By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    16 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    16 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    17 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    18 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    18 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    7 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું અમદાવાદમાં ઊભું થઈ રહ્યું છે ‘સફેદપોશ છાંગુર’ નેટવર્ક?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > શું અમદાવાદમાં ઊભું થઈ રહ્યું છે ‘સફેદપોશ છાંગુર’ નેટવર્ક?
ગુજરાત

શું અમદાવાદમાં ઊભું થઈ રહ્યું છે ‘સફેદપોશ છાંગુર’ નેટવર્ક?

Khaskhabar Editor
Last updated: 2026/03/11 at 4:03 PM
Khaskhabar Editor 4 months ago
Share
5 Min Read
SHARE

મુસ્લિમ યુવાનો હિંદુ યુવતીઓના નિકાહની એક જેવી પેટર્ન અને રજિસ્ટ્રાર સૈયદની સંદિગ્ધ ભૂમિકા

સૌજન્ય ઑપ્પ ઈન્ડિયા, ગુજરાતી

- Advertisement -

ભારતમાં આંતરધાર્મિક સંબંધો અને લગ્નોને લઈને ચર્ચા નવી નથી. સમય-સમય પર એવા કિસ્સા સામે આવતા રહ્યા છે જેમણે સમાજ, કાયદો અને પ્રશાસન ત્રણેય સમક્ષ ગંભીર પ્રશ્ર્નો ઉભા કર્યા છે. કેટલાંક વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશમાં સામે આવેલા એક મોટા ઇસ્લામી ધર્માંતરણ નેટવર્કે આખા દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. તે નેટવર્કનું કેન્દ્ર માનવામાં આવેલ શખ્સ હતો છાંગુર પીર, જેના પર આરોપ હતો કે તે સંગઠિત રીતે ધર્માંતરણ અને નિકાહનું એક મોટું નેટવર્ક ચલાવી રહ્યો છે. હવે ગુજરાતના અમદાવાદથી સામે આવેલો એક વિવાદ ઘણા લોકોને તે જ પેટર્નની યાદ અપાવી રહ્યો છે. અમદાવાદની ઘી કાંટા કોર્ટમાં આવેલા મેરેજ રજિસ્ટ્રેશન કાર્યાલયને લઈને જે આરોપો સામે આવ્યા છે, તેમણે એ સવાલ ઉભો કર્યો છે કે શું અહીં પણ કોઈ સુનિયોજિત નેટવર્કની સંભાવનાની તપાસ થવી જોઈએ. આ કેસમાં આરોપોનું કેન્દ્ર છે એક સરકારી અધિકારી રજિસ્ટ્રાર એમ. એમ. સૈયદ અને આ જ કારણે આ શખ્સને ‘સફેદપોશ છાંગુર’ ગણાવાઈ રહ્યો છે. પહેલાં સમજીએ કે આ છાંગુરવાળો વિવાદ શું છે.
ઉત્તર પ્રદેશમાં સામે આવેલા કિસ્સામાં છાંગુર બાબાનું નામ અચાનક રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની ગયું હતું. આરોપ લગાવવામાં આવ્યા હતા કે તે એવા નેટવર્ક સાથે જોડાયેલો હતો જે ખાસ કરીને હિંદુ યુવતીઓને નિશાન બનાવીને તેમને ધર્માંતરણ અને નિકાહ તરફ લઈ જતું હતું. એજન્સીઓ અનુસાર આ કોઈ એક-બે ઘટનાઓનો મામલો નહોતો, પરંતુ એક વ્યવસ્થિત તંત્રની જેમ કામ કરતું નેટવર્ક હતું. આ નેટવર્ક પર આરોપ હતો કે તેમાં અનેક સ્તરે મુસ્લિમ કટ્ટરપંથીઓ અને યુવાનો સામેલ હતા, કેટલાક મુસ્લિમ યુવાનો સંપર્ક સ્થાપિત કરતા, કેટલાક હિંદુ યુવતીઓને પ્રભાવિત કરવા કે દબાણમાં લાવવાની ભૂમિકા ભજવતા અને અંતે નિકાહ તથા ધર્માંતરણની પ્રક્રિયા પૂર્ણ કરાવવામાં આવતી. આ મામલો સામે આવ્યા બાદ ઉત્તર પ્રદેશની એજન્સીઓએ વિસ્તૃત તપાસ શરૂ કરી હતી. અનેક રિપોર્ટ્સમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે આ નેટવર્ક માત્ર સ્થાનિક સ્તર સુધી મર્યાદિત નહોતું, પરંતુ તેના તાર અનેક જિલ્લાઓ અને રાજ્યો સુધી ફેલાયેલા હતા. તપાસ દરમિયાન વિદેશી ફંડિંગ, નેટવર્કિંગ અને સંગઠિત પ્રવૃત્તિઓ જેવા આરોપો પણ ચર્ચામાં આવ્યા હતા. છાંગુર મુસ્લિમ યુવાનોને તૈયાર કરતો હતો અને તેના દ્વારા હિંદુ યુવતીઓને ફસાવી ધર્માંતરણનું આખું રેકેટ ચલાવી રહ્યો હતો. આ માટે તે મુસ્લિમ યુવાનોને પૈસા પણ આપતો હતો અને અન્ય સહાયતા પણ આપતો હતો. આ રેકેટમાં ઘણા કટ્ટરપંથીઓ સામેલ હતા. આ જ પૃષ્ઠભૂમિમાં અમદાવાદની ઘી કાંટા કોર્ટ સાથે જોડાયેલા આરોપો સામે આવ્યા છે, સ્વાભાવિક રીતે બંને કેસો વચ્ચે સંભવિત સમાનતાઓ પર ચર્ચા શરૂ થઈ છે, જેના કારણે રજિસ્ટ્રાર સૈયદને પણ ‘સફેદપોશ છાંગુર’ કહેવામાં આવી રહ્યો છે.

કેમ ‘અમદાવાદના છાંગુર’ની તપાસ જરૂરી?

યુપીના જલાલુદ્દીન છાંગુરે તો મદરેસામાં બેસીને હિંદુ યુવતીઓને ફસાવવાનું રેકેટ ચલાવ્યું હતું. પણ અહીં અમદાવાદમાં એક ડગલું આગળ વધીને સરકારી ખુરશી પર બેઠેલો એક ‘સફેદપોશ છાંગુર’ પણ એ જ ધંધો કરી રહ્યો છે અને કાયદાની આડશ પાથરીને ખુલ્લેઆમ મુસ્લિમ કટ્ટરપંથીઓને હિંદુ યુવતીઓ સાથે નિકાહ કરવા માટે કાયદાકીય સહાય આપી રહ્યો છે. સતત મુસ્લિમ યુવાનો અને હિંદુ યુવતીઓના લગ્ન એ જ ઑફિસમાં નોંધાઈ રહ્યા હતા, આ જોતાં જ આખા નેટવર્ક પર સવાલ ઉઠે છે અને સવાલ વ્યાજબી પણ છે.
ઑપઇન્ડિયાના એક્સક્લુઝિવ દસ્તાવેજો અને ગ્રાઉન્ડ તપાસમાં સામે આવ્યું છે કે માત્ર 30 દિવસમાં 10 કેસ! એક જ ઑફિસમાં! લુધિયાણાથી, પ્રતાપગઢથી, બોરીવલીથી, પાટણથી દેશના ખૂણે-ખૂણેથી મુસ્લિમ યુવકો હિંદુ યુવતીઓને લઈને સીધા સૈયદની ઑફિસે પહોંચી જાય છે. નોટિસ પિરિયડ? ગાયબ! ઓફિસનો સમય? પહેલાં જ! પાછલા દરવાજેથી વકીલના વેશમાં અંદર! અને પછી ફટાફટ નિકાહ અને સિક્કા! આ કોઈ વહીવટી ભૂલ નથી, આ સુનિયોજિત ધર્માંતરણનું સરકારી સપોર્ટેડ રેકેટ છે!
છાંગુર પીરે મુસ્લિમ યુવાનોને પૈસા આપીને હિંદુ યુવતીઓને ફસાવી હતી. અને અહીં સૈયદ સરકારી પગાર લઈને પણ એ જ કામ કરી રહ્યો છે નિયમોને તાક પર મૂકીને, વિરોધ કરનાર વકીલોને જેલની ધમકી આપીને, હિંદુ સમાજના વિરોધને દબાવીને! આ સફેદપોશ છાંગુરની કાર્યશૈલી વધુ ખતરનાક છે કારણ કે આની પાછળ કાયદાની આડમાં સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. હવે સવાલ એક જ છે ગુજરાત સરકાર આ ‘અમદાવાદના છાંગુર’ વિરુદ્ધ કેવી અસરકારક કાર્યવાહી કરશે?

- Advertisement -

You Might Also Like

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક

વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત

ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ : 5 દિવસનું યલો ઍલર્ટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
Next Article શિક્ષણ સમિતિના ચેરમેન બાંધકામ અને અંગત વાઉચર બાબતે જેટલાં જાગૃત તેટલાં કર્મચારીઓના પેન્શન-પગાર બાબતે નિંદ્રાધીન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ગુજરાત

28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?