પાટણ મત વિસ્તારના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા શુક્રવારના રોજ સરસ્વતી તાલુકાના નાયતા ગામ થી શક્તિપુરા સુધીના નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય કીરીટ પટેલ ના પ્રયત્નોથી મંજૂર થયેલા ઉપરોક્ત નવીન માર્ગનું આજરોજ ખાતમુહૂર્ત કરતાં ગ્રામજનો સહિત કોંગ્રેસના આગેવાનોએ ઉપસ્થિત રહી ધારાસભ્યનું બહુમાન કરી આભાર વ્યક્ત કર્યો હતો.જેઠી નિલેષ પાટણ.


