By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    11 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    1 day ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ખાસ તકેદારી સાથે કરાતું બાયોમેડિકલ વેસ્ટ મેન્ટજમેન્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ખાસ તકેદારી સાથે કરાતું બાયોમેડિકલ વેસ્ટ મેન્ટજમેન્ટ
રાજકોટ

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ખાસ તકેદારી સાથે કરાતું બાયોમેડિકલ વેસ્ટ મેન્ટજમેન્ટ

Khaskhabar Editor
Last updated: 2021/05/15 at 12:27 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

એપ્રિલના પીક ટાઈમમાં કોવીડ વિભાગનો ૩૧,૪૭૧ કિલો તેમજ સિવિલનો ૧૦,૭૪૪ કિલો મેડિકલ વેસ્ટ કરાયો ડિસ્પોઝ

• સુપર સ્પેશિયાલિટી વિભાગમાં લીકવીડ વેસ્ટ માટે ઈન-હાઉસ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રોસેસ – જે ઈન્ફેક્ટેડ પાણી જમીનમાં જતુ અટકાવે છે.
• સૌરાષ્ટ્રમાં એક માત્ર રાજકોટ સિવિલ પાસે ઈન્ડસ્ટ્રીયલ ઓવન, જે પ્લાસ્ટિક વેસ્ટને ડિસઈન્ફેકટ કરવાનું કામ કરે છે.
• ૬ ઇન્ફેક્શન કંટ્રોલ નર્સ સહીત ૧૨ લોકો દ્વારા કરાતુ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ – નસિંગ અને વર્ગ ચારના કર્મચારીઓને હિપેટાઇટીસ બી અને ધનુરના ડોઝથી કરાયા છે રક્ષિત
• વર્ષમાં બે વખત ડોક્ટર્સથી લઈ તમામ સ્ટાફ માટે વેસ્ટ મેનેજમેન્ટ ટ્રેનિંગ

- Advertisement -

હોસ્પિટલમાંથી ઉત્પન્ન થતા બાયો-મેડિકલ વેસ્ટને યોગ્ય રીતે નાશ ન કરવામાં આવે તો તેના દ્વારા અનેક રોગ સ્પ્રેડ થઈ શકે, અને ખાસ કરીને કોરોનાના દર્દીઓનો મેડિકલ વેસ્ટ એ જીવતા બૉમ્બ જેવો છે, તેમ રાજકોટ સિવિલ ખાતે બાયો-મેડિકલ વેસ્ટના હેડ અને નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ શ્રી હિતેન્દ્ર જાખરીયા જણાવે છે.

હાલ સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગ ખાતે કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવે છે, આ દર્દીઓની સારવાર દરમ્યાન ઉત્પન્ન થતો મેડિકલ વેસ્ટ તેમજ સારવાર કરતા સ્ટાફની પી.પી.ઈ. કીટ, માસ્ક ગ્લોવ્ઝ મળીને ગત માસમાં કુલ ૩૧,૪૭૧ કિલો એટલે કે ૩૧ ટન જયારે સિવિલના અન્ય વિભાગનો ૧૦,૭૪૪ કિલો (૧૧ ટન) વેસ્ટ ડિસ્પોઝ કરવામાં આવ્યો હોવાનું જાખરીયાભાઈ જણાવે છે.
કોવીડનો બાયો મેડિકલ વેસ્ટ માટે રાખવામાં આવતી વિવિધ ચોકસાઈ
કોવીડ વિભાગના વેસ્ટને કલર કોડ મુજબ અલગ અલગ બેગમાં સેફટી માટે ડબલ બેગ રાખવામાં આવે છે. ત્યારબાદ સેન્ટ્રલ સ્ટોર સુધી લઈ જવા માટે ખાસ લિફ્ટ કે જેમાં દર્દી કે સ્ટાફ નહિ માત્ર વેસ્ટને જ લિફ્ટ દ્વારા સીધો સ્ટોરમાં લઈ જવામાં આવે છે. પી.પી.ઈ. કીટ પહેરેલા સ્ટાફ દ્વારા તેને ડિસઈન્ફેકટ કરી ત્યાર બાદ નક્કી કરાયેલી એજન્સીના ખાસ ડેડીકેટેડ વેનમાં તેને અલગ અલગ કલર કોડ મુજબ મુકવામાં આવે છે. આટલું જ નહિ પરંતુ તેને કુવાડવા પાસે ખાસ જગ્યાએ ડિસ્પોઝ કરવાનો સમય પણ નિશ્ચિત હોઈ છે. આ સમયે અને જગ્યાએ અન્ય કોઈ મેડિકલ વેસ્ટ ડમ્પ તેમજ ડિસ્પોઝ કરવામાં આવતો નથી.

