By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    18 hours ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    2 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    4 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    4 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    18 hours ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    18 hours ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    19 hours ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    19 hours ago
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    19 hours ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    2 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    3 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    7 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વેસ્ટઝોનમાં બની રહેલા ૧૪૦૦ આવાસની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા સૂચના આપતા મ્યુનિ. કમિશનર : હાઉસિંગ પ્રોજેક્ટ સાઈટની વિઝિટ કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વેસ્ટઝોનમાં બની રહેલા ૧૪૦૦ આવાસની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા સૂચના આપતા મ્યુનિ. કમિશનર : હાઉસિંગ પ્રોજેક્ટ સાઈટની વિઝિટ કરી
રાજકોટ

વેસ્ટઝોનમાં બની રહેલા ૧૪૦૦ આવાસની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા સૂચના આપતા મ્યુનિ. કમિશનર : હાઉસિંગ પ્રોજેક્ટ સાઈટની વિઝિટ કરી

Khaskhabar Editor
Last updated: 2021/07/12 at 2:51 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

તા. ૧૨-૦૭-૨૦૨૧ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ આજરોજ તા. ૧૨-૦૭-૨૦૨૧ના રોજ સવારે વેસ્ટ ઝોનમાં બની રહેલા ૧૪૦૦ આવાસોની જુદીજુદી સાઈટની મુલાકાત લીધી હતી, અને આ હાઉસિંગ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

- Advertisement -

વેસ્ટઝોન પેકેજ-૧ના પાંચ પ્લોટ પૈકી ટી.પી. સ્કીમ નં. ૫ (નાનામવા)ના એફ.પી.નં. ૧૦૪ અને ૪૪૬ ની સાઈટ વિઝીટ મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા કરવામાં આવેલ છે. વેસ્ટઝોન પેકેજ-૧ અંતર્ગત રૂ. ૧૮૯.૪૫ કરોડના ખર્ચે LIG (૫૦ ચો.મી. કાર્પેટ એરિયા) પ્રકારના ૪૦૪ અને MIG (૬૦ ચો.મી. કાર્પેટ એરિયા) પ્રકારના ૯૯૬ આવાસો મળીને કુલ ૧૪૦૦ આવાસો અને ૬૧ દુકાનોની કામગીરી ચાલુ છે. આ પ્રોજેક્ટની વિગતો નીચે મુજબ છે.

ક્રમTPવોર્ડવિસ્તારLIGMIGદુકાનોએસ્ટીમેટ (રૂ.કરોડમાં)
૧૫(નાના મવા)૧૧જડ્ડુંસ રેસ્ટોરન્ટ રોડ, હેવલોક  એપાર્ટમેન્ટ સામે, નાનામવા રોડ–૨૬૦૨૫૧૮૯.૪૫
૨૫ (નાના મવા)૧૦શિવધામ સોસાયટી સામે, વિમલનગર મેઈન રોડ, વસંત માર્વેલની બાજુમાં–૨૮૮–
૩૫ (નાના મવા)૧૦રાણી ટાવરની પાછળ, RK નગરની બાજુમાં યોગીનગરની પાછળ કાલાવડ રોડ૨૨૪––
૪૯૧૧૫૦ ફૂટ રીંગરોડ, દ્વારિકાધીશ હાઈટ્સની સામે, ઓસ્કાર ગ્રીનસિટીની બાજુમાં–૪૪૮૩૬
૫૯૧૧૫૦ ફૂટ રીંગરોડ, દ્વારિકા હાઈટ્સની બાજુમાં, શ્રી કૃષ્ણ હવેલી પાસે૧૮૦––
   કુલ (A)૪૦૪૯૯૬૬૧ 
   ૧૪૦૦૬૧  

LIG પ્રકારના આવાસોમાં બે બેડરૂમ હોલ, કિચન, બે ટોઇલેટ-બાથરૂમ તેમજ MIG પ્રકારના આવાસોમાં ત્રણ બેડરૂમ, હોલ, કિચન, બે ટોઇલેટ-બાથરૂમની સુવિધા આપવામાં આવેલ છે. આ ઉપરાંત આવાસ યોજનામાં પાણીની લાઈન, ગટર વ્યવસ્થા તેમજ ગેસ પાઈપલાઈન તથા PGVCL ની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આવાસ યોજનામાં ફાયર સેફટીની પુરતી વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, લીફ્ટ, સિક્યોરીટી કેબીન, શોપિંગ સેન્ટર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, DG સેટ્સ વિગેરેની સુવિધા આપવામાં આવનાર છે.

- Advertisement -

LIG પ્રકારના આવાસો માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. ૧ લાખ ની સહાય મંજુર થયેલ છે.

જે કુટુંબની વાર્ષિક આવક ૬ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો LIG કેટેગરીના આવાસોનો લાભ મેળવી શકશે અને ૬ થી ૭.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો MIG કેટેગરીના આવાસોનો લાભ મેળવી શકશે. ગુજરાત સરકારશ્રીની નીતિ અન્વયે આવાસોની વેચાણ કિંમત નીચે પ્રમાણે રાખવામાં આવેલ છે.

ક્રમઆવાસની કેટેગરીકાર્પેટ વિસ્તારઆવાસની વેચાણ કિંમત
૧LIG૫૦ ચો.મી.રૂ. ૧૨.૦૦ લાખ
૨MIG૬૦ ચો.મી.રૂ. ૨૪.૦૦ લાખ

આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ લીધેલી ઉપરોક્ત સાઈટ વિઝિટ દરમ્યાન સિટી એન્જી. (સ્પે.) અલ્પના મિત્રા, ડેપ્યુટી એન્જિનિયર પરેશ પટેલ, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી અને એજન્સીના પ્રતિનિધિશ્રીઓ હાજર રહયા હતાં.

You Might Also Like

રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ

ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન

રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત

રાજકોટમાં રોગચાળો ડામવા મનપા એક્શન મોડમાઃ ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ

રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના કર્મયોગીઓએ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ઉત્સાહભેર શ્રમદાન કર્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વોર્ડ નં.૦૫ શિવધારા મેઈન રોડ પર ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીની ગ્રાન્ટમાંથી ધારાસભ્યના વરદ હસ્તે સી.સી. કામનું ખાતમુહૂર્ત કરાયું
Next Article વરસાદી પાણીના નિકાલ માટે સીસીટીવી સર્વેલન્સ સાથે મનપાની ઝડપી કામગીરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય
ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન
રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?