By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    9 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    9 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 day ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 day ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    9 hours ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    1 day ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    1 day ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    5 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    10 hours ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેરળમાં નિપાહનો વધુ એક કેસ સામે આવ્યો: એક્ટિવ કેસ વધીને 4 થયા, 2 વ્યક્તિના મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કેરળમાં નિપાહનો વધુ એક કેસ સામે આવ્યો: એક્ટિવ કેસ વધીને 4 થયા, 2 વ્યક્તિના મોત
રાષ્ટ્રીય

કેરળમાં નિપાહનો વધુ એક કેસ સામે આવ્યો: એક્ટિવ કેસ વધીને 4 થયા, 2 વ્યક્તિના મોત

Khaskhabar Editor
Last updated: 2023/09/16 at 4:26 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

કોરોનાથી અનેકગણો ઘાતક છે નિપાહ વાયરસ: ICMR

નિપાહમાં મૃત્યુ દરની શકયતા 40 થી 70 ટકા કર્ણાટકે સરહદી જિલ્લાઓમાં દેખરેખ વધારી
ખાસ-ખબર સંવાદદાતા
કેરળમાં નિપાહ વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. કોઝિકોડમાં એક 39 વર્ષીય વ્યક્તિ વાયરસથી સંક્રમિત મળી આવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર એક્ટિવ કેસ વધીને 4 થઈ ગયા છે. કેરળમાં અત્યાર સુધીમાં નિપાહના કુલ 6 કેસ નોંધાયા છે જેમાં 2 લોકોના મોત થયા છે.કેરળના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે મૃત્યુ પામેલ વ્યક્તિ હાલમાં કોઝિકોડની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્ય સરકારે સંક્રમણને ફેલાતો અટકાવવા તૈયારીઓ મજબૂત કરી છે. કોઝિકોડમાં જ્યાં સંક્રમણ જોવા મળ્યું છે તે ગ્રામ પંચાયતોને ક્વોરેન્ટાઇન ઝોન જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવીણ પવારે ગુરુવારે પુણેમાં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ- નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી (ઈંઈખછ-ગઈંટ) ની મુલાકાત લીધી હતી. તેમણે નિપાહ વાયરસને રોકવા માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યને વાયરસ સામે લડવામાં મદદ કરવા માટે ડો માલા છાબરાની આગેવાની હેઠળ એક ટીમની નિમણૂક કરી છે. કેન્દ્ર અને ઈંઈખછ-ગઈંટ એ ગ્રાઉન્ડ ટેસ્ટિંગ માટે કોઝિકોડ ખાતે ઉચ્ચ સ્તરીય ટીમ મોકલી છે. આ ટીમને બાયોસેફ્ટી લેવલ 3 (ઇજક-3) સાથે મોબાઇલ યુનિટ સાથે મોકલવામાં આવી છે. આ દરમિયાન, કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 15 સપ્ટેમ્બરે કેરળ પહોંચેલા નિપાહ સંક્રમણની સારવાર માટે જરૂરી મોનોક્લોનલ એન્ટિબોડીઝ માટે ઈંઈખછને કહ્યું હતું.

- Advertisement -

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે રાજીવ ગાંધી સેન્ટર ફોર બાયોટેકનોલોજી (છૠઈઇ), તિરુવનંતપુરમની મોબાઈલ વાઈરોલોજી ટેસ્ટિંગ લેબને પણ કોઝિકોડ મોકલવામાં આવી છે. કેરળમાં નિપાહ વાઇરસનું બાંગ્લાદેશી વેરિયન્ટ મળ્યું. આ માણસથી માણસમાં ફેલાય છે નિપાહ વાયરસના કારણે અહીં બે લોકોના મોત થયા છે. કેરળમાં અત્યાર સુધીમાં 6 કેસ નોંધાયા છે. પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્યમાં પુષ્ટિ થયેલ વાયરસ બાંગ્લાદેશી વેરિયન્ટ છે. તે માણસમાંથી માણસમાં ફેલાય છે. આ વાયરસથી મૃત્યુ દર વધારે છે, પરંતુ તે ઓછો ચેપી છે. જ્યારે કેરળના પડોશી રાજ્ય કર્ણાટકમાં સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. કેરળમાં નિપાહ વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને ચાર દર્દીઓનો ઉપચાર ચાલી રહ્યો છે. અને નિપાહ વાયરસનાં કેસો વધી રહ્યા છે. ત્યારે આઈસીએમઆર (ભારતીય ચીકીત્યા અનુસંધાન પરિષદ) પણ ચિંતા જાહેર કરીને જણાવ્યું હતું કે નિપાહ વાયરસનો મૃત્યુ દર કોરોનાથી અનેકગણો વધુ છે. આઈસીએમએમઆરનાં ડીજી રાજીવ બહેલે જણાવ્યું હતું કે નિપાહ વાયરસથી સંક્રમિત 100 લોકોમાંથી 40 થી 70 લોકોના જીવ જઈ શકે છે.

ચેપગ્રસ્ત દર્દીઓમાં લક્ષણો
ઠઇંઘ અનુસાર, નિપાહ વાઇરસથી સંક્રમિત દર્દીઓમાં માથાનો દુખાવો, ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવવાની સાથે વાયરલ તાવના લક્ષણો જોવા મળે છે. નિપાહ વાઇરસના કારણે મૃત્યુ દર ખૂબ જ વધારે છે. અત્યાર સુધી કોઈ સારવાર કે રસી (ઈન્જેક્શન) ઉપલબ્ધ નથી. જો લક્ષણો 1-2 અઠવાડિયા સુધી ચાલુ રહે, તો ડોક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.

કેરળમાં નિપાહ વાયરસથી ભયનો માહોલ, કોઝિકોડમાં એક અઠવાડિયા સુધી તમામ શાળા-કોલેજો બંધ
કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કેસો સામે આવ્યા બાદથી જ ભયનો માહોલ સર્જાયો છે. નિપાહ વાયરસને ધ્યાને રાખીને કોઝિકોડમાં સ્કુલ તેમજ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ 24મી સપ્ટેમ્બર એટલે કે આવતા રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસનનું કહેવુ છે કે આગામી અઠવાડિયા સુધી સ્કુલ, પ્રોફેસનલ કોલેજ અને ટ્યુશન સેંન્ટરો ઓનલાઈન ક્લાસ લઈ શકે છે.

- Advertisement -

You Might Also Like

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

TAGGED: dead, kerala, Nipahvirus
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોંડલમાં બે ભાઈ દરગાહમાં ન્યાજ જમ્યા: ઉલ્ટી થતા દમ તોડ્યો
Next Article રોજે રોજ વધતા ભાવનો સૌથી વધુ માર 20% ગરીબ લોકો પર પડે છે: ખડગે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?