By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    48 minutes ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    1 day ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 days ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    23 hours ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    23 hours ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    2 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    3 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    23 hours ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    7 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    3 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > જૂનાગઢમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ
ગુજરાતજુનાગઢ

જૂનાગઢમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ

Khaskhabar Editor
Last updated: 2022/06/10 at 4:02 PM
Khaskhabar Editor 4 years ago
Share
1 Min Read
SHARE

 જગન્નાથજી રથયાત્રાનાં આયોજનને લઇ કાલે રાત્રે મિટિંગ

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રા ને લઈ શનિવારે જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 1 જુલાઇના રોજ અષાઢી બીજ નિમિત્તે જૂનાગઢમાં પૌરાણિક જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાના સુચારૂં આયોજનને લઈ જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ગંધ્રપ વાડા ખાતે આવેલા જગન્નાથજી મંદિરે જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 11 ને શનિવારે રાત્રે 9 કલાકે રથયાત્રાના આયોજનને લઈ યોજાનાર જનરલ મીટીંગમાં જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના સર્વે હોદ્દેદારો, કારોબારી સભ્યો, શહેરના આગેવાનો, સ્વયંસેવકો, દાતાઓ સહિતના તમામ ધર્મપ્રેમીઓને ઉપસ્થિત રહેવા જગન્નાથ રથયાત્રા મહોત્સવ સમિતિએ જણાવ્યું છે.

- Advertisement -

You Might Also Like

ગંદકી વચ્ચે બનતા બ્રેડ, બર્ગર બનાવતા સોમનાથ બેકરી- દ્વીતી એન્ટરપ્રાઇઝ સીલ

ફૂગવાળી ડુંગળી, વાસી મન્ચુરિયન, સોસ અને ગ્રેવી પીરસતું ‘મોર્ડન પંજાબી ચાઈનીઝ રેસ્ટોરન્ટ’ સીલ

રાજકોટમાં શરૂ થશે 426 યોગ લર્નિંગ સેન્ટર: 15 મિનિટના અંતરે મળશે યોગની સુવિધા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે રાજકોટમાં તૈયારી : રેસકોર્સ સ્વિમિંગ પૂલમાં એકવા યોગનું રિહર્સલ

બાર અને બેન્ચ : ન્યાયપ્રણાલીના એક જ સિક્કાની બે બાજુ

TAGGED: junagadh, RATHYATRA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં 29 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરનો ત્રાસ
Next Article જૂનાગઢમાં ક્રેડિટ આઉટરિચ કાર્યક્રમમાં 103 લાખની લોન અપાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતરાજકોટ

ગંદકી વચ્ચે બનતા બ્રેડ, બર્ગર બનાવતા સોમનાથ બેકરી- દ્વીતી એન્ટરપ્રાઇઝ સીલ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
સૌથી ઉત્તમ કોણ ?
ગીતાનો દિવ્ય સંદેશ અને પરમ સત્ય
ફૂગવાળી ડુંગળી, વાસી મન્ચુરિયન, સોસ અને ગ્રેવી પીરસતું ‘મોર્ડન પંજાબી ચાઈનીઝ રેસ્ટોરન્ટ’ સીલ
ઢીંચણીયું, વામકુક્ષી અને પલાંઠી યોગ છે
રાજકોટમાં શરૂ થશે 426 યોગ લર્નિંગ સેન્ટર: 15 મિનિટના અંતરે મળશે યોગની સુવિધા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાજકોટ

ગંદકી વચ્ચે બનતા બ્રેડ, બર્ગર બનાવતા સોમનાથ બેકરી- દ્વીતી એન્ટરપ્રાઇઝ સીલ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાજકોટ

ફૂગવાળી ડુંગળી, વાસી મન્ચુરિયન, સોસ અને ગ્રેવી પીરસતું ‘મોર્ડન પંજાબી ચાઈનીઝ રેસ્ટોરન્ટ’ સીલ

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
રાજકોટ

રાજકોટમાં શરૂ થશે 426 યોગ લર્નિંગ સેન્ટર: 15 મિનિટના અંતરે મળશે યોગની સુવિધા

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?