By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    13 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    4 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    13 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    13 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    14 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    2 days ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    2 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    5 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    6 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    13 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોદી સરકારમાં પ્રજાના પૈસાનો સદુપયોગ, કોંગ્રેસીઓના કુશાસનમાં કૌભાંડોની કતાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સૌરાષ્ટ્ર કચ્છ > મોદી સરકારમાં પ્રજાના પૈસાનો સદુપયોગ, કોંગ્રેસીઓના કુશાસનમાં કૌભાંડોની કતાર
ગુજરાતસૌરાષ્ટ્ર કચ્છ

મોદી સરકારમાં પ્રજાના પૈસાનો સદુપયોગ, કોંગ્રેસીઓના કુશાસનમાં કૌભાંડોની કતાર

Khaskhabar Editor
Last updated: 2021/06/09 at 5:42 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

મોંઘવારીના નામે પ્રજાને ગેરમાર્ગે દોરતા વિપક્ષોને લપડાક. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી શૈલી છે કે વિરોધીઓ જોડે “તુ તુ મેં મેં” કરવામાં સમય બગાડતા નથી. સરકાર સામે જે પણ આક્ષેપ થાય તેનો જવાબ તેમની કાર્યશૈલીથી જ વિપક્ષોને મળી જાય છે. ઘણાં સમયથી મોંઘવારીના નામે કોંગ્રેસીઓ પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જેનો જવાબ પણ મોદી સાહેબે તેમની જાહેરાતમાં આપી દીધો છે. પ્રજાના ટેક્સના પૈસા પ્રજાના આરોગ્ય પાછળ ખર્ચીને કોંગ્રેસીઓની બોલતી બંધ કરી દીધી છે.

- Advertisement -

દેશમાં કોરોનાની મફત રસી અને મફત રાશન માટે કેન્દ્ર સરકાર વધારાના રૂ.૧.૪૫ કરોડનો ખર્ચ કરશે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ સોમવારે ૧૮ વર્ષથી વધુ વયના બધા જ લોકોને મફત રસી આપવાની જાહેરાત કરી હતી, જેના માટે રૂ.૪૫૦૦૦થી રૂ.૫૦૦૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, જે કેન્દ્ર સરકારના રૂ. ૩૫,૦૦૦ કરોડના બજેટ કરતાં ઘણો વધુ છે. ઉપરાંત ૮૦ કરોડથી વધુ લોકોને મફત રાશન આપવા માટે મોદી સરકાર દ્વારા રૂ. ૧.૧૦ લાખથી રૂ. ૧.૩૦ લાખ કરોડનો ખર્ચ કરશે. આ બંને યોજના પાછળ કુલ રૂ. ૧.૪૫ લાખ કરોડનો ખર્ચ થશે.

મોદી સરકાર પાસે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ડિવિડન્ડ પેટે મળેલા રૂ. ૯૯,૧૨૨ કરોડ અને પેટ્રોલ અને ડીઝલ પર વિક્રમી કર સંગ્રહને પગલે પર્યાપ્ત પ્રમાણમાં ભંડોળ છે. ભારત હાલમાં રસીકરણ અભિયાન માટે સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ રસી તથા ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિન રસીનો ઉપયોગ કરે છે. આ મહિનાના મધ્યમાં દેશમાં રશિયાની સ્પુતનિક-વી રસીનું વ્યાવસાયિક વેચાણ પર શરૂ થઈ જશે. મોદી સરકારે રસીના વધારાના ડોઝ ખરીદવા માટે વિદેશી રસી ઉત્પાદકો સાથે પણ વાટાઘાટો હાથ ધરી છે. ભારતે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન હેઠળ રસીના ૨૩ કરોડ ડોઝથી વધુનો ઓર્ડર આપ્યો છે.

દરમિયાન કેન્દ્ર સરકારે કોવિશિલ્ડના ૨૫ કરોડ અને કોવેક્સિનના ૧૯ કરોડ ડોઝ ખરીદવા માટે ઓર્ડર આપી દીધો છે. ઉપરાંત સરકારે બાયોલોજિકલ ઈની રસીના ૩૦ કરોડ ડોઝ ખરીદવા માટે પણ ઓર્ડર આપી દીધો છે. આ રસીઓ સપ્ટેમ્બરથી ઉપલબ્ધ બનશે. આમ સરકાર કુલ ૭૪ કરોડથી વધુ ડોઝની ખરીદી કરશે. આ રસીઓ અત્યારથી લઈને ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં ઉપલબ્ધ થઈ જશે. સરકારે રસીઓની ખરીદી માટે સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકને ૩૦ ટકા રકમ એડવાન્સમાં આપી દીધી છે.

