By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    14 hours ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    15 hours ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    16 hours ago
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    2 days ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    14 hours ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    14 hours ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    15 hours ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    16 hours ago
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    2 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    7 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    6 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    15 hours ago
    અનોખો વિરોધ : રાજકોટના કોંગી કોર્પોરેટરે પાવડા – તગારા લઈને આજી નદીની સફાઈ કરી
    16 hours ago
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    2 days ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    3 days ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવે દીક્ષાંત સમારોહમાં જોવા નહીં મળે કાળો ડગલો, ડિગ્રી મેળવતી વખતે વિદ્યાર્થીઓ પહેરશે ભારતીય પરિધાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હવે દીક્ષાંત સમારોહમાં જોવા નહીં મળે કાળો ડગલો, ડિગ્રી મેળવતી વખતે વિદ્યાર્થીઓ પહેરશે ભારતીય પરિધાન
રાષ્ટ્રીય

હવે દીક્ષાંત સમારોહમાં જોવા નહીં મળે કાળો ડગલો, ડિગ્રી મેળવતી વખતે વિદ્યાર્થીઓ પહેરશે ભારતીય પરિધાન

Khaskhabar Editor
Last updated: 2024/08/24 at 5:31 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

મોદી સરકારનો મેડિકલ કોલેજોને નિર્દેશ, અંગ્રેજોએ શરૂ કરેલી પરંપરા બદલાશે

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

- Advertisement -

હજુ પણ દેશમાં અમુક એવી પરંપરાઓ છે, જે અંગ્રેજોના સમયથી જેમની તેમ ચાલતી આવે છે. સ્વતંત્રતાનાં આટલાં વર્ષો બાદ પણ ભારતીય રીત-રિવાજોથી વિપરીત અલગ ‘સિસ્ટમો’ તંત્રમાં વણાઈ ગઈ હતી. પરંતુ છેલ્લા એક દશકાથી ‘કોલોનિયલ માઈન્ડસેટ’ને પાછળ છોડીને પોતાના અસલ મિજાજમાં આવી રહેલા ભારતમાં ધીમેધીમે નોંધપાત્ર પરિવર્તનો આવી રહ્યાં છે. આવું જ એક મહત્વપૂર્ણ પરિવર્તન હવે શૈક્ષણિક ક્ષેત્રે પણ જોવા મળશે. હવેથી દેશની મેડિકલ કોલેજોમાં ડિગ્રી એનાયત (દીક્ષાંત સમારોહ) (Black Robes) કરવાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કાળા કોટ-હેટની (ઇહફભસ છજ્ઞબયત) જગ્યાએ ભારતીય પરિધાનમાં જોવા મળશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ પરિવર્તન મેડિકલ ક્ષેત્રથી શરૂ થવા જઈ રહ્યું છે. સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે (23 ઑગસ્ટ, 2024) એક પરિપત્ર દ્વારા દેશની તમામ મેડિકલ કોલેજોને આ બાબતના નિર્દેશ આપ્યા હતા. જે મુજબ હવેથી દેશની મેડિકલ સંસ્થાઓના દીક્ષાંત સમારોહ વખતે ડિગ્રી એનાયત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કાળા કોટ-હેટની જગ્યાએ ભારતીય પરિધાનમાં આવશે.

અહીં નોંધવું જોઈએ કે ભારતમાં આ પ્રથા મૂળ રીતે યુરોપના દેશોમાં અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે હવે ભૂતકાળ બનશે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘પંચ પ્રણ’ પ્રતિજ્ઞા અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોતાના એક આધિકારિક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું છે કે, ધ્યાન પર આવ્યું છે કે મંત્રાલય અંતર્ગત આવતાં વિભિન્ન સંસ્થાનોમાં વર્તમાન સમયમાં દીક્ષાંત સમારોહ વખતે વિદ્યાર્થીઓ કાળું ગાઉન અને કાળી હેટ પહેરે છે. આ પ્રકારના પોશાકની ઉત્પત્તિ મધ્યકાલીન યુરોપમાં થઇ હતી અને સમય જતાં તેને અંગ્રેજો દ્વારા ભારતમાં પ્રચલિત કરવામાં આવ્યો હતો. આ પરંપરા કોલોનિયલ લેગસી (ઉપનિવેશવાદ તરફથી મળેલો વારસો) દર્શાવે છે, જેને બદલવાની જરૂર છે. મંત્રાલયે નિર્ણય લીધો છે કે AIIMS અને INI સહિતની ચિકિત્સા શિક્ષણ પ્રદાન કરતી સંસ્થાઓ પોતાના દીક્ષાંત સમારોહમાં જે-તે રાજ્યની પરંપરાઓના આધારે ભારતીય પરિધાનનો ડ્રેસકોડ તૈયાર કરે.

નોંધનીય છે કે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યુ છે કે શૈક્ષણિક સંસ્થાઓએ પોતાના દીક્ષાંત સમારોહ માટે એ પ્રકારે ડ્રેસકોડ ડિઝાઈન કરવાનો રહેશે જે સ્થાનિક સંસ્કૃતિને દર્શાવતો હોય. સ્પષ્ટ છે કે આ પરિવર્તનનો ઉદ્દેશ્ર્ય વિદેશી પરિધાનોને દૂર કરીને ભારતની વિવિધ સંસ્કૃતિઓને માન-સન્માન આપી તેનું જતન કરવાનો છે. આ આદેશ બાદ સંસ્થાનોએ પોતાના ડ્રેસ કોડ માટેના પ્રસ્તાવો પોતપોતાના વિભાગોના માધ્યમથી સ્વાસ્થ્ય મંત્રાલયના મુખ્ય સચિવ સમક્ષ મોકલવાના રહેશે.

- Advertisement -

 

You Might Also Like

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત

MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !

મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ

ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!

ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું

TAGGED: convocation ceremony, DEGREE, indian dress
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજથી ‘ધરોહર’ લોકમેળાનો પ્રારંભ
Next Article કચ્છના બિનખેતીના કિસ્સાઓમાં વર્ષ 1951નો કાયદો બાધારૂપ !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનું જાગનાથ મહાદેવ મંદિરે સન્માન: મંદિર પર ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરાયું
ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?