By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    21 hours ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    22 hours ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    2 days ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    4 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દર 10માંથી એક બાળકને મોબાઈલ એડિક્શન: સ્ક્રિન હટતા જ તોફાન!
    20 hours ago
    સુવેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી
    20 hours ago
    તમિલનાડુમાં રાજકીય ભૂકંપ
    20 hours ago
    તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું
    22 hours ago
    સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    22 hours ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    2 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    2 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    3 days ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે જાહેર જનતા માટે ચંદ્રયાન-3નું જીવંત પ્રસારણ નિહાળવાનું આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે જાહેર જનતા માટે ચંદ્રયાન-3નું જીવંત પ્રસારણ નિહાળવાનું આયોજન
ગુજરાતરાજકોટ

રાજકોટના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે જાહેર જનતા માટે ચંદ્રયાન-3નું જીવંત પ્રસારણ નિહાળવાનું આયોજન

Khaskhabar Editor
Last updated: 2023/08/24 at 12:35 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

– સાયન્સ સીટી – રાજકોટ, ફિજિક્સ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ અને વિજ્ઞાન ગુર્જરી (વિભા) મારફત સંયુક્ત આયોજન

  • 1000 થી વધારે છાત્રો જોડાયા

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધ્યોગીકી વિભાગનાં નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) હેઠળ વિકસાવામાં આવેલ છે. રીજીઓનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ) ફિજિક્સ ભવન , સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ અને વિજ્ઞાન ગુર્જરી (વિભા) ના સાયુક્ત ઉપક્રમે સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી, જાગરૂકતા અને સંશોધનાત્મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે. રીજીઓનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા “લોકો દ્વારા, લોકો માટે” નો અભિગમ અપનાવી વખતોવખત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકો, ગૃહિણીઓ, સિનિયર સિટીઝન સહિત તમામ વયજૂથનાં લોકો માટે વિવિધ વર્કશોપ્સ, એક્ટિવિટીઝ અને સેમિનારનું આયોજન કરવામા આવે છે.

- Advertisement -

ભારતના ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ISRO) દ્વારા વિકસાવેલ મિશન ચંદ્રયાન-3 તારીખ 14 જુલાઇ 2023 એ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી બપોરે 2.35 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું. જેનું મૂન સોફ્ટ લેંડિંગ એટલે કે ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર આજરોજ તારીખ 23મી ઑગસ્ટ 2023 નાં દિવસે સફળતાપૂર્વક ઉતરાણ થયેલ. આ કાર્યક્ર્મના જીવંત પ્રસારણનું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ) ખાતે સાયન્સ ક્લબ, ભૌતિકશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિજ્ઞાન ગુર્જરીનાં સંયુક્ત ઉપક્રમે જાહેર જનતા માટે રાખવામાં આવેલ હતું. જેમાં, બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનરસિક લોકોએ ભાગ લઈ ભારતના આ ગૌરવપૂર્ણ ક્ષણનાં સાક્ષી બન્યા.

- Advertisement -

તારીખ 14 જુલાઇએ લોન્ચ થયા પછી મિશનના તમામ તબક્કાઓ સફળતાપૂર્વક પૂર્ણ થતાં, આજ રોજ 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન-3નું ચંદ્રની સપાટી પર ઐતિહાસિક ઉતરાણ કરવામાં આવેલ હતું. ચંદ્રયાન-3 આ વખતે ઈસરોનાં જણાવ્યાં અનુસાર ચંદ્રયાનના લેન્ડિંગ માટે દક્ષિણ ધ્રુવની નજીકના એક ચોક્કસ પોઇન્ટને ટાર્ગેટ કરવામાં આવેલ અને વધુમાં ઇસરો દ્વારા યાનને વૈકલ્પિક સ્થાન પર અવરજવર કરવા માટે વધારે બળતણ અને ક્ષમતા પ્રદાન કરવામાં આવેલ છે. આ મિશન અંતર્ગત રિજિયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા વિવિધ શાળાઓમાં પ્રાથના યોજવામાં આવેલ. આ ઉપરાંત સેન્ટરના મુલાકાતીઓ માટે “ચંદ્રને જાણો” ,” ચંદ્રની કળાઓ”, “સ્મેલ-ધ-મૂન” અને “ચંદ્રની સપાટી ને જાણો” જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવેલ.

