By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    3 days ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    3 days ago
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    4 days ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    4 days ago
    RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પોલીસે ડંડાના જોરે ભીડને વિખેરી; ફૂટબોલરની એક ઝલક માટે લોકોએ 12 હજાર રૂપિયા ખર્ચ્યા
    2 days ago
    સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં…’, અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન
    2 days ago
    ગાઢ ધુમ્મસના કારણે નોઈડા એક્સપ્રેસ વે પર અનેક વાહનો અથડાયા, ઘણા ઘાયલ
    2 days ago
    કેબિનેટે સિવિલ પરમાણુ ઊર્જા ક્ષેત્રને પરિવર્તન માટે ખોલવા માટે SHANTI બિલને રંગ આપ્યો
    2 days ago
    મોદી-ટ્રમ્પની “ફોન પે ચર્ચા”
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    2 days ago
    લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
    2 days ago
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    3 days ago
    ભારત U19 VS UAE U19 લાઈવ ક્રિકેટ સ્કોર, એશિયા કપ 2025: UAE 26/2 vs IND, હેનીલ પટેલે દુબઈમાં યૈન રાયને પસંદ કર્યો
    3 days ago
    ‘હંમેશા અભિષેક પર ભરોસો કરી શકાતો નથી’ – સૂર્યકુમાર યાદવે SA સામેની હાર બાદ પોતાને દોષી ગણાવ્યો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 days ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    3 days ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    7 days ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરેન્દ્રનગરમાં તંત્રનું મરી પડેલું ઝમીર જાગ્યું: ખનિજ ભરેલા 16 વાહનો જપ્ત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > સુરેન્દ્રનગરમાં તંત્રનું મરી પડેલું ઝમીર જાગ્યું: ખનિજ ભરેલા 16 વાહનો જપ્ત
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં તંત્રનું મરી પડેલું ઝમીર જાગ્યું: ખનિજ ભરેલા 16 વાહનો જપ્ત

Khaskhabar Editor
Last updated: 2025/01/31 at 4:00 PM
Khaskhabar Editor 11 months ago
Share
2 Min Read
SHARE

નાયબ કલેકટર દ્વારા 5.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા બેરોકટોક ગેરકાયદે ખનન પર હવે તંત્રની રોક લાગી હોય તેવા પ્રકારનું દ્ર્શ્ય નજરે પડી રહ્યું છે જેમાં ચોટીલા પંથકમાં અનઅધિકૃત રીતે ચાલતી ખનીજ વહનની ગતિવિધિ