By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 day ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા
    37 minutes ago
    જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ
    1 hour ago
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    1 day ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    1 day ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મનપા અને નપાના પરિણામ : સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ, ભુજમાં AIMIM ની એન્ટ્રી, સુરતમાં મોટો ઉલટફે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મનપા અને નપાના પરિણામ : સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ, ભુજમાં AIMIM ની એન્ટ્રી, સુરતમાં મોટો ઉલટફે
રાષ્ટ્રીય

મનપા અને નપાના પરિણામ : સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ, ભુજમાં AIMIM ની એન્ટ્રી, સુરતમાં મોટો ઉલટફે

Khaskhabar Editor
Last updated: 2026/04/28 at 12:22 PM
Khaskhabar Editor 3 months ago
Share
10 Min Read
SHARE

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર કરવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યની 15 મહા નગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 26,196 બેઠકો પર ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું.

15 મહા નગરપાલિકા ( કુલ બેઠક- 1044 )

- Advertisement -

નામ ભાજપ કોંગ્રેસ અન્ય કુલ

અમદાવાદ 54 0 0 192

સુરત 20 0 0 120

- Advertisement -

વડોદરા 22 0 0 76

રાજકોટ 22 4 0 72

જામનગર 8 6 0 64

ભાવનગર 28 0 0 52

નવસારી 18 0 0 52

વાપી 24 4 0 52

આણંદ 16 0 0 52

નડિયાદ 15 0 0 52

મહેસાણા 14 0 0 52

સુરેન્દ્રનગર 16 3 0 52

મોરબી 18 0 0 52

પોરબંદર 35 0 0 52

ગાંધીધામ 5 0 0 52

84 નગર પાલિકા ( કુલ બેઠક- 2624 )

કુલ ભાજપ કોંગ્રેસ અન્ય

84 908 139 39

34 જિલ્લા પંચાયત ( કુલ બેઠક- 1090 )

કુલ ભાજપ કોંગ્રેસ અન્ય

34 164 10

260 તાલુકા પંચાયત ( કુલ બેઠક- 5234 )

કુલ- 260

ભાજપ-698

કોંગ્રેસ- 134

અન્ય- 56

અમદાવાદના બાપુનગર વૉર્ડમાં પેનલ તૂટી

કોંગ્રેસના બે ઉમેદવારો જીતતા બાપુનગરમાં પેનલ તૂટી હતી.

સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ

સુરતના વોર્ડ નંબર 19ના મતદાન કેન્દ્રની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. કોંગ્રેસ નેતા અસલમ સાઈકલવાલાના પુત્રની હાર બાદ ભાજપના કાર્યકરોએ “પંચર.. પંચર..”ની બૂમો પાડી હતી, જેના કારણે મામલો ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી.

ધોળકા નગરપાલિકામાં ભાજપનો કેસરીયો

અમદાવાદ જિલ્લાની ધોળકા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. 36 બેઠકો ધરાવતી આ નગરપાલિકામાં ભાજપે બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. ચૂંટણીની મતગણતરી શરૂ થાય તે પહેલા જ ભાજપે 11 બેઠકો પર બિનહરીફ વિજય મેળવી લીધો હતો. આજે મતગણતરી દરમિયાન વધુ 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થતા, પક્ષે કુલ 21 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. હજુ પણ બાકીની બેઠકો માટે મતગણતરી ચાલુ છે, પરંતુ ભાજપે બહુમતી હાંસલ કરી લેતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોળકા નગરપાલિકા પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે અને વિપક્ષી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે.

શહેરા નગરપાલિકાની 11 બેઠકોની ચૂંટણીમાં ભાજપના તમામ બેઠકોની જીત થઈ

પંચમહાલના શહેરામાં ભાજપે દબદબો બતાવતા તમામ 11 બેઠકો પર કબજો જમાવી લીધો હતો. કોંગ્રેસના હાથમાં એક પણ બેઠક આવી શકી નહોતી.