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ) દ્વારા આજરોજ તા. 23મી ઓગસ્ટ 2023ના રોજ બપોરે 4:00 કલાકથી ‘ચંદ્રયાન-3ના ઉતરાણનું જીવંત પ્રસારણનું જાહેર જનતા માટે આયોજન કરવામાં આવેલ, જેમાં મુખ્ય અતિથિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સલર ડો. ગિરીશભાઈ ભીમણીએ જણાવેલ કે ચંદ્રયાન-3 એ ભારત દેશ માટે મહત્વની સફળતા બની રહેલ છે. આ મિશનથી ભારત દેશ અવકાશ ક્ષેત્રમાં નવી ઊંચાઈઑ સર કરશે અને પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીજીના ભારત દેશને અવકાશ ક્ષેત્રમાં એક સફળ દેશ બનાવવાના સપનાને સાકાર કરશે. તદુપરાંત, ઇસરોનાં તજજ્ઞ વૈજ્ઞાનિક ડો. પારૂલ પટેલએ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાઈ ચંદ્રયાન – 3 ના મિશન વિશેની મહત્વની અને ઝીણવટભરી જાણકારી આપેલ હતી. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ) નાં પ્રોજેકટ ડાઈરેક્ટર ડો. સુમિત વ્યાસ એ જણાવેલ કે આ મિશનની સફળતાએ વિજ્ઞાન અને ટેકનૉલોજીની દુનિયામાં ભારત દેશનું એક અલગ સ્થાન નક્કી કરશે અને ભારત દેશનું નામ આવનારા યુવાઓને અવકાશ અંગે નવા સંશોધનો કરવા પ્રેરિત કરશે. વધુમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્રભવનનાં અધ્યક્ષ ડો . નિકેશ શાહ એ જણાવેલ કે, આ મિશન માટે ઇસરોના વૈજ્ઞાનિકોની મહેનત કાબેલેતારીફ રહી છે અને ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં ગૌરવપૂર્વક વધાર્યું છે.

આ કાર્યક્રમનાં આશરે 1000 થી વધુ વિજ્ઞાનરસિક લોકોએ ભાગ લીધો હતો જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, કોલેજ અને યુનિવર્સિટીના યુવાનો અને સિનિયર સીટીઝન વગેરે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રિજિયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે યોજાયેલ કાર્યક્ર્મમાં સામેલ તમામ લોકોએ સાંજે 6.04 કલાકે ચન્દ્રયાન- 3 ચંદ્રની સપાટી ઉપર લેન્ડ થતાંની સાથે જ ‘ભારત માતા કી જય’ અને ‘વંદેમાતરમ’નો જય ઘોષ સાથે ભારતના વૈજ્ઞાનિકોની આ ઐતિહાસિક સિધ્ધીને વધાવી હતી.

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ)ના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા ચંદ્રયાન-3ના ચંદ્ર ઉપર સફળતાપૂર્વક ઉતરણ માટે ઈસરોની ટિમને અભિનંદન પાઠવેલ તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પ્રેક્ષકોનો ભારતની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા બદલ શુભેચ્છાઓ પાઠવેલ. ચંદ્રયાન-3 ના જીવંત પ્રસારણ અંગેના કાર્યક્ર્મની સફળતા માટે રિજિયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

ફાઈલોમાં પ્રોબ્લેમ ન હોય તો સમયસર ક્લિયર કરવાની પ્રેક્ટિસ પાડો : સંઘવી

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે

23-24 શનિ-રવિ અને 25-26 હડતાળ SBI બૅન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે

TAGGED: PHYSICSDEPARTMENT, Rajkot, REGIONALSCIENCECENTER, saurashtrauniversity
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઝિમ્બાબ્વેના પીઢ ક્રિકેટર હીથ સ્ટ્રીક હજુ જીવિત છે: સાથી ક્રિકેટરે જ કરેલા ટ્વીટને સ્ટ્રીકે ખોટું ગણાવ્યું
Next Article મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈસરો, અમદાવાદ ખાતેથી ચંદ્રયાન-3નું સફળ ઐતિહાસિક લેન્ડિંગ લાઇવ નિહાળ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ફાઈલોમાં પ્રોબ્લેમ ન હોય તો સમયસર ક્લિયર કરવાની પ્રેક્ટિસ પાડો : સંઘવી
પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી
બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે
23-24 શનિ-રવિ અને 25-26 હડતાળ SBI બૅન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે
ભાવનગરમાં દારૂ પીને નાયબ મામલતદારે ધમાલ મચાવી !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ગુજરાત

ફાઈલોમાં પ્રોબ્લેમ ન હોય તો સમયસર ક્લિયર કરવાની પ્રેક્ટિસ પાડો : સંઘવી

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
પોરબંદર

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?