By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    10 hours ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    10 hours ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    11 hours ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    11 hours ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફિલ્મ ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજએ એકટ્રેસ તબુને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > ફિલ્મ ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજએ એકટ્રેસ તબુને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો
બોલીવુડમનોરંજન

ફિલ્મ ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજએ એકટ્રેસ તબુને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો

Khaskhabar Editor
Last updated: 2022/08/30 at 10:45 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

જ્યારે હું વિશાલજીની સ્ક્રિપ્ટ વાંચું છું તો મને એમ થાય છે આ કહાની મારા માટે જ લખવામાં આવી છે. તેઓ મારી વિશે વિચારીને જ સ્ક્રીપ્ટ લખે છે – તબુ

ઘણા જન્મોથી તબ્બુને પ્રેમ કરું છું – વિશાલ ભારદ્વાજ
Netflix તેની 25મી વર્ષગાંઠના અવસર પર ઘણી શાનદાર ફિલ્મોની જાહેરાત કરી છે. મુંબઈમાં આયોજીત ‘ફિલ્મ ડે: અબ હર દિન હોગા ફિલ્મી’ કાર્યક્રમમાં આ વર્ષે રિલીઝ થનારી તમામ ફિલ્મોના ટ્રેલર રિલીઝ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે સિનેપ્રેમિઓ માટે આ વર્ષ ઘણું રસપ્રદ થવા જઈ રહ્યું છે.

- Advertisement -

લોન્ચ થયું ખુફિયાનું ટ્રેલર
તબ્બુ અને ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની હાજરીમાં ખુફિયાનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ટ્રેલરનું જોરથી તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશાલ ભારદ્વાજે કહ્યું હતું કે મૂળ આ વાર્તાનો મુખ્ય નાયક પુરુષ હતો પરંતુ હું તબ્બુ સાથે કામ કરવા માંગતો હતો તેથી મેં વાર્તા બદલી. હવે આ વાર્તાની મુખ્ય નાયક સ્ત્રી છે.

A mystery has been brewing. That’s all we can tell you…for now. #Khufiya, coming soon only on Netflix! 🔍 #HarDinFilmyOnNetflix pic.twitter.com/CT3l77QOXS

— Netflix India (@NetflixIndia) August 29, 2022

- Advertisement -

મારી વિશે વિચારીને જ સ્ક્રીપ્ટ લખે છે
ટ્રેલર લોન્ચ સમયે હોસ્ટ મનીષ પોલ અને મલ્લિકા દુઆએ તબ્બુને તેની આવનારી ફિલ્મ ખુફિયા વિશે ઘણા સવાલ કર્યા હતા અને તેમાં એક સવાલનો જવાબ આપતા તબ્બુએ કહ્યું હતું કે, ‘જ્યારે હું વિશાલજીની સ્ક્રિપ્ટ વાંચું છું તો મને એમ થાય છે આ કહાની મારા માટે જ લખવામાં આવી છે. મને લાગે છે આ હંમેશા આમ જ રહેશે. એ જ્યારે પણ સ્ક્રિપ્ટ લખે છે એ મારા વિશે વિચારે છે.’

ઘણા જન્મોથી તબ્બુને પ્રેમ કરું છું
જો કે આ વાતમાં વિશાલ ભારદ્વાજ પણ હામી ભરી હતી અને તેમના બંને વચ્ચેનો પ્રેમ સ્ક્રીન પર જાદુ લાવવામાં એમની મદદ કરે છેએમ પણ કહ્યું હતું. સાથે જ ત્યાં મસ્તી કરતાં એમને કહ્યું હતું કે, ‘હું ઘણા જન્મોથી તબ્બુને પ્રેમ કરું છું.’ એમને જણાવ્યું હતું કે, ‘પાત્રો રસપ્રદ હોવા જોઈએ અને એક્ટરે પાત્રને સમજવું જોઈએ. તેને વધુમાં ઉમેર્યું હતું કે, “દરેક ફિલ્મ સાથે પરિબળો બદલાય છે. કેટલીકવાર તમે કોઈ દિગ્દર્શક અથવા કો એક્ટર સાથે કામ કરવા માંગો છો અને એક અલગ ભૂમિકા નિભાવવા માંગો છો એવી ભૂમિકા જે તમે પહેલાં ક્યારેય નથી નિભાવી. એવા સમયે મને લાગે છે કે તમારે તે કરવું જ જોઈએ. ”

વિશાલ ભારદ્વાજ સાથે કામ કરવા વિશે વાત કરતાં તબ્બુએ કહ્યું કે તે ભાષા અને ઉચ્ચારણ વિશે ખૂબ જ ચોક્કસ છે. સાથે જ તેને કહ્યું હતું કે જે એક્ટર આ ફિલ્મ નિર્માતા સાથે કામ કરવા માંગે છે તેઓએ તેમની ઉર્દૂ સુધારવી પડશે.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

TAGGED: KHUFIYA, netflix, TABBU, VISHALBHARDWAGE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article છોકરીઓ પગમાં કેમ બાંધે છે કાળો દોરો? જાણો તેનું ધાર્મિક કારણ
Next Article રિયલ લાઈફમાં કરોડપતિ છે અનુપમા સિરિયલના સ્ટાર્સ, જાણીને ચોંકી જશો તેની કમાણી વિશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા
રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું
MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?