પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ના 70માં જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત આજે લીંબડી શહેર ભાજપ દ્વારા ઉકાળો વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી મહોબ્બતસંગ ગોહિલ, ઉપપ્રમુખ રઘુભાઈ પટેલ, મંત્રી દેવાભાઈ સોની, યશવંતસિંહ પરમાર,કિશોરસિંહ રાણા, ચેતનભાઈ શેઠ, યુવા પ્રમુખ રાજુભાઈ ભરવાડ, યુવા મહામંત્રી યુવરાજસિંહ રાણા સહિત શહેર ભાજપના કાર્યકરોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

દિપકસિંહ વાઘેલા