વડોદરામાં મતગણતરી મોડી શરૂ થતાં હોબાળો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ આજે હાથ ધરાયેલી મતગણતરીમાં વોર્ડ નંબર એકમાં ઈવીએમ દ્વારા મતગણતરી મોડી શરૂ થતા ઉમેદવારો અને એજન્ટોએ હોબાળો મચાવ્યો હતો. વોર્ડ નંબર એક, બે અને ત્રણની રૂમ નંબર 25મા મતગણતરી હાથ ધરવામાં આવી હતી. કુલ 78 બેલેટ પેપરની ગણતરી એક કલાક સુધી ચાલતા ઉમેદવારો અને એજન્ટોએ હોબાળો મચાવ્યો હતો. સવારે 10:05 વાગ્યે ઇવીએમ આવ્યા બાદ મત ગણતરી શરૂ થઈ હતી.

પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની હાર

આપમાંથી પક્ષપલટો કરીને આવેલા પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી પર હારી ગયા છે. ભેસાણ બેઠક પર તેમની 1500 વોટથી હાર થઇ.

ગુજરાતમાં સપાની એન્ટ્રી, ખેડાના કઠલાલ નપાના વૉર્ડ નંબર 4માં જીત

અખિલેશ યાદવની પાર્ટી સમાજવાદી પાર્ટી માટે એક સારા સમાચાર આવ્યા છે. ખેડાના કઠલાલ નગરપાલિકામાં વૉર્ડ નંબર 4માં તેમની પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે.

નગરપાલિકાઓમાં ભાજપનો દબદબો કાયમ

વાવ થરાદ નપામાં કેસરિયો, 9માંથી 7 બેઠક જીતી

મહેસાણા મનપાના વૉર્ડ 6 માં ભાજપની પેનલ જીતી

રાજકોટના વૉર્ડ 7 અને 10માં ભાજપની પેનલ જીતી

કડી નપાના વૉર્ડ 2 અને 5માં કોંગ્રેસના ઉમેદવારો જીત્યા

નવસારી મનપામાં ભાજપે સપાટો બોલાવ્યો, 50માંથી 14 પર જીત, વિપક્ષનું ખાતું હજુ નથી ખુલ્યું

સુરતમાં મતગણતરી કેન્દ્રની બહાર કોંગ્રેસ-ભાજપ કાર્યકરો બાખડ્યાં

શહેરા નગરપાલિકાની 11 બેઠકોની ચૂંટણીમાં ભાજપના તમામ બેઠકોની જીત થઈ

સુરતમાં ઉલટફેરની આશંકા

સુરતમાં કોંગ્રેસ વૉર્ડ નંબર 19 પર લીડમાં છે. અહીં તેના 3 ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે એક બેઠક જ ભાજપને મળતી દેખાઈ રહી છે.

ગાંધીનગરની મોટી ભોયણી બેઠક પર કોંગ્રેસનો કબજો

ગાંધીનગરમાં મોટી ભોયણી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન ઠાકોર જીત્યાં

AAPને ઝટકો મનોજ સોરઠિયા હાર્યા

સુરતમાં આપને મોટો ઝટકો લાગ્યો હતો. અહીં આપ ઉમેદવાર મનોજ સોરઠિયા હારી ગયા છે.

ભુજ નપામાં AIMIMની એન્ટ્રી

ભુજથી નપામાં AIMIM એન્ટ્રી થઇ છે. અહીં વૉર્ડ 1 માં AIMIMના 3 ઉમેદવારો જીતી ગયા છે. જ્યારે અન્ય 1 બેઠક પર કોંગ્રેસને જીત મળી છે.

ભાજપનો વિજયરથ આગળ વધ્યો, ઈટાલિયાના ગઢમાં આપ મજબૂત

બહુચરાજી નપાના વૉર્ડ 1 માં ભાજપની જીત

નવસારી મનપાના વૉર્ડ 9માં ભાજપનો વિજય

અમદાવાદ મનપાના જોધપુર વૉર્ડમાં ભાજપ વિજયી

ઈટાલિયાના ગઢ સમાન વિસાવદરમાં આપનો દબદબો

અમદાવાદના ગોતા વૉર્ડમાં ભાજપને લીડ

કલોલ નપામાં વૉર્ડ નંબર 1 અને 7માં ભાજપ વિજયી

ગોંડલ નપાના વૉર્ડ નંબર 2 માં ભાજપની જીત

ધારી નપાના વૉર્ડ 1 માં આપનો સપાટો. અહીં ભાજપ એક તો આપ ત્રણ બેઠક જીત્યું.

