By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 day ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    2 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    2 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 day ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 day ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 day ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના CP, SPને નોટિસ: ઈ-મેમો અંગે લોકોને સાચી માહિતી આપો અન્યથા કોર્ટ કાર્યવાહી માટે તૈયાર રહો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના CP, SPને નોટિસ: ઈ-મેમો અંગે લોકોને સાચી માહિતી આપો અન્યથા કોર્ટ કાર્યવાહી માટે તૈયાર રહો
ગુજરાતરાજકોટ

રાજકોટના CP, SPને નોટિસ: ઈ-મેમો અંગે લોકોને સાચી માહિતી આપો અન્યથા કોર્ટ કાર્યવાહી માટે તૈયાર રહો

Khaskhabar Editor
Last updated: 2022/06/24 at 5:19 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

ટ્રાફિક ACPએ વાહનચાલકોને આપેલા ધમકીપત્રમાં અનેક વિસંગતતા હોવા છતાં હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં ન આવતા યુવા લોયર્સે શરૂ કરી કોર્ટ કાર્યવાહી

ખાસ-ખબર સંવાદદાતા
ઈ-મેમો સંદર્ભે રાજકોટ ટ્રાફિક શાખાના એસીપીએ વાહનચાલકોને ધમકીપત્ર મોકલાવી કેટલા સમય પહેલાના ઈ-મેમોની દંડની રકમ ભરવી તેમજ લોકઅદાલતમાં કેસ ન થઈ શકતો હોવા છતાં કેસ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ સંદર્ભે એડવોકેટ કે.ડી. શાહે રાજકોટના પોલીસ કમિશનર અને ટ્રાફિક બ્રાન્ચના એસીપીને લીગલ નોટિસ આપી તાકીદ કરી છે કે ઉપરોક્ત બંને સંદર્ભે સ્પષ્ટતા કરવામાં આવે અન્યથા કોર્ટ કાર્યવાહી માટે તૈયાર રહે.

- Advertisement -

એડવોકેટ કે.ડી. શાહે તેમના અસીલ હિમાંશુ એચ. પારેખ વતી રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને ટ્રાફિક બ્રાન્ચના એસીપી મલ્હોત્રાને ગુરુવારે લીગલ નોટિસ આપીને જણાવ્યું છે કે, હજારો વાહનચાલકોને ટ્રાફિક બ્રાન્ચ મારફતે મેસેજ કરવામાં આવ્યા છે કે જે વાહનચાલકને ઈ-મેમો મળ્યો છે.

તેઓએ તાકીદે દંડની રકમ ભરી દેવી જોકે છેલ્લા 6 મહિના એટલે કે નવેમ્બર 2021 પછી જે ઈ-મેમો જનરેટ થયા હોય તે વાહનચાલકને જ દંડની રકમ ભરવી પડશે તેવી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આથી 6 મહિના અગાઉ જે વાહનચાલકોને ઈ-મેમો મળ્યા છે તેમાં પણ ગભરાટ ફેલાઈ ગયો છે અને પોતાના પર કેસ થશે તેમ માનીને અનેક વાહનચાલકોએ દંડની રકમ ભરવા માટે લાઈનો લગાવી દીધી હતી અને ગણતરીના દિવસોમાં જ આઠ લાખથી વધુનો દંડ ભરી દીધો હતો.

આ ઉપરાંત અખબારોને આપેલી યાદીમાં એસીપી મલ્હોત્રાએ એવું સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જે વાહનચાલકોને ઈ-મેમો મળ્યો છે અને દંડની રકમ ભરી નથી તેઓની સામે લોકઅદાલતમાં કેસ કરવામાં આવશે. આ અંગે નોટિસમાં એવું જણાવવામાં આવ્યું છે કે લોકઅદાલત એ સમાધાનનું માધ્યમ છે.

- Advertisement -

ત્યાં કોઇની સામે કેસ કરવામાં આવતા નથી. ઉપરોક્ત બંને બાબતે વહેલામાં વહેલી તકે સ્પષ્ટતા કરીને લોકો ગેરમાર્ગે ન દોરાય તેથી સાચી હકીકત અખબારના માધ્યમથી લોકોને પહોંચે તેમ કરવું જોઈએ. જો રાજકોટ ટ્રાફિક પોલીસ આ અંગે કોઇ સ્પષ્ટતા નહિ કરે તો આગામી દિવસોમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ લીગલ નોટિસમાં જણાવવામાં આવ્યું છે.

વાહનચાલક દંડ ભરવાની ના કહે તો એનસી કેસ થાય
યુવા લોયર્સના એડવોકેટ હિમાંશુ પારેખે જણાવ્યું હતું કે, વાહનચાલકથી કોઇ ભૂલ થાય અને ઈ-મેમો મળે તો આવા વાહનચાલકોએ દંડની રકમ ફરજિયાતપણે ભરવી તેવો કાયદામાં કોઇ ઉલ્લેખ નથી. ટ્રાફિક પોલીસ માત્ર એનસી કેસ કરી શકે અને કોર્ટ નક્કી કરે કે વાહનચાલકને કેટલો દંડ કરવો. વાહનચાલક એનસી કેસ લડવા માગતો હોય તો તેને સરકારી વકીલની પણ વિનામૂલ્યે સેવા મળી શકે છે.

You Might Also Like

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ

બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા

TAGGED: acp, cp, Rajkot, SP, TRAFFICPOLICE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિધર્મી શખ્સ હિન્દુ યુવતીને ભગાડી જતાં બીલખા સજ્જડ બંધ
Next Article આશીર્વાદ ઈન્વેસ્ટમેન્ટનાં બારડિયા દંપતીએ રૂા. 74 લાખની છેતરપિંડી કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 54 minutes ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 54 minutes ago
રાજકોટ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?