હિતેન્દ્રભાઇ જણાવે છે કે, પુરા સૌરાષ્ટ્રમાં રાજકોટ સિવિલ ખાતે રૂ. ૭૦ લાખના ખર્ચે ઇન્ડસ્ટ્રીયલ ઓવનનું સેટઅપ કરવામાં આવ્યું છે. જેમાં પ્લાસ્ટીક વેસ્ટ ભરેલ લાલ બેગને ડિસ્પોઝ કરતા પહેલા ડિસઈન્ફેકટ કરવામાં આવે છે.

- Advertisement -

પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગ ખાતે ઉત્પન્ન થતો લીકવીડ વેસ્ટ એટલે કે ટોયલેટ બાથરૂમના પાણી, ડાયાલીસીસ દરમ્યાન ઉત્પન પ્રવાહી વેસ્ટને ઈન હાઉસ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ખાસ ટ્રીટમેન્ટ કરી આ પાણીનો ટોયલેટ ફ્લશ માટે પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. જયારે રહી જતો સલજ કચરો કોર્પોરેશનના ટાકા દ્વારા સક્શન કરી ખેંચી લેવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ પ્રોસેસથી એક ફાયદો એ થાય છે કે ઇન્ફેકેટેડ પાણી જમીન તળમાં જતું બચે છે તેમ જાખરીયાભાઈ જણાવે છે.
વેસ્ટ મેન્જમેન્ટ માટે ખાસ ટ્રેનિંગ
વર્ષ ૨૦૦૬ થી આ ક્ષેત્ર સાથે કાર્યરત હિતેન્દ્રભાઇ જણાવે છે કે, સિવિલ દ્વારા વર્ષમાં બે વાર ડોક્ટર્સ તેમજ સ્ટાફને ટ્રેનિંગ આપવામા આવે છે. એટલું જ નહિ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તેમજ જે એજન્સી આ વેસ્ટ લઈ જાય છે તેમના દ્વારા પણ ટ્રેનિંગ આપવામા આવે છે. રાજકોટ સિવિલ ખાતે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમ મુજબ વેસ્ટ મેનેજમેન્ટ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા સિવિલને સી.સી.એ. અને સી.ટી.ઈ. (કંટ્રોલ એન્વાયર્મેંટ) સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે સ્ટાફમાં કોઈપણ વ્યક્તિને લોહી કે નીડલ ઈન્જરી વખતે ઇન્ફેક્શનથી બચાવવા ખાસ સ્પીલેજ કીટ અને નીડલ ઈન્જરી કીટ દરેક વોર્ડમાં ઉપલબ્ધ રાખવામાં આવે છે, જેથી કરીને ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફને કોઈ ગંભીર અસર ન થાય.
વેસ્ટ સેગ્રીગેશન સૌથી મહત્વનો ભાગ હોવાનું જાખરીયા જણાવે છે. જેમાં મેડિકલ વેસ્ટને લાલ, પીળી, બ્લ્યુ અને વ્હાઈટ કલરની બેગમાં તેના પ્રકાર મુજબ ભરવામાં આવે છે. આ કલર કોડ મુજબ તેને અલગ અલગ રીતે ડિસ્પોઝ પ્રોસેસ કરવામાં આવે છે. ખાસ કરીને પ્લાસ્ટિક મટિરિયલ્સને લાલ બેગમાં, નીડલ્સ અને શાર્પનર વ્હાઈટ બેગમાં, ડ્રેસિંગ મટીરીયલ્સ જે બાળી શકાય છે તેને પીળી બેગમાં અને ઇન્જેક્શન વાયલ, કાચની બોટલ્સ વગેરે બ્લ્યુ કલરની બેગમાં પેકીંગ કરવામાં આવે છે.
સરકારી તેમજ ખાનગી તમામ હોસ્પિટલ્સ દ્વારા યોગ્ય રીતે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ થાય તે માટે તેમના સ્ટાફને ખાસ ટ્રેઈનિંગ આપવામાં આવતી હોઈ છે. તેમજ તેના નિયંત્રણ માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નિયમ મુજબ ૪૮ કલાકમાં આ વેસ્ટ ડમ્પ થઈ જવું જરૂરી છે. અયોગ્ય અમલીકરણ માટે દંડની જોગવાઈ પણ હોવાનું શ્રી જાખરીયા જણાવે છે કોરોના સંક્રમિત દર્દીની સારવાર જેટલી જ ચોકસાઈ તેના બાયો મેડિકલ વેસ્ટના નિયમન માટે લેવામાં આવતી તકેદારી થકી આજ સુધી કોઈ સાઈડ ઈફેક્ટ કે ગંભીર પરિણામ નહીં જોવા મળ્યાનું પ્રતીત થાય છે.

You Might Also Like

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોંડલના ગુંદાળા રોડ ઉપર રહેતા કોરોના પોઝિટિવ પરિવારે ઘરમાં રહી સારવાર મેળવી કોરોનાને હરાવ્યો.
Next Article ચક્રવાત તૌકતે: ચેતવણી પર ગુજરાતના તમામ બંદરો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?