By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    2 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    2 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    3 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    3 days ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    1 day ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    1 day ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    1 day ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    1 day ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    1 day ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    2 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    3 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    3 days ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: IPL 2025: KKRની મોટી જીત, કોલકાતાએ હૈદરાબાદને 80 રનથી હરાવ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > IPL 2025: KKRની મોટી જીત, કોલકાતાએ હૈદરાબાદને 80 રનથી હરાવ્યું
સ્પોર્ટ્સ

IPL 2025: KKRની મોટી જીત, કોલકાતાએ હૈદરાબાદને 80 રનથી હરાવ્યું

Khaskhabar Editor
Last updated: 2025/04/04 at 12:20 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

IPL 2025 ની 15મી મેચ કોલકાતાના એકાના સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમે 201 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં કોલકાતાએ હૈદરાબાદને 80 રનથી હરાવ્યું, સિઝનની બીજી જીત નોંધાવી હતી. 

હૈદરાબાદના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશન ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયો. ઇનિંગની ત્રીજી ઓવરમાં વૈભવ અરોરાએ તેને આઉટ કર્યો. તે ફક્ત બે રન જ બનાવી શક્યો. IPL 2025 ની 15મી મેચ કોલકાતાના એકાના સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમે 201 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

- Advertisement -

ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી 15મી IPL મેચમાં વેંકટેશ ઐયરે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે માત્ર 25 બોલમાં અડધી સદી ફટકારીને વિરોધી ટીમનો પરસેવો પાડી દીધો હતો. આ સાથે ડાબા હાથના બેટ્સમેને એક મોટી સિદ્ધિ હાંસલ કરી.

હૈદરાબાદના બોલરોની ધુલાઇ

મેચની વાત કરીએ તો, હૈદરાબાદના બોલરો ખરાબ પ્રદર્શન કર્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા 200 રન બનાવ્યા હતા. કેપ્ટન પેટ કમિન્સે 4 ઓવરમાં 44 રન આપ્યા હતા. તો સિમરજીત સિંહે 47 રન આપ્યા. હર્ષલ પટેલે 4 ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી. મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 29 રન આપીને એક વિકેટ લીધી.

- Advertisement -

કોલકાતાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ડી કોક ફક્ત એક રન બનાવીને આઉટ થયો. સુનીલ નારાયણે ફક્ત 7 રન બનાવ્યા. પરંતુ આ પછી, અંગક્રિશ રઘુવંશીએ 50 અને વેંકટેશ ઐયરે 29 બોલમાં 60 રન બનાવીને કોલકાતા માટે શાનદાર વાપસી કરી. કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ 38 રનની ઇનિંગ રમી. અંતે, રિંકુ સિંહે 17 બોલમાં અણનમ 32 રન બનાવ્યા.

કોલકાતા 80 રનથી જીત્યું

વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી હતી જેના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 120 રનમાં રોકી દીધી હતી અને મેચ 80 રનથી જીતી લીધી હતી. ગુરુવારે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ માત્ર 16.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગયું. આ રીતે KKR એ ફરી એકવાર હૈદરાબાદને હરાવ્યું. આ પહેલા, કોલકાતાએ હૈદરાબાદને હરાવીને IPL 2024નો ખિતાબ જીત્યો હતો.

બંને ટીમની પ્લેઇંગ 11

કોલકાતા: 11. અજિંક્ય રહાણે (કેપ્ટન) 2. સુનીલ નારાયણ 3. ક્વિન્ટન ડી કોક 4. અંગક્રિશ રઘુવંશી 5. વેંકટેશ ઐયર 6. રિંકુ સિંહ 7. આન્દ્રે રસેલ 8. રમનદીપ સિંહ 9. મોઈન અલી 10. હર્ષિત રાણા 11. વરૂણ ચક્ર

હૈદરાબાદ: 11. પેટ કમિન્સ (કેપ્ટન) 2. અભિષેક શર્મા 3. નીતિશ કુમાર રેડ્ડી 4. ઈશાન કિશન 5. હેનરિક ક્લાસેન 6. અનિકેત વર્મા 7. કામિન્દુ મેન્ડિસ 8. હર્ષલ પટેલ 9. મોહમ્મદ શમી 10. જીશાન અંસારી 11. સિમરજીત સિંહ

You Might Also Like

હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત

ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા

IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું

IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર

કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે

TAGGED: IPL 2025, KKR vs SRH
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રામ નવમીની ક્યારે ઉજવણી કરવામાં આવશે! જાણો પૂજાની વિધિ, મુહૂર્ત અને તિથિ
Next Article IPL 2025: આજે લખનૌ-મુંબઈ વચ્ચે કાંટે કી ટક્કર થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?