By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    1 hour ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    3 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    1 day ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 day ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    1 hour ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    2 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    2 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    1 day ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જુના સામે નવા દાગીના બનાવી દેવાની લાલચ આપી મનપાના કોન્ટ્રાક્ટર શક્તિ રાઠોડે 25 લાખની આચરી ઠગાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > જુના સામે નવા દાગીના બનાવી દેવાની લાલચ આપી મનપાના કોન્ટ્રાક્ટર શક્તિ રાઠોડે 25 લાખની આચરી ઠગાઈ
CRIME

જુના સામે નવા દાગીના બનાવી દેવાની લાલચ આપી મનપાના કોન્ટ્રાક્ટર શક્તિ રાઠોડે 25 લાખની આચરી ઠગાઈ

Khaskhabar Editor
Last updated: 2026/07/15 at 2:34 PM
Khaskhabar Editor 1 month ago
Share
6 Min Read
SHARE

બ્યુટી પાર્લર સંચાલિકાનો વિશ્વાસ કેળવી મેળવેલા દાગીના જુદી જુદી મંડળીમાં ગીરવે મૂકી દીધા

પોલીસ કમિશ્નરમાં અરજી કર્યા બાદ સમાધાન કર્યું છતાં 25 લાખ નહીં ચુકવતા અંતે નોંધાવી પોલીસ ફરિયાદ

- Advertisement -

રાજકોટના લક્ષ્મીનગર પાછળ રાધાનગરમાં રહેતા અને ઘરેથી જ બ્યુટી પાર્લર ચલાવતા તેમજ સાથે કોસ્મેટીકની વસ્તુઓનુ પણ વેચાણ કરતા હેતલબેન તુષારભાઈ પરસાણાએ નાના મવા મેઈન રોડ શાસ્ત્રીનગર અજમેરમાં આવેલ માધવ એપાર્ટમેન્ટમાં રહેતા શક્તિ રમેશભાઈ રાઠોડ સામે 25 લાખની છેતરપિંડી અંગે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ જાન્યુઆરી-2025માં મારી ફ્રેન્ડ મારફતે તેના પિતરાઈ ભાઈ શકિત રાઠોડનો સંપર્ક થયો હતો શક્તિ કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ રાખવાનું કામ, તથા કોસ્મેટીક આઈટમ લે -વેચનું તથા શ્રી રામ પંજાબી ચાઈનીઝ એન્ડ ઢોસા જેવા અલગ અલગ ધંધા કરે છે તેમ અમને જણાવ્યુ હતુ.
ત્યાર બાદ ગત ફેબ્રુઆરી-2025માં શકિત રાઠોડએ અમને જણાવેલ કે તેના એક મિત્ર સોનાના જુના દાગીનાના બદલામાં ઝીરો ટકા મજુરીએ નવા દાગીના બનાવી આપવાની સ્કીમ ચલાવે છે. જેથી મે તેની વાતમાં આવીને 2-3દાગીના આપેલ જે દાગીના પૈકી 2 દાગીના નવા જેવા કરીને પરત આપીને અમોને તેના વિશ્વાસમાં લીધેલા ત્યાર બાદ તે દાગીના પણ આ શક્તિ રાઠોડ પરત લઇ ગયેલા અને ધીરે-ધીરે અમારા ઘરમાં પડેલ સોનાના દાગીના ઉપરાંત અમારા લોકરમાં પડેલ અમારા તથા અમારા સાસુ તેમજ પતિના સોનાના દાગીના જેનું આશરે કુલ વજન 720 ગ્રામ જેટલું છે તે તમામ જુનામાંથી નવા દાગીના બનાવવા માટે શક્તિ રાઠોડ અમારી પાસેથી લઈ ગયેલ અને મને જણાવેલ હતુ કે તમારે તાત્કાલિક જરૂર પડે તો 10થી 12 દિવસમાં આપી દેશે બાકી નવા તૈયાર થઇ જશે એટલે તરત અમો તમને આપી દઈશુ તેવું જણાવ્યુ હતું

