદિયાએ લેન્ડગ્રેબિંગની ફરિયાદ કર્યા હોવાનું અને રૂબરૂ આવવાનું જણાવ્યું હતું. જ્યારે પ્રવીણભાઈ પરમાર આજીડેમ પોલીસ પર પહોંચ્યા હતા ત્યારે પીએસઆઈ વાઘેલાએ બળજબરીથી જમીનનો કબ્જો પ્રવીણભાઈ પરમાર પાસેથી લઈ મોહનભાઈ વેલાભાઈ ગણદિયાને અપાવી દીધો હતો જે સંદર્ભે કુંભાર લખમણભાઈ ભગાભાઈ પરમારના કુલમુખત્યાર દરજ્જે પરમાર પ્રવીણભાઈ લખમણભાઈએ મહાવીરસિંહ ગીરુભા જાડેજા, મોહનભાઈ વેલાભાઈ ગણદિયા, વનરાજભાઈ ગણદિયા, ખોડાભાઈ બાંભવાએ રાજકોટ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. આ સમગ્ર મામલે શું ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ હવે પીએસઆઈ વાઘેલા પર પગલાં લેશે કે અગાઉની જેમ હોતા હૈ… ચલતા હૈ…ની નીતિ ચાલુ રહેશે એ જોવું રહ્યું.

- Advertisement -

પાછળથી ઉભા કરેલા બોગસ દસ્તાવેજથી PSI વાઘેલા આટલાં પ્રભાવિત કેમ થઈ ગયા?

કાળીપાટની આ જમીનનો પ્રથમ અને અસલી દસ્તાવેજ કુંભાર લખમણભાઈ ભગાભાઈ પરમાર (પ્રવીણભાઈ પરમારનાં પિતા)નાં નામે છે. આ પછી પાછળથી કેટલાંક તત્ત્વોએ આ જમીનનાં બોગસ દસ્તાવેજ ઉભા કર્યા હતાં. વાત દીવા જેવી સ્પષ્ટ હોવા છતાં વાઘેલાએ નવા 7/12નો દૂરાગ્રહ રાખ્યો હતો. વાસ્તવિકતા એ છે કે, કૌભાંડકારે બોગસ દસ્તાવેજ કરી ખોટાં 7/12 પોતાનાં નામે ઉભા કરી લીધા હોય તો પછી મૂળ માલિક લખમણભાઈ નવા 7/12 કેવી રીતે કઢાવી શકે? આ વાત સારી પેઠે જાણતાં હોવા છતાં PSI વાઘેલાએ નવા 7/12 વગેરે માટે જીદ્દ પકડી રાખીને બોગસ દસ્તાવેજધારકને કબ્જો સોંપી દીધો હતો.

વાસ્તવમાં લખમણભાઈએ લેન્ડગ્રેબિંગની અરજી કરી છે!

પ્રવીણભાઈ પરમારને ઙજઈં વાઘેલાએ તેમની વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગની અરજી કરી હોવાની બોગસ ધમકી આપી હતી. આવી કોઈ અરજી થઈ જ ન હતી. વાસ્તવિકતા એ છે કે, સ્વયં લખમણભાઈ પરમારે બોગસ દસ્તાવેજ બનાવનાર મહાવીરસિંહ ગીરુભા જાડેજા, મોહનભાઈ ગણદીયા, વનરાજ ગણદીયા અને ખોડા બાંભવા વિરૂદ્ધ અરજી કરી છે. આ અરજીમાં તેમણે PSI વાઘેલાની ગેરરીતિ સામે આક્ષેપ કર્યા છે અને સ્પષ્ટ આંગળી ચિંધી છે.

“તમારા પર લેન્ડગ્રેબિંગની ફરિયાદ છે!” PSI વાઘેલાએ ઠાલી ધમકી આપી

તારીખ 17 ફેબ્રુઆરીનાં રોજ સાંજે છ વાગ્યે પ્રવીણભાઈ પરમારને PSI ગિરિરાજસિંહ વાઘેલાએ ફોન કરીને ધમકી આપી હતી કે, ‘તમારા વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગની ફરિયાદ થઈ છે, સવારે નિવેદન આપવા આવી જજો!’ વાસ્તવમાં આવી કોઈ ફરિયાદ થઈ જ ન હતી. પ્રવીણભાઈ બધાં જ પુરાવાઓ લઈને પહોંચ્યા તો વાઘેલાએ કહ્યું હતું કે ‘તમે કેસ હારી ચૂક્યાં છો, હવે તમારા નામનું કંઈ નથી!’ વાસ્તવમાં લૉકડાઉનનાં કારણે કેસ ઉ.ઉ. થયેલો હતો જે પ્રવીણભાઈએ રિસ્ટોર પણ કરી દીધો છે. અને કદાચ ન થયો હોય તો પણ એમાં ચંચૂપાત કરવાની ઙજઈં વાઘેલાને સત્તા નથી છતાં પણ તેમણે આટલો ઊંડો રસ લીધો એ તપાસનો વિષય છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ ઇન્ચાજ CPએ લોક દરબાર યોજ્યો
Next Article બેડી યાર્ડમાં બે સગાભાઇનો આપઘાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?