- Advertisement -

ચાલુ નાણાકીય વર્ષ માટે અન્ન સબસિડીનો અંદાજ રૂ. ૨.૪૨ લાખ કરોડ છે. વર્ષ ૨૦૨૦-૨૧ માટે અન્ન સબસિડી માટેનો બજેટ અંદાજ રૂ. ૧.૧૫ લાખ કરોડ હતો, જે સુધારીને રૂ. ૪.૨૨ લાખ કરોડ કરાયો હતો. આ સુધારા પાછળનું મુખ્ય કારણ કોરોના સંબંધિત લૉકડાઉન દરમિયાન ગરીબોને મફતન રાશન પૂરું પાડવાનો નિર્ણય હતો.

પ્રજાને મફત રસી અને મફત રાશન પાછળ થતો તમામ ખર્ચ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ડિવિડન્ડ પેટે મળેલા રૂ. ૯૯,૧૨૨ કરોડ અને પેટ્રોલ અને ડીઝલ પર વિક્રમી કર સંગ્રહને પગલે શક્ય બન્યુ છે.

જ્યારે કોંગ્રેસીઓ સત્તા સમયમાં પ્રજાના ટેક્સના રૂપિયા પોતાના ઘર ભરવામાં કરતા હતા. તેમના કુશાસનમાં કૌભાંડોની કતાર જોવા મળતી હતી.

• ૧.૭૬ ટ્રિલિયનનું 2G સ્પ્રેક્ટમ સ્કેમ

૨૦૧૦માં જે 2 જી સ્પેક્ટ્રમ કૌભાંડ સામે આવ્યું તે તે સમયે દેશનું સૌથી મોટું કૌભાંડ હતું. કેગના અહેવાલ મુજબ, 2008 માં 2 જી સ્પેક્ટ્રમની ફાળવણીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હતી. કેગે તેના ઓડિટ અહેવાલમાં જણાવ્યું હતું કે સ્પેક્ટ્રમની ફાળવણીથી મળેલા રૂપિયા અને હરાજી માટે સૂચિત રકમ વચ્ચેનો તફાવત 1 લાખ 76 હજાર કરોડ એટલે કે 1.76 ટ્રિલિયન છે આ સમગ્ર કૌભાંડમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન એ રાજા, કનિમોઝી અને યુપીએ સરકાર સાથે સંકળાયેલા નાણા પ્રધાન પી. ચિદબંરમ સામેલ હતા.

• રૂ. ૧.૮૬ લાખ કરોડનું કોલસા કૌભાંડ

કેગનાં રિપોર્ટમાં કહેવાયું છે કે કોલસાનાં બ્લોક્સની અયોગ્ય રીતે ફાળવણી થવાથી સરકારની તિજોરીને રૂ. 1.86 લાખ કરોડનું નુકશાન થયું હતું.

• ૧,૦૦૦ કરોડ રૂપિયાનું ફર્ટિ‌લાઈઝર કૌભાંડ

કેન્દ્ર સરકાર દેશના ગરીબ કિસાનોને રાહત આપવા દર વર્ષે આશરે એક લાખ રૂપિયા રાસાયણિક ખાતરમાં સબસિડી આપવા પાછળ ખર્ચે છે, પણ આ સબસિડીનો સૌથી વધુ લાભ કિસાનોને બદલે ફર્ટિ‌લાઇઝરનું ઉત્પાદન કરતી કંપનીઓ હજમ કરી જાય છે. કેન્દ્રમાં ફર્ટિ‌લાઇઝર ખાતું સંભાળતાં યુપીએ સરકારના પ્રધાન એમ. કે. અલાગિરિએ ૧,૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું.

યુપીએ સરકારના કુશાસનમાં દર બીજા-ત્રીજા દિવસે કૌભાડના સમાચાર જોવા મળતા હતા. પ્રજા પણ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જતી હતી. કૌભાંડની માત્રા જાણીને, ગણિતજ્ઞો પણ તેમાં કેટલા ઝીરો આવશે તે જાણવા માટે કેલ્ક્યુલેટર સાથે બેસતા હતા. મોદી સરકારમાં પ્રજાને પણ સમજાઈ ગયું છે કે અમારા ટેક્સના પૈસાનો સદુપયોગ થઈ રહ્યો છે, અને કોંગ્રેસીઓના કુશાસનમાં કૌભાંડોની કતાર જોવા મળતી હતી.

You Might Also Like

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર થવાના એંધાણ
Next Article આત્મહત્યા એક પડકારરૂપ સમસ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?