બાદ અમારા સોનાના દાગીના પરત આપતા ન હોય જેથી મે આ બાબતે મારા પતિ તુષાર તથા મારા જેઠ વ્યોમેશભાઈ તથા મારા સાસુ પાર્વતીબેન તથા મારા સસરા મનસુખભાઈ તથા મારા ફ્રેન્ડ બીનાબેનને જાણ કરી હતી. ત્યાર બાદ અનેક વખત ફોન કર્યા બાદ તેણે 10 ડિસેમ્બર 2025ના રોજ લેખિતમાં કાગળ ઉપર બાહેંધરી આપેલ કે તમને તમારા સોનાના દાગીના તા.17 ડિસેમ્બર 2025ના રોજ આપી દઈશ ત્યાર બાદ અનેક વખત ફોન ઉપર તથા રૂબરૂમાં જણાવેલ કે મારા સોનાના દાગીના કઈ જગ્યાએ બનાવવા આપેલ છે ત્યાં લઇ જવા જણાવેલ ત્યારે અંતે તેણે એવું જણાવેલ કે તેને આ સોનાના દાગીના યદુનંદન નામની મંડળી તેમજ અન્ય જગ્યાએ ગીરવે મુકેલ છે અને તે તમા મ જગ્યાએ રૂપિયા ભર્યા બાદ દાગીના પરત મળશે. જેથી અમોએ સોનાના દાગીના ગીરવે મુકેલ ત્યાં લઇ જવા જણાવેલ તો ત્યાં પણ લઇ ગયેલ નહિ અને આજે મળશે, કાલે મળશે તેવા બહાના બનાવતા હતા.
આમ, આ શક્તિ રાઠોડએ મને મારા જુના સોનાના દાગીના માંથી નવા દાગીના બનાવી આપશે તેવું ખોટું જણાવી અમારા દાગીના ગીરવે મુકી તેના ઉપર લોન લઇ લીધેલ અને તે રકમ પણ પોતે પોતાની પાસે રાખી અને પોતે ઓળવી ગયેલ. ત્યાર બાદ શરતો મુજબ શકિત રાઠોડે સમયસર રકમ ચુકવી આપવાની અને ચેક વટાવાઈ જાય અને અમારી રકમ અમોને મળી જાય તેવી વ્યવસ્થા કરી આપવાનું નક્કી થયેલ જે શરત મુજબ તા.21 જાન્યુઆરી 2026ના રોજ રોકડા 25 લાખ આપ્યા હતા ત્યાર બાદ 28 ફેબ્રુઆરી 2026ના રોજ 15 લાખનો ચેક રિટર્ન થતા આ શક્તિ રાઠોડે રોકડા 15 લાખ પુરા ચુકવી દીધા હતા ત્યાર બાદ 31 માર્ચનો 15 લાખનો ચેક પણ રિટર્ન થતા મને રોકડા 15 લાખ પુરા ચુકવી દીધા હતા ત્યાર બાદ 25 લાખનો ચેક તા.18 જૂન 2026ના રોજ પણ રિર્ટન થયેલ હતો જે રકમ આજદીન સુધી ચુકવેલ ન હોય જેથી અમોને તથા અમારા પરીવારના સભ્યોને ખુબજ માનસીક આઘાત લાગેલ તેમજ અમો ડિપ્રેશનમા આવી ગયેલ હોય આ શક્તિ રાઠોડ અમારા સોનાના દાગીના ઓળવી ગયેલ હોય અંતે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

પોલીસ કમિશ્નરને અરજી કરતા 80 લાખ ચૂકવવા સમજૂતી કરાર કર્યો

ફરિયાદમાં વાદ્યમાં જણાવ્યું હતું કે ગત 26 ડિસેમ્બર 2025ના રોજ પોલીસ કમિશ્નરને લેખિત અરજી કરી હતી આ મારી અરજી આર્થિક ગુન્હા નિવારણ શાખામાં જેની તપાસ ચાલુ હતી તે દરમ્યાન આ શકિત રાઠોડ ત્યાં હાજર થયેલ ત્યારે તેની સાથે તેના બનેવી અલ્પેશભાઈ ગોહેલ પણ આવેલ અને સમાધાન કરી અમારા સોનાના દાગીનાના બદલામાં રકમ આપવા માંગે છે જે બાબતે આ શક્તિ રાઠોડના પિતા રમેશભાઈ રાઠોડ સાથે પણ વાતચીત થઈ હતી અને તે સમયે રમેશભાઈએ 95 લાખ આપવાનું જણાવેલ પરંતુ શક્તિ રાઠોડએ માત્ર 80 લાખ જ આપવાની તૈયારી બતાવેલ જેથી તે અંગે તા.19 જાન્યુઆરી 2026ના રોજ નોટરી એડવોકેટ રૂબરૂ એક સમજુતી કરાર કરી આપ્યો હતો

લગ્નમાં જવાનું હોય દાગીના માંગતા ખોટા વાયદાઓ આપતો

નવેમ્બર-2025માં મારે એક લગ્ન પ્રસંગમા જવાનું હોઈ જેથી અમારે સોનાના દાગીનાની જરૂર પડતા મે આ શક્તિ રાઠોડને મારી પાસેથી લઇ ગયેલ સોનાના દાગીનામાથી બનાવેલ નવા દાગીના આપી જવા જણાવતા દાગીના પરત આપી ગયેલ નહી જેથી આ શક્તિને અનેક વખત ફોન તથા રૂબરૂમાં અમારા સોનાના દાગીનાની માંગણી કરતા 3-ચેન અને એક જોડી બુટી પરત આપી ગયેલ. ત્યાર બાદ બાકીના દાગીના જેનું આશરે વજન 620 ગ્રામ જેટલું થાય છે તે અનેક વખત આપી જવા માટે શક્તિ રાઠોડને જણાવીએ તો એવું કહેતા કે હજી નવા દાગીના તૈયાર થયા નથી તૈયાર થઇ જાય એટલે મારે તમારા દાગીના આપી જ દેવાના છે એવા વાયદાઓ આપતો હતો.

You Might Also Like

પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ

કાલાવડના હરીપર ગામે નકલી દૂધ બનાવતા છ સ્થળે દરોડો : દૂધનો નાશ કરાયો

રાજકોટમાંથી મોંઘા સ્પોર્ટ્સ બાઈક ચોરી લેતી રાજસ્થાની ગેંગ ઝડપાઇ

7 કરોડનું કામ ઉતારવાના નામે કથિત પત્રકાર પરાગ પ્રજાપતિએ સાત શખ્સો પાસેથી 7 લાખ પડાવ્યા

નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ” વેપન કાર્ટેલ ગેંગ “ના ગંજીવાડાના આરીફ સહીત વધુ 2 સાગરીત 3 પિસ્ટલ, 2 કાર્ટીસ સાથે ઝડપાયા
Next Article 100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
CRIME

કાલાવડના હરીપર ગામે નકલી દૂધ બનાવતા છ સ્થળે દરોડો : દૂધનો નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

રાજકોટમાંથી મોંઘા સ્પોર્ટ્સ બાઈક ચોરી લેતી રાજસ્થાની ગેંગ ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?