રાજકોટમાં વૉર્ડ 16માં કોંગ્રેસની પેનલ જીતી

રાજકોટ મનપાના ઈતિહાસમાં સૌથી મોટું જંગલેશ્વર ડિમોલિશન બાદ ભાજપને નુકસાન થયું છે. અહીં વૉર્ડ 16માં કોંગ્રેસની પેનલ જીતી ગઈ છે.

મનપા-નપામાં ભાજપનો દબદબો

આણંદમાં બોરસદ નપાના વૉર્ડ 4માં ભાજપની જીત

પાલનપુર નપાના વૉર્ડ 1 માં ભાજપની પેનલ જીતી

અંકલેશ્વર નપાના વૉર્ડ 1માં ભાજપની પેનલ જીતી

મહેસાણા નપાના વૉર્ડ 1 અને 6 માં ભાજપને લીડ

તારાપુર નપાના વોર્ડ 1માં ભાજપની પેનલ જીતી

લુણાવાડા નપાના વોર્ડ નંબર 5માં ભાજપની જીત

વલસાડ મનપાના વૉર્ડ નંબર 1,5,9 માં ભાજપની જીત

કેશોદ નપાના વૉર્ડ 1માં ભાજપની જીત

સુરતમાં મનપાના વૉર્ડ 14માં બે બેઠક પર આપ આગળ

પોરબંદરમાં મનપાના વૉર્ડ નંબર 9માં ભાજપની જીત

વડોદરા મનપાના વૉર્ડ 6માં કોંગ્રેસની પેનલને લીડ

છોટા ઉદેપુરમાં શહેરા નપાના વૉર્ડ 2 માં ભાજપની જીત

દાંતામાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

દાંતામાં મણગતરી કેન્દ્ર પર કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી જેવી સ્થિતિ સર્જાઈ હતી. સરકાર સામે શંકા અને વ્યવસ્થા સામે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.

ઉમરગામ નપાના વૉર્ડ નંબર 1 માં ભાજપની પેનલ જીતી

ઉમરગામ નગરપાલિકામાં વૉર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો છે.

રાજકોટમાં કટ્ટર હરીફાઈ

રાજકોટમાં વૉર્ડ નંબર 16 માં કોંગ્રેસ તો વૉર્ડ નંબર 7માં ભાજપ બેલેટ પેપરની મતગણતરીમાં આગળ હોવાની જાણકારી સામે આવી છે.

વાપી મનપામાં વૉર્ડ નંબર 9માં ભાજપની પેનલ જીતી

વાપીથી ભાજપ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. અહીં ભાજપની વૉર્ડ નંબર 9ની પેનલ જીતી ગઈ છે. જેમાં ભૂપેન્દ્રભાઇ, મિતલબેન, વિપુલચંદ્ર અને મિતેષ નામના ઉમેદવારો જીત્યા છે.

વડોદરામાં ભાજપનું ખાતું ખુલ્યું

વડોદરાના સાવલી નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય થયો.

રાજકોટથી કોંગ્રેસ માટે ગુડ ન્યૂઝ

રાજકોટ મનપાના વોર્ડ નંબર 16માં કોંગ્રેસના ચારેય ઉમેદવાર આગળ

આમોદ નપાના વૉર્ડ 1માં કોંગ્રેસ વિજયી

આમોદ નગરપાલિકાના વૉર્ડ નંબર 1 માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો જીત્યા.

ગુજરાત કોલેજ પર વિવાદ, ભાજપના કાર્યકરો બગડ્યાં

અમદાવાદમાં ગુજરાત કોલેજના મતગણતરી કેન્દ્ર પર વિવાદ થયો છે. ત્યાં કોંગ્રેસના કાર્યકરો ખેસ પહેરીને આવતા ભાજપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે પોલીસ સામે પક્ષપાત કરવાનો આરોપ પણ મૂક્યો હતો.

નગરપાલિકાઓમાં શું છે સ્થિતિ?

મતગણતરી શરૂ, થોડીવારમાં વલણો થશે જાહેર

મતગણતરી શરૂ થઇ ચૂકી છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. આંકડાઓ ટૂંક સમયમાં જાહેર થશે.

મતગણતરી શરૂ થતાં જ સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણાશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ કરવામાં આવશે. 9 વાગ્યાથી ગણતરી શરૂ થશે.

ગુજરાતમાં ભાજપનો વિજય નક્કી, નેતૃત્વ વિહોણી કોંગ્રેસની બેઠકો વધશે

ભાજપે 700થી વધુ બેઠકોનો તો મતદાન પહેલાં જ બિનહરિફ જીતી લીધી હતી. આજે ચુંટણી પરિણામ આવી રહ્યા છે ત્યારે લોકોને અત્યારથી રાજકીય આકલન શરૂ કરી દીધું છે. એક તરફ ભાજપ અબ કી બાર બધી જ પારના નારા સાથે મેદાને છે તો બીજી તરફ વિપક્ષ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. જોકે સત્તા અને પૈસાના જોરે ભાજપ વિપક્ષને ખરીદવામાં માહેર હોવાથી કોંગ્રેસ અને આપ માટે ગુજરાતમાં સત્તામાં આવવું મુશ્કેલ દેખાય છે.

બુકીઓના મતે ચાર મહાનગરોમાં ફરી ભગવો

જો બુકી બજારનું માનીએ તો આજે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકામાં ફરીથી ભગવો જ લહેરાવા જઈ રહ્યો છે. જોકે એક વાત એ છે કે આ ચારેય મનપામાં ભાજપ જીતશે તો ખરું પણ તેની બેઠકોમાં નક્કીપણે ઘટાડો થવાનો છે. એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં વિપક્ષનું જોર વધશે.

ભાજપ સામે ગઢમાં સત્તા જાળવવાનો પડકાર

ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક સોસાયટીના રહીશોએ પ્રચાર કરવા આવેલા ભાજપના ઉમેદવારો અને સમર્થકોને કાઢી મૂક્યા હતા અને તેમની સાથે ઝપાઝપી પણ કરી હતી. ભાજપ અહીં દાયકાઓથી સત્તામાં છે. ત્યારે આ વખતે એન્ટી ઈન્કમબન્સી ભાજપને નડી શકે છે. જે આપ અને કોંગ્રેસ જેવા પક્ષો માટે એક ચાન્સ બની રહેશે કે તેઓ ભાજપના સૌથી મજબૂત ગઢમાં ગાબડું પાડી શકે.

ગુજરાતની કુલ 17 મહા નગર પાલિકા

અમદાવાદ

સુરત

વડોદરા

રાજકોટ

જામનગર

ભાવનગર

નવસારી

વાપી

કરમસદ-આણંદ

નડિયાદ

મહેસાણા

સુરેન્દ્રનગર

મોરબી

પોરબંદર

ગાંધીધામ

નોંધ: ગાંધીનગર અને જૂનાગઢમાં મહા નગર પાલિકાની ટર્મ ચાલુ હોવાથી ત્યાં ચૂંટણી નહીં યોજાય.

 

You Might Also Like

સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા

જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ

આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત

રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે

કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત
Next Article ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યું : 24 કલાકમાં 36 ઇંચ
બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા
જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ
જંક્શન પ્લોટમાંથી 9.61 લાખના એમડી, ચરસ, હાઈબ્રીડ અને સાદા ગાંજા સાથે હિસ્ટ્રીશીટરની ધરપકડ
રાજકોટના મહિલા તબીબને મની લોન્ડ્રીંગની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી 12.90 લાખ પડાવી લીધા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
રાષ્ટ્રીય

જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?