By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    1 day ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાવનગર શહેર-જીલ્લાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓના ઈ-ચિંતન અભ્યાસ વર્ગમાં વકતવ્ય આપતા નિતીન ભારઘ્વાજ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ભાવનગર શહેર-જીલ્લાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓના ઈ-ચિંતન અભ્યાસ વર્ગમાં વકતવ્ય આપતા નિતીન ભારઘ્વાજ
SCIENCE-TECHNOLOGYરાજકોટ

ભાવનગર શહેર-જીલ્લાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓના ઈ-ચિંતન અભ્યાસ વર્ગમાં વકતવ્ય આપતા નિતીન ભારઘ્વાજ

Khaskhabar Editor
Last updated: 2021/07/24 at 3:18 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

સુરેન્દ્રનગર તથા દેવભુમિ ઘ્વારકા જીલ્લાના ઈચિંતન અભ્યાસવર્ગમાં અંજલીબેન રૂપાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરૂ પાડયુ

દેશની શાંતિ, સલામતી, સુરક્ષા અને સમૃધ્ધિ માટે કેન્દ્રની ભાજપ સરકાર ઘ્વારા અનેકાનેક આવકારદાયક અને પ્રેરણાદાયક પગલા લેવાયા છે : નિતીન ભારઘ્વાજ
વિશ્વના દેશોનો ભારત ઉપરનો ભરોસો, પ્રતિષ્ઠા અને પહેચાન આગવી ઓળખ પામતી જાય છે, તેનુ એક દેશવાસી તરીકે આપણને ગૌરવ છે : અંજલીબેન રૂપાણી

રાષ્ટ્રીય ભાજપની યોજનાનુસાર અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને આગળ ધપાવવા માટે તેમજ ભારતીય જનતા પાર્ટીને વટવૃક્ષ બનાવવામાં જનસંઘથી લઈ વર્તમાન સમય સુધીના અનેક મહાનુભાવોએ સતત ચિંતન અને ચિંતા કરી છે ત્યારે આવા ત્યાગી અને તપસ્વી મહામાનવના જીવનમાંથી કાર્યકર્તાઓને પ્રેરણા મળે તેવા આશયથી ભારતીય જનતા પાર્ટી ધ્વારા સમયાતરે વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ માટે અભ્યાસ વર્ગોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે છેલ્લા એક માસના દર મંગળવારે પ્રદેશ કક્ષાનો અને દર શુક્રવારે જીલ્લા અને મહાનગર કક્ષાનો અભ્યાસવર્ગ યોજવામાં આવતો હોય છે. ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલજી તથા રાજ્યના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ જુદા–જુદા વિષયો ઉપર જેવા કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એન.ડી.એ. સરકારની સાત વર્ષની સિધ્ધીઓ, કૃષી ક્ષેત્રમાં સુધારાઓ અને ઉપલબ્ધીઓ, ડો. શ્યામાપ્રસાદ મુખર્જી જીવન તથા વિચાર વિષય, તેમજ રાષ્ટ્રીય સુરક્ષા જેવા વિષયો ઉપર પ્રદેશ ભાજપનાઆગેવાનો ધ્વારા અભ્યાસવર્ગ યોજાયા બાદ તા.૨૩/૭ના શુક્રવારના રોજ ‘આપણી વિદેશ નીતિ અને ઉપલબ્ધીઓ’ વિષય પર પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ ભાવનગર શહેર અને જીલ્લાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ સર્વે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ભારતીબેન શીયાળ, વિનોદભાઈ ચાવડા, કશ્યપભાઈ શુકલ, ડો. ભરતભાઈ કાનાબાર, ડો. રેખાબેન ડુમરાણી, રાજીવભાઈ પંડયા, મુકેશભાઈ લંગારીયા,નારણભાઈ કાછડીયા, પરષોતમભાઈ સોલંકી, રાઘવભાઈ મકવાણા, કેશુભાઈ નાકરાણી, ભીખાભાઈ બારૈયા, આત્મારામભાઈ પરમાર, યોગેશભાઈ બદાણી, અરૂણભાઈ પટેલ, દેવેન્દ્રસીહ ચુડાસમા, ભૂપતભાઈ બારૈયા, કેતનભાઈ કાત્રોડીયા, હરેશભાઈ વાંક, કીર્તીબેન દાણીધારીયા,ભરતસીહ ગોહીલ સહીતના અગ્રણીઓ આ ઈ-ચિંતન શીબીર જોડાયેલ. આ તકે નિતીન ભારાજે ભાવનગર જીલ્લાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓને વક્તવ્ય આપેલ.

