By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    24 hours ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    24 hours ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 day ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    2 days ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    24 hours ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વડાપ્રધાન મોદી તા.25ના આવશે સૌરાષ્ટ્ર: રાજકોટમાં એઈમ્સ અને દ્વારકામાં સિગ્નેચર બ્રીજનું લોકાર્પણ કરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વડાપ્રધાન મોદી તા.25ના આવશે સૌરાષ્ટ્ર: રાજકોટમાં એઈમ્સ અને દ્વારકામાં સિગ્નેચર બ્રીજનું લોકાર્પણ કરશે
રાજકોટ

વડાપ્રધાન મોદી તા.25ના આવશે સૌરાષ્ટ્ર: રાજકોટમાં એઈમ્સ અને દ્વારકામાં સિગ્નેચર બ્રીજનું લોકાર્પણ કરશે

Khaskhabar Editor
Last updated: 2024/02/10 at 10:52 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ઝનાના હોસ્પિટલ તેમજ અટલ સરોવર સાથે સ્માર્ટસીટીની પણ મળશે ભેટ: કલેકટરે તાબડતોબ એઈમ્સ ખાતે દોડી જઈ કામગીરીની કરી સમિક્ષા

રાજકોટને આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ હિરાસર એરપોર્ટની ભેટ મળ્યા બાદ હવે આગામી તા.25ને રવિવારે રૂા.1105 કરોડના ખર્ચે નિર્માણાધિન એઈમ્સનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવનાર છે. એઈમ્સની સાથોસાથ ઝનાના હોસ્પિટલ અને અટલ સરોવર સાથે સ્માર્ટસીટીનું લોકાર્પણ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવા માટે તખ્તો તૈયાર કરી દેવામાં આવેલ હોય આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર અને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.25ના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રીજનું ઉદ્ઘાટન કર્યા બાદ રાજકોટ આવી પહોંચનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રાજકોટનો કાર્યક્રમ ફાઈનલ થતાની સાથે કલેકટર તંત્ર અને ભાજપ આજથી જ જોરશોરથી તૈયારીઓ આરંભી દીધી છે.

જેના પગલે જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ આજે બપોરના તાબડતોબ એઈમ્સ ખાતે દોડી જઈ કામગીરીની સમિક્ષા કરી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે અગાઉ ગાંધીનગર સીએમઓ દ્વારા રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોશીને એઈમ્સના લોકાર્પણ માટે તૈયારીઓ શરૂ કરવા માટે આદેશ આપી દેવામાં આવેલ હતો. જે બાદ હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રાજકોટનો તા.25નો કાર્યક્રમ ફાઈનલ થયેલ છે. રાજકોટની આ મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિરાટ રોડ-શો અને જંગી જાહેરસભા આયોજીત કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે.

પરાપીપળીયા ખાતે 1105 કરોડના ખર્ચે એઈમ્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં પાંચ પૈકીના ત્રણ ટાવરોનું કામ પૂર્ણતાના આરે પહોંચી ગયું છે. એઈમ્સના લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થતા જ 250 બેડની હોસ્પિટલ સાથે ચાર ઓપરેશન થીયેટરની સુવિધા લોકોને મળતી થશે.

- Advertisement -

એઈમ્સની સાથોસાથ સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતાની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રૂા.100 કરોડથી વધુના ખર્ચે કોર્પોરેટ સ્ટાઈલમાં નિર્માણ કરાયેલ આ ઝનાના હોસ્પિટલમાં ગ્રાઉન્ડ પ્લસ 11 માળની ગુજરાતની સૌથી ઉંચી અદ્યતન સુવિધા સાથે આ એમસીએચ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવેલ છે. જેનું પણ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવનાર છે.

સૌરાષ્ટ્ર કચ્છના મેટર્નલ અને બાળ દર્દીઓ માટે આ હોસ્પિટલમાં 500 બેડ ઉપરાંત વધારાના 200 બેડની સુવિધા સાથે કુલ 700 બેડની સુવિધા સૌરાષ્ટ્રની સૌ પ્રથમ મિલ્ક બેંક ટ્રાઈએજ, થ્રીલીયર અને આઈસીયુ ડીઈઆઈસી પ્લેગ્રાઉન્ડ સહિતની સુવિધાઓ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. 150 વર્ષ જુની આ હોસ્પિટલનું પુન:નિર્માણ કરવામાં આવેલ છે.

તેની સાથોસાથ રાજકોટના વિકાસને નવી દિશા આપતા કરોડોના સ્માર્ટસીટી પ્રોજેકટ સાથે અટલ સરોવરનું લોકાર્પણ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થતા સૌરાષ્ટ્રના પાટનગરની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાશે.

You Might Also Like

મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો

શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી

રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ

શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર

રાજકોટ સિવિલમાં દવાનો સ્ટોક ખૂટ્યો, 300થી વધુ ઓર્થોપેડિકના દર્દીઓએ બહારથી દવા ખરીદવી પડી

TAGGED: aiims, betdwarka, narendramodi, PRIMEMINISTER, Rajkot, saurashtra, signaturebridge
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે સંસદમાં રામ મંદિર મુદ્દે ચાર કલાક થશે ચર્ચા: 17મી લોકસભાની કાર્યવાહી પૂર્ણ થશે
Next Article ટીમ ઇન્ડિયાને લઇ માઠા સમાચાર: વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની અન્ય ત્રણ ટેસ્ટ મેચ પણ નહીં રમે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો
ભાવનગરમાં લઠ્ઠાકાંડ : નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4ના મોત
શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી
રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ
શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?