By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    19 hours ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    19 hours ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    4 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    19 hours ago
    સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
    19 hours ago
    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન
    19 hours ago
    ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો
    20 hours ago
    ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    6 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતે લગભગ 4 વર્ષ પછી અફઘાન નાગરિકો માટે પસંદગીની વિઝા સેવાઓ ફરી શરૂ કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભારતે લગભગ 4 વર્ષ પછી અફઘાન નાગરિકો માટે પસંદગીની વિઝા સેવાઓ ફરી શરૂ કરી
રાષ્ટ્રીય

ભારતે લગભગ 4 વર્ષ પછી અફઘાન નાગરિકો માટે પસંદગીની વિઝા સેવાઓ ફરી શરૂ કરી

Khaskhabar Editor
Last updated: 2025/05/28 at 12:05 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

જોકે કોઈ સત્તાવાર જાહેર જાહેરાત કરવામાં આવી નથી, સત્તાવાર વિઝા પોર્ટલ પર પોસ્ટ કરાયેલ એક સૂચનામાં એપ્રિલના અંતમાં ‘નવા અફઘાન વિઝા’ મોડ્યુલના રોલઆઉટની પુષ્ટિ કરવામાં આવી છે.

ભારતમાં આગમન સમયે અરજદારની બાયોમેટ્રિક વિગતો ઇમિગ્રેશન ખાતે ફરજિયાતપણે નોંધવામાં આવશે.

- Advertisement -
ભારતે પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે, તો બીજી બાજુ અન્ય એક પડોશી દેશ અફઘાનિસ્તાન માટે વિઝા સેવાઓ શરૂ કરી છે. તાલિબાન સાથે ભારતના સંબંધોમાં સુધારાના પ્રયાસના ભાગરૂપે ભારતે અફઘાનીઓ માટે ચાર વર્ષ બાદ ફરી વિઝા સેવા શરૂ કરી છે. આ સેવા ‘ન્યૂ અફઘાન વિઝા’ મોડ્યુલ હેઠળ ઉપલબ્ધ થશે.

બિઝનેસ, મેડિકલ, અને કલાકારો-સંબંધીઓને મળવા માટે હવે અફઘાનીઓને ભારતના વિઝા મળશે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો મેળવી લેવાયા બાદ ભારતે તેના નાગરિકો માટે તમામ વિઝા સેવાઓ બંધ કરી હતી. જે હવે પાંચ વર્ષ બાદ શરૂ થઈ હોવાનું સરકારના સત્તાવાર વિઝા પોર્ટલ indianvisaonline.gov.in પર જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ, યુએન ડિપ્લોમેટ વિઝા પર પણ ભારતમાં એન્ટ્રી મળશે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં ન્યૂ અફઘાન વિઝા મોડ્યુલ અમલમાં મુકાયું હતું.

કોને મળશે ભારતના વિઝા?

વિદ્યાર્થી, બિઝનેસ, મેડિકલ, મેડિકલ અટેન્ડન્ટ, એન્ટ્રી અને યુએન ડિપ્લોમેટ વિઝા સહિત કેટેગરીમાં ભારતના વિઝા મળશે. અરજદારોએ પોતાનો ચહેરો સ્પષ્ટ દેખાય તે રીતનો ફોટોગ્રાફ, પાસપોર્ટ, નેશનલ આઈડી કાર્ડ (જેમાં નામ, જન્મ તારીખ, રાષ્ટ્રીયતા, અને એક્સપાયરી તારીખ) રજૂ કરવાના રહેશે.

- Advertisement -

એન્ટ્રી વિઝા કેટેગરી

અફઘાનિસ્તાનના કલાકારો, સાંસ્કૃતિક કામ સાથે સંકળાયેલા લોકો, શિક્ષણવિદો, અને પ્રોફેશનલ્સને ભારતમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કે એક્ટિવિટીમાં ભાગ લેવા માટે એન્ટ્રી વિઝા મળશે. ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડહોલ્ડર્સ પણ આ વિઝા મેળવી શકશે. ભારતમાં પ્રોપર્ટી ધરાવતા અફઘાનીઓ, ભારતમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ આ વિઝા માટે અરજી કરી શકશે. 18 વર્ષથી નીચેની વયજૂથના વિદ્યાર્થીઓના વાલીઓ એન્ટ્રી વિઝા કેટેગરીમાં સરળતાથી વિઝા મેળવી શકશે.

રોકાણકારો માટે બિઝનેસ વિઝા

બિઝનેસ વિઝા કેટેગરીમાં અફઘાનિસ્તાનના સ્પોર્ટ્સપર્સન, કોચ સહિત રોકાણકારો અને ભારતમાં બિઝનેસ કરવા માગતાં બિઝનેસમેનને આવરી લેવામાં આવ્યા છે.

તાલિબાને ભારતને આપ્યો આ વિશ્વાસ

તાલિબાને ભારતને ખાતરી આપી છે કે, તે ભારતની ભૂમિ પર આતંકવાદ સંબંધિત કોઈ પ્રવૃત્તિઓ નહીં કરે. યુનાઈટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે તાજેતરમાં જારી કરેલા નિવેદન અનુસાર, ભારત અફઘાનિસ્તાનની સ્થિતિ પર દેખરેખ તેમજ તાલિબાન સાથે સંબંધો સુધારવા ચર્ચા-વિચારણા કરી રહ્યું છે. સુરક્ષા, સ્ટુડન્ટ વિઝા અને વેપાર સંબંધો સુધારવા પર ફોકસ કરી રહ્યા છે. એપ્રિલમાં દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે કાબુલમાં આ સંદર્ભે મુલાકાત કરી હતી.

 

 

You Might Also Like

દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની

સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન

ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો

ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા

TAGGED: Afghan, India Restart Visa Service For Afghanistan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બંગાળ સાથેના વિવાદ વચ્ચે ઓડિશા જગન્નાથ મંદિર માટે ટ્રેડમાર્ક કવચ બનાવશે
Next Article સ્ટારશિપ લોન્ચ થયાના ત્રીસ મિનિટ બાદ રોકેટ કંટ્રોલ ગુમાવતા પરીક્ષણ નિષ્ફળ રહ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
જાગો રાજકોટવાસીઓ જાગો : હજુ તો ટોલનાકું શરૂ થયુ પણ નથી તે પહેલાં જ ટ્રાફિકની સમસ્યા
વિજય પ્લોટની શ્રીનાથજી ટ્રેડિંગ પેઢીમાંથી મસાલામાં ભેળસેળ અને કલર હોવાનું સામે આવતા 2570 કિલો જથ્થાનો નાશ કરાયો
જયસિયારામ ભગતના પેંડાની મીઠાશને 93 વર્ષ પૂર્ણ! : જૂનો સ્વાદ હવે નવો અંદાજમાં
દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
વિશ્વ સિંહ દિવસે પરિમલ નથવાણીએ ગીર કી અમૂલ્ય ધરોહર ડોક્યુમેન્ટ્રી રજૂ કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?