By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
    3 hours ago
    અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
    3 hours ago
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    1 day ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    3 hours ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    3 hours ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    3 hours ago
    કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
    3 hours ago
    બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 day ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૉ બાઇડનને કોરોના રાષ્ટ્રપતિ રેસમાંથી લગભગ બહાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > જૉ બાઇડનને કોરોના રાષ્ટ્રપતિ રેસમાંથી લગભગ બહાર
આંતરરાષ્ટ્રીય

જૉ બાઇડનને કોરોના રાષ્ટ્રપતિ રેસમાંથી લગભગ બહાર

Khaskhabar Editor
Last updated: 2024/07/18 at 5:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ગઈકાલે જ બાઈડને કહ્યું હતું કે, અનફિટ જાહેર થઈશ તો ચૂંટણી નહીં લડું, કમલા હેરિસ બની શકે ઉમેદવાર: ટ્રમ્પને ફાયદો

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18

- Advertisement -

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન કોરોના પોઝિટિવ છે. વ્હાઇટ હાઉસે ગુરુવારે કહ્યું કે, તે આઇસોલેશનમાં રહીને કામ કરશે. એક દિવસ પહેલા જ બાઇડને કહ્યું હતું કે, જો ડોક્ટર્સ તેમને અનફિટ જાહેર કરશે તો તે રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ જશે. તેમણે અમેરિકન ન્યૂઝ ચેનલ ઇઊઝને આપેલા રેકોર્ડેડ ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. આ ઈન્ટરવ્યૂ એક દિવસ પહેલા (17 જુલાઈ) ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. બાઇડને પહેલીવાર જાહેરમાં આવું કહ્યું છે.

એટલે કહી શકાય કે, જો આવું થશે તો કમલા હેરિસ ઉમેદવાર બની શકે અને ટ્રમ્પને પણ ફાયદો થઈ શકે છે. અમેરિકન મીડિયા ઈગગ દ્વારા કરવામાં આવેલા પોલમાં બાઇડનની હારનો દાવો કરવામાં આવ્યો છે. મતદાન સૂચવે છે કે, કુલ 588 બેઠકોમાંથી ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને 330 બેઠકો મળી શકે છે.
જ્યારે બાઇડનને તેમની ખરાબ તબિયત અને ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ નોમિનેશન માટે ચાલી રહેલા ટગ ઓફ વોર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, જો ડોક્ટરો મને અયોગ્ય અથવા કોઈ રોગથી પીડિત માને છે, તો તે એક સમસ્યા છે.

બે અઠવાડિયા પહેલા એક્સિઓસના અહેવાલે બાઇડનની ખરાબ તબિયત પર ઘણા પ્રશ્ર્નો ઉભા કર્યા હતા. રિપોર્ટ અનુસાર, બાઇડન સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી જ કામ કરી શકે છે. વ્હાઇટ હાઉસના કર્મચારીઓને ટાંકીને પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, બાઇડન દિવસમાં માત્ર 6 કલાક શ્રેષ્ઠ રીતે કામ કરી શકે છે.
આ પહેલા 28 જૂને, તેમના પ્રથમ રાષ્ટ્રપતિ સંબોધનમાં બાઇડન ઘણા પ્રસંગો પર વિચાર્યા વિના બોલી રહ્યા હતા. તે ઘણી વખત લથડીયા ખાતા પણ જોવા મળ્યા હતા, જેના કારણે તે ચર્ચામાં હારી ગયા હતા. આ પછી નાટો સમિટ દરમિયાન બાઇડને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી રાષ્ટ્રપતિ પુતિનને ફોન કર્યો હતો.
આના થોડા સમય પછી, તેમણે પોતાની ભૂલનું પુનરાવર્તન કર્યું અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું નામ ભૂલી ગયા અને તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ કહીને બોલાવ્યા.

- Advertisement -

પોલમાં દાવો- ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી શકે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર રવિવારે (14 જુલાઈ) ગોળીબાર થયા બાદ અમેરિકન મીડિયા ઈગગ દ્વારા કરવામાં આવેલા પોલમાં બાઇડનની હારનો દાવો કરવામાં આવ્યો છે. મતદાન સૂચવે છે કે, કુલ 588 બેઠકોમાંથી ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને 330 બેઠકો મળી શકે છે. બાઇડનની ડેમોક્રેટિક પાર્ટીએ 208 બેઠકો મેળવવાનો દાવો કર્યો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ બનવા માટે 270 સીટો જીતવી જરૂરી છે. અગાઉ 2020માં બાઇડનને 306 અને ટ્રમ્પને 232 બેઠકો મળી હતી.

કમલા હેરિસ રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે: દાવો
અમેરિકામાં 28 જૂને યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ બાદ, બાઇડનની ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ માગ કરી રહ્યા છે કે, તેઓ રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારી છોડી દે. ટેક્સાસના સાંસદ લોયડ ડોગેટ ડેમોક્રેટિક પાર્ટીના પહેલા નેતા છે જેમણે જાહેરમાં આ માગ કરી છે. બીજી તરફ અમેરિકન પત્રકાર અને ટ્રમ્પ સમર્થક ટકર કાર્લસને દાવો કર્યો હતો કે, રાષ્ટ્રપતિ જો બાઇડનને ડિમેન્શિયા છે. ડેમોક્રેટ્સ ટૂંક સમયમાં જ બાઇડનની જગ્યાએ કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી શકે છે.

You Might Also Like

રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી

અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!

ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ

સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું

આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો

TAGGED: Corona presidential race, Joe Biden
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સજ્જડ પુરાવા હશે તો જ ફરી NEETની પરીક્ષા: સુપ્રીમ કોર્ટ
Next Article ઢોંગી બાબાઓને મહાકુંભમાં પ્રવેશ નહીં: અખાડા પરિષદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!
2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
આંતરરાષ્ટ્રીય

અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
આંતરરાષ્ટ્રીય

ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?