By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોંગોમાં ઇબોલા મહામારીનો પ્રચંડ કહેરઃ 4,536 દર્દીઓનાં મોત
    13 hours ago
    ફ્રાન્સમાં પ્રચંડ જનાક્રોશ ભભૂક્યો
    13 hours ago
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    3 days ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    4 days ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બીમારીઓ છુપાવવાના બહાને વીમા કંપની કક્લેમ રદ ન કરી શકે
    12 hours ago
    ભારતમાં પહેલીવાર ડેન્ગ્યુ વૅક્સિન આપવાનું શરૂ
    12 hours ago
    ‘ટાઈગર’નો શિકાર કરવા આવેલાં 3 પાંજરે પુરાયા
    12 hours ago
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    3 days ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ક્રિકેટ-કબડ્ડીમાં પણ ભારતને ગોલ્ડ: ભારતીય ખેલાડીઓ એશિયન ગેમ્સમાં છવાઈ ગયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ક્રિકેટ-કબડ્ડીમાં પણ ભારતને ગોલ્ડ: ભારતીય ખેલાડીઓ એશિયન ગેમ્સમાં છવાઈ ગયા
સ્પોર્ટ્સ

ક્રિકેટ-કબડ્ડીમાં પણ ભારતને ગોલ્ડ: ભારતીય ખેલાડીઓ એશિયન ગેમ્સમાં છવાઈ ગયા

Khaskhabar Editor
Last updated: 2023/10/07 at 3:18 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ શાનદાર દેખાવ કરી રહ્યાં છે અને તેઓ દરેક ક્ષેત્રમાં ગોલ્ડ જીતી રહ્યાં છે.

એશિયન ગેમ્સ 2023નો 14મો દિવસ ભારત માટે ખૂબ જ ખાસ રહ્યો છે. એશિયન ગેમ્સમાં ભારતે પહેલી વખત 100 મેડલનો આંકડો પાર કર્યો છે અને અત્યાર સુધી 102 મેડલ જીત્યાં છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે શનિવારે વરસાદથી પ્રભાવિત મેચમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વરસાદને કારણે મેચ રદ થઈ જતા ભારતને વિજેત જાહેર કરાયું અને તેને ગોલ્ડ મળ્યો હતો. ભારતીય ટીમ રેન્કિંગમાં અફઘાનિસ્તાન કરતા આગળ હોવાથી તેને ગોલ્ડ મેડલ મળ્યો હતો. વરસાદના કારણે ભારતીય ટીમને બેટિંગ કરવાની તક મળી ન હતી.

- Advertisement -

𝐖𝐇𝐀𝐓 𝐀 𝐌𝐀𝐓𝐂𝐇!!

A dramatic match between India and the defending champions, Iran, ends on our favour.

Our warriors gave a major fightback to end their campaign with the coveted GOLD🥇🌟 making it a double in Kabaddi🤩

- Advertisement -

It was a spectacular display of strength and… pic.twitter.com/ooLVZRBvb1

— SAI Media (@Media_SAI) October 7, 2023

મેન્સ કબડ્ડીમાં પણ ભારતને ગોલ્ડ
ભારતીય પુરુષ ટીમે કબડ્ડીમાં પણ ગોલ્ડ જીતી લીધો છે. ભારત વિવાદીત મેચમાં ઈરાનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.

🇮🇳's Historic Gold in Badminton 🥇🏸@satwiksairaj and @Shettychirag04 soar to victory in the Badminton Men's Doubles finals, clinching the coveted Gold Medal for the 1️⃣st time ever in the Asian Games history🏆🇮🇳

Their incredible teamwork and unwavering spirit have made India… pic.twitter.com/iRqNLRHTs2

— SAI Media (@Media_SAI) October 7, 2023

બેડમિંટનમાં પણ ભારતને ગોલ્ડ
બેડમિંટનમાં સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. એશિયાડમાં બેડમિંટન ડબલ્સમાં ભારતનો આ સૌપ્રથમ ગોલ્ડ છે. વહેલી સવારની તીરંદાજીમાં અદિતિ ગોપીચંદે મહિલાઓની કમ્પાઉન્ડ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે જ્યોતિ સુરેખાએ ગોલ્ડ પર કબજો જમાવ્યોનથી. આ પછી મેન્સ કમ્પાઉન્ડ ઈવેન્ટની ફાઈનલમાં ઓજસ અને અભિષેકની જોડીએ અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર જીત્યા હતા. આ પછી મહિલા કબડ્ડીમાં ભારતે ચાઈનીઝ તાઈપેઈને હરાવીને ગોલ્ડ પર કબજો જમાવ્યો. આ સાથે ભારતે એશિયન ગેમ્સમાં 103 મેડલ્સ જીતી લીધા છે. ભારતે અત્યાર સુધીમાં 28 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ જીત્યા છે. કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ દીપક પુનિયાએ ફાઈનલમાં પ્રવેશ મેળવીને વધુ એક મેડલ નિશ્ચિત કરી દીધો છે.

ભારતને અત્યાર સુધી મળ્યાં 102 મેડલ
એશિયન ગેમ્સમાં ભારતને અત્યાર સુધી 102 મેડલ મળ્યાં છે અને ખેલાડીઓના શાનદાર પર્ફોમને જોતા હજુ આંકડો વધશે તે નક્કી છે.

You Might Also Like

ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા

પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ

વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે

TAGGED: AsianGames2023, CRICKET, GOLD, india, kabaddi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાણો કોણ છે આ 8 વર્ષના છોકરો જેનું ચીન કરી શકે છે અપહરણ: જે દલાઇ લામાનો છે ખાસ
Next Article ઈઝરાઈલી વડાપ્રધાન નેતન્યાહૂનું મોટું એલાન: આતંકીઓને એવો પાઠ ભણાવીશું, જેનો વિચાર નહીં કર્યો હોય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટની સ્વપ્નલોક સોસાયટીમાં બાળાઓ-બાળકો પરંપરાગત રાસ ગરબા સાથે કરે છે માતાજીની આરાધના

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
બીમારીઓ છુપાવવાના બહાને વીમા કંપની કક્લેમ રદ ન કરી શકે
ભારતમાં પહેલીવાર ડેન્ગ્યુ વૅક્સિન આપવાનું શરૂ
MGM ગરબામાં દેશી રસોયા નિકુંજ વસોયાની ઉઘાડી લૂંટ સામે લોકરોષ ભડક્યો
‘ટાઈગર’નો શિકાર કરવા આવેલાં 3 પાંજરે પુરાયા
બ્રિજ રાસોત્સવમાં ખેલૈયાઓની જમાવટ-લાખેણા ઇનામોની વણઝાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

સ્પોર્ટ્સ

ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
સ્પોર્ટ્સ

પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
સ્પોર્ટ્સ

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?