By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    4 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    4 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    5 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    5 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    2 days ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    2 days ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    2 days ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    2 days ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    2 days ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    2 days ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    4 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    5 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    7 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓનલાઇન શોપિંગ કરનારા થઈ જજો સાવધાન: આવી બાબતોને નજરઅંદાજ કરવી પડશે ભારે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > ઓનલાઇન શોપિંગ કરનારા થઈ જજો સાવધાન: આવી બાબતોને નજરઅંદાજ કરવી પડશે ભારે
લાઇફ સ્ટાઇલ

ઓનલાઇન શોપિંગ કરનારા થઈ જજો સાવધાન: આવી બાબતોને નજરઅંદાજ કરવી પડશે ભારે

Khaskhabar Editor
Last updated: 2024/10/14 at 2:02 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

તહેવારની સિઝન શરુ થતાં જ મોટી કંપનીઓ અને જુદી-જુદી બ્રાન્ડ્સે પોતાની વાર્ષિક ઑફર્સ આપવાની શરુ કરી દીધી છે. ખાસ કરીને, ઈ-શોપિંગ પોર્ટલ પર તમને લોભામણી ઓફર ખૂબ સરળતાથી જોવા મળશે, પરંતુ આમાં તમારે સતર્ક રહેવાની જરૂર છે, કેમ કે સાયબર ઠગ બનાવટી વેબસાઇટ બનાવીને ખરીદી કરનારની સાથે છેતરપિંડીની ઘટનાને અંજામ આપવાના ઇરાદામાં રહે છે. ગ્રાહક થોડી પણ સાવધાની રાખે તો છેતરપિંડીથી બચી શકે છે.
આ વાતોને અવગણવાનું મોંઘુ પડી શકે છે

વેબસાઇટની સત્યતા કેવી રીતે તપાસવી

- Advertisement -

– ક્યારેય પણ ઓનલાઇન ખરીદી કરતી વખતે ઉતાવળ ન કરો. વેબસાઇટની સત્યતા તપાસવા માટે તેની યુઆરએલ લિંક અને ડોમેન નામ જરૂર તપાસો.

સ્પેલિંગ જરૂર ચેક કરો

– કોઈ અજાણ્યા નામથી મોકલેલા ઈ-મેલ અને વેબસાઇટને ખોલ્યા પહેલા તેની પર લખેલી ટેક્સ્ટની સ્પેલિંગ જરૂર ચેક કરો. સામાન્ય રીતે નકલી ઈ-મેલ અને સાઇટ પર સ્પેલિંગ ખોટો લખેલો હોય છે.

- Advertisement -

…તો કોઈ પણ ખરીદી ન કરો

– વેબસાઇટ પર સામાન, તેની રેટિંગ અને ગ્રાહક સેવા નંબર એટલે કે કસ્ટમર કેર નંબરની જાણકારી ન હોય તો કોઈ પણ ખરીદી ન કરો.

મેસેજ અને ઓટીપીને ધ્યાનથી વાંચો

– ઓનલાઇન ચૂકવણી કરતી વખતે મોબાઇલ કે મેઇલ પર મળેલા મેસેજ અને ઓટીપીને ધ્યાનથી વાંચો. તેને સાચવીને રાખો, જ્યાં સુધી સામાન ડિલીવર ન થઈ જાય.

ફરિયાદ નોંધાવામાં મોડું ન કરો

– છેતરપિંડી થવાની સ્થિતિમાં જેટલું જલ્દી શક્ય હોય ફરિયાદ નોંધાવો. તેનાથી ફટાફટ કાર્યવાહીની શક્યતા વધી જાય છે.

લિંક ડાઉનલોડ ન કરો

– કોઈ પણ શોપિંગ એપને સત્તાવાર એપ સ્ટોરથી જ ડાઉનલોડ કરો. કોઈની મોકલેલી લિંકથી તેને ડાઉનલોડ ન કરો.

આ બિલકુલ ન કરો

– જે એપથી તમારે શોપિંગ કરવાની છે, તે એપમાં જઈને આપવામાં આવેલા ઈ-મેલ અને ગ્રાહક સેવા નંબર પર જ ફરિયાદ નોંધાવો. કોઈ અન્ય સર્ચ એન્જિન પર કસ્ટમર કેર નંબર શોધવાની ભૂલ ન કરો.

નકલી પોર્ટલની કેવી રીતે ઓળખ કરવી

કિંમતોમાં ભારે અંતર, ઘણી વખત આ પ્રકારની વેબસાઇટ મોંઘા સામાનની કિંમતોમાં ભારે છૂટ આપે છે. સંપર્કની જાણકારી ન હોવી, નકલી વેબસાઇટ પર કંપનીનું એડ્રેસ કે ગ્રાહક સેવા નંબર હોતો નથી. ચૂકવણીની શંકાસ્પદ રીત, નકલી ઈ-શોપિંગ વેબસાઇટ પર મોટાભાગે યુપીઆઇનો જ વિકલ્પ આપવામાં આવે છે. ચૂકવણી દરમિયાન કંપનીનું જ નહીં, કોઈ અન્ય વ્યક્તિનું નામ જોવા મળે છે.

ફરિયાદ ક્યાં કરવી

ઓનલાઇન ફ્રોડ થયું છે તો તાત્કાલિક ફરિયાદ નોંધાવો. ઘણી વખત લોકોને એ ખબર પડતી નથી કે સાયબર ફ્રોડની ફરિયાદ ક્યાં નોંધાવી કે પછી લોકો ઘણી વખત પોલીસ સ્ટેશન જવાનું પણ ટાળે છે, પરંતુ તમે ઓનલાઇન પણ સાયબર ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે https//www.cybercrime.gov.in સાઇટ પર જાવ અને પછી નેશનલ હેલ્પલાઇન નંબર 1930 (પહેલા આ નંબર 155260 હતો) પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

આ રીતે વેબસાઇટની હકીકતની જાણકારી મેળવો

સૌથી પહેલા તેનું ડોમેન નેમ ચેક કરો. જુઓ કે યુઆરએલમાં https હોય ન કે માત્ર http પછી સાઇટનો સ્પેલિંગ પણ જુઓ.

ડોમેન કોના નામ પર છે, આ ચેક કરવા માટે http//www.whois.com પર જાવ. સર્ચ બોક્સમાં સંબંધિત વેબસાઇટની યુઆરએલ લિંક નોંધો. તેનાથી તે વેબસાઇટની સમગ્ર જાણકારી મળી જશે.

ગ્રાહક અન્ય વેબસાઇટ scamadviser.com પર જઈને કંપનીની વિશ્વસનીયતાની રેટિંગ પણ જાણી શકો છો. આનાથી એ જાણ થઈ જશે કે કંપની ખરીદી કરવા માટે કેટલી સુરક્ષિત છે.

You Might Also Like

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

TAGGED: online Fraud, Online shoppers fraud
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત
Next Article બહરાઈચમાં પથ્થરમારો અને આગચંપી, ઈન્ટરનેટ સેવા બંધ, પોલીસ તૈનાત, CMએ બેઠક બોલાવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
લાઇફ સ્ટાઇલ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?