By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    13 minutes ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    21 minutes ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    24 hours ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    1 day ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    2 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    5 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    5 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    6 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    24 hours ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 day ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    3 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    5 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    1 day ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    5 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    6 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેશોદ શહેરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ આવતાં હોય ત્યારે હોદા મેળવવા પડાપડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > કેશોદ શહેરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ આવતાં હોય ત્યારે હોદા મેળવવા પડાપડી
ગુજરાત

કેશોદ શહેરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ આવતાં હોય ત્યારે હોદા મેળવવા પડાપડી

Khaskhabar Editor
Last updated: 2020/08/19 at 12:46 PM
Khaskhabar Editor 6 years ago
Share
2 Min Read
SHARE

છેલ્લાં પચ્ચીસ વર્ષથી ભાજપનો ગઢ ગણાય ત્યારે જુથવાદ કરીને પક્ષને નુકસાન થતું હોવાનો કાર્યકરોમાં વસવસો

- Advertisement -

કેશોદ: ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સૌરાષ્ટ્રમાં રોડ માર્ગે પ્રવાસે આવવાની ગણતરીની કલાકો બાકી છે ત્યારે કેશોદ શહેર-તાલુકા ભાજપ માં રાજકીય ખળભળાટ મચ્યો છે. ગત ધારાસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી ત્યારે સમગ્ર જિલ્લામાં એક માત્ર કેશોદ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતાં. કેશોદના ધારાસભ્ય ની ટીકીટ મેળવવા શરૂ થયેલાં કાવાદાવા વચ્ચે બે જુથ પડી ગયેલા છે ત્યારે ચૂંટાયેલા ધારાસભ્ય નાં અણવરો કચેરીઓ માં રૂઆબથી સાચાં ખોટાં કામ કરવાતા હોય ત્યારે સિધ્ધાંતો ને વરેલા કાર્યકરો આગેવાનો નારાજ છે. કેશોદ નગરપાલિકા અને તાલુકા પંચાયત ભાજપના કબજામાં છે પરંતુ આંતરિક જુથવાદ ને કારણે વિવાદો સર્જાતાં રહે છે. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સૌરાષ્ટ્રમાં સંગઠન ની વિગતો મેળવવા માટે આવી રહ્યાં છે ત્યારે કેશોદ શહેર-તાલુકા નાં સંગઠન માં પદ મેળવવા માટે કોભાંડીયા, લાંચીયા, દારૂડિયા જુથવાદ કરીને મજબૂત દાવેદારી કરી રહ્યાં છે ત્યારે આવાં વ્યક્તીઓ ને સંગઠન ની જવાબદારી સોંપવામાં આવશે તો આવનારાં દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં નુકશાની વેઠવી પડશે એવો વસવસો કાર્યકરો કાઢી રહ્યાં છે. કેશોદ શહેર-તાલુકા ભાજપ માં પાંચ પાંચ જુથ પોતપોતાના ઉપલા ગોડફાધર ની સુચનાઓ મુજબ રાજનીતિ કરી રહ્યા છે ત્યારે સંગઠન ની નિમણુંકો માં પોતાનું પલડું ભારે રાખવા મરણિયા પ્રયાસો કરવા લાગ્યા છે.

કેશોદના બે આગેવાનો જીલ્લા ભાજપના પ્રમુખ માટે મજબુત દાવેદારી નોંધાવી છે ત્યારે બન્ને જુથના આગેવાનો ટેકેદારો ને સાચવવાના થાય છે ત્યારે જવાબદાર પ્રદેશ કક્ષાએ થિગડા મારવામાં આવે છે કે પક્ષની વિચારધારા મુજબ શિસ્ત અને અંનુશાશન નું પાલન કરવામાં આવશે એ આવનારાં દિવસોમાં ખબર પડશે. રાજકીય વર્તુળોમાં થી મળતી માહિતી મુજબ જુથવાદ ને નબળો કરવા માટે કદાવર નેતાઓ ને બોર્ડ નિગમ માં સમાવેશ કરવામાં આવશે અને જ્ઞાતિવાદ નાં સમીકરણો જાળવી રાખવા માટે સ્વચ્છ પ્રતિભા ધરાવતાં નામો પર મહોર મારી સ્થિતિ થાળે પાડવામાં આવશે. પુર્વ સાંસદ અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતાં એ તમામ ને ચૂંટણીમાં ઉમેદવારી કરાવવાને બદલે સંગઠન ની જવાબદારી સોંપવામાં આવશે જેથી આવનારાં દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં પરિણામ મેળવી શકાય એવું ચર્ચાઈ રહ્યું છે.
(અનિરુધસિંહ બાબરીયા – કેશોદ)

You Might Also Like

સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના

ગુજરાતમાં યોગનો મહાકુંભ : ૨૪ હજાર કાર્યક્રમ, ૧.૨૫ કરોડ લોકો કરશે યોગ

મનપાના નવા શાસકોનું 25મીએ પ્રથમ જનરલ બોર્ડ: રદ થયેલા કામો મુદ્દે હોબાળાના એંધાણ

તમામ નાગરિકો સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય અને સમાન ન્યાય મળે તે જરૂરી: રામદાસ આઠવલે

NEET પરિક્ષા : રાજ્યભરમાં 19થી 21 જૂન સુધી રાત્રિ પેટ્રોલિંગ, 20 જૂને કેન્દ્રોનું નિરીક્ષણ કરાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાટીલને આવકારવા રાજકોટ ભાજપ કરશે બાઇક રેલી?
Next Article જમીન માફિયાઓ સામે રૂપાણી સરકાર આકરા પાણીએ: જમીન કૌભાંડિયાઓની કમર તોડી નાંખવા અતિ કડક કાયદો આવી રહ્યો છે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
ગુજરાતમાં યોગનો મહાકુંભ : ૨૪ હજાર કાર્યક્રમ, ૧.૨૫ કરોડ લોકો કરશે યોગ
મનપાના નવા શાસકોનું 25મીએ પ્રથમ જનરલ બોર્ડ: રદ થયેલા કામો મુદ્દે હોબાળાના એંધાણ
તમામ નાગરિકો સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય અને સમાન ન્યાય મળે તે જરૂરી: રામદાસ આઠવલે
અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
ગુજરાત

ગુજરાતમાં યોગનો મહાકુંભ : ૨૪ હજાર કાર્યક્રમ, ૧.૨૫ કરોડ લોકો કરશે યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાજકોટ

મનપાના નવા શાસકોનું 25મીએ પ્રથમ જનરલ બોર્ડ: રદ થયેલા કામો મુદ્દે હોબાળાના એંધાણ

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?