Contents
સુરેન્દ્રનગર તથા દેવભુમિ ઘ્વારકા જીલ્લાના ઈચિંતન અભ્યાસવર્ગમાં અંજલીબેન રૂપાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરૂ પાડયુદેશની શાંતિ, સલામતી, સુરક્ષા અને સમૃધ્ધિ માટે કેન્દ્રની ભાજપ સરકાર ઘ્વારા અનેકાનેક આવકારદાયક અને પ્રેરણાદાયક પગલા લેવાયા છે : નિતીન ભારઘ્વાજવિશ્વના દેશોનો ભારત ઉપરનો ભરોસો, પ્રતિષ્ઠા અને પહેચાન આગવી ઓળખ પામતી જાય છે, તેનુ એક દેશવાસી તરીકે આપણને ગૌરવ છે : અંજલીબેન રૂપાણી

આ તકે સુરેન્દ્રનગર અને દેવભુમિ ઘ્વારકાના કાર્યકર્તાઓને વર્ચ્યુઅલ ઈ–ચિંતન શીબીરના માધ્યમથી પ્રદેશ ભાજપ મહીલા અગ્રણી અંજલીબેન રૂપાણી માર્ગદર્શન પુરૂ પાડેલ. આ ઈચિંતન શીબીરમાં બીનાબેન આચાર્ય, નીમુબેન બાંભણીયા, પ્રદિપભાઈ ખીમાણી, ડો. મહેન્દ્રભાઈ મુંજપરા પુનમબેન માડમ, વર્ષાબેન દોશી, જગદીશભાઈ મકવાણા, ખીમજીભાઈ જોગલ, અનીરૂધ્ધસિહ પઢીયાર, હીતેન્દ્રસિહ ચૌહાણ, જયેશભાઈ પટેલ, શૈલેષભાઈ કણઝરીયા, યુવરાજસિહ વાઢેર, મયુરભાઈ ગઢવી, પબુભા વિરમભા માણેક, મુળુભાઈ બેરા, કિરીટસિહ રાણા, ધનજીભાઈ પટેલ, પરષોતમભાઈ સાબરીયા સહીતના આગેવાનો જોડાયા હતા. આ તકે નિતીન ભારધ્વાજ અને અંજલીબેન રૂપાણીએ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમ ધ્વારા સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર ધ્વારા છેલ્લા સાત વર્ષ દરમ્યાન આપણા દેશને અન્ય ક્ષેત્રોમાં મળેલ સિધ્ધિઓ અને વિદેશ નીતિની સિધ્ધિઓ વર્ણવતા જણાવેલ કે ભારતના કૌશલ્યનું મહત્વ દુનિયાને કેવી રીતે સમજાવી શકાય એ દિશામાં કાર્ય થયેલ છે.આ ઉપરાંત દેશ સ્વતંત્ર થયા પછી દેશની શાંતિ, સલામતી અને સુરક્ષા, સમૃધ્ધિ માટે ભાજપની કેન્દ્ર સરકાર ધ્વારા અનેકાનેક પ્રેરણાદાયક પગલા લેવાયા છે. સીમા પારના આતંકવાદને નાબુદ કરવા કેન્દ્ર સરકારે મજબુત અને કડક પગલા લીધા છે. તો છાશવારે સરહદો પર અડપલા કરતા ચીન સામે લાલ આંખ કરીને તેને પણ શાનમાં સમજાવી દેવાયુ છે. અને વિશ્વના મોટાભાગના દેશો જેમ કે અમેરીકા, બ્રીટન, રશીયા, જાપાન, ઈઝરાયેલ આંતકવાદ સામેની લડાઈમાં ભારતની નિતિની સરાહના કરી રહયા છે.છેલ્લા સાત વર્ષોમાં ઘણુ પરીવર્તન આવ્યુ છે, વર્ષોથી અટકેલા પ્રોજેકટ જેવા કે અફઘાનીસ્તાન નું સંસદ ભવનનું મકાન તથા મોટો ડેમ, બાંગ્લાદેશમાં રોડ અને રેલ્વે પ્રોજેકટ, શ્રીલંકામાં યુદ્ધ દરમિયાન નષ્ટ થયેલ તામીલ લોકોના મકાનો વગેરે છેલ્લા સાત વર્ષોમાં પૂર્ણ થયા છે. તદઉપરાંત છેલ્લા પાંચ વર્ષોમાં ભાજપ સરકારના કાર્યકાળમાં મોરેશિયસ માં સુપ્રીમ કોર્ટનું મકાન, મેટ્રો એકસપ્રેસ, સોશ્યલ હાઉસીંગ ના પ્રોજેકટ પૂર્ણ થઈ ગયા છે. આમ વિશ્વના મોટા દેશોએ ભારતની આ નવી ક્ષમતાને ઓળખી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સંપૂર્ણ પરીવર્તન કરવાની નેમ, કામ કરવાની વિશેષ પધ્ધતી અને લોકો સાથે સંપર્ક બનાવવાની કુનેહને કારણે વિશ્વભરમાં ‘ભારત માતા’ નું ગૌરવ વધ્યુ છે.

- Advertisement -

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની સીમાઓ સુરક્ષીત બની છે, દેશનો જવાન આધુનિક શસ્ત્રોથી સજજ છે, શસ્ત્રોની બાબતમાં દેશ આત્મનિર્ભર બનતો જાય છે. આજે ‘ક્લાઈમેટ ચેન્જ’ હોય કે ‘યોગા’ દરેક બાબતોમાં વિશ્વના દેશોનો ભારત ઉપરનો ભરોસો, ભારતની પ્રતિષ્ઠા અને ભારતની પહેચાન આગવી ઓળખ પામતી જાય છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ વિભાગોનું સંકલન સાધી નવી સાત સૂત્ર કાર્યક્રમ જેમાં ભારત વિશે દુનિયાની સોચ કેવી રીતે બદલાય, નવી ભાગીદારીઓ સ્થાપિત કરવી, વૈશ્વિક કાર્યસુચિ–ગ્લોબલ એજન્ડા કેવી રીતે નકકી થાય, વિદેશ નીતિ ધ્વારા દેશની પ્રગતિ કેવી રીતે થાય, લોક કેન્દ્રીત વિદેશનીતિ કેવી રીતે થાય?, ભારતીય મુળના વિશ્વમાં વસતા લોકો અને આપણી વિરાસત અને પરંપરાગત વિચારોના આધારે આપણી નીતિ બને એમ આ વિદેશનીતિના સાત સૂત્રીય કાર્યક્રમમાં હકારાત્મક પરીણામો દેશની મળી રહયા છે અને દેશે મહદઅંશે તેમા સફળતા હાંસલ કરી છે તેનુ આપણને સૌને ગૌરવ છે. આ તકે ભાવનગર જીલ્લા ઈચિંતન શીબીરનું સંચાલન ભાવનગર શહેર મહામંત્રી દેવેન્દ્રસીહ ચુડાસમાએ અને સુરેન્દ્રનગર અને દેવભુમિ ઘ્વારકા જીલ્લાના ઈચિંતન વર્ગનું સંચાલન સુરેન્દ્રનગર જીલ્લાના મહામંત્રી જયેશભાઈ પટેલે કરેલ હતું.

You Might Also Like

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રદેશ ભાજપ ઘ્વારા રાજકોટ મહાનગર અને જીલ્લાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ માટે ઈ-ચિંતન અભ્યાસ વર્ગ યોજાયો: કમલેશ મિરાણી
Next Article ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે શહેર ભાજપ ઘ્વારા શહેરના તમામ વોર્ડમાં વિવિધ મંદિરો-આશ્રમોમાં ગુરૂપૂજનનો કાર્યક્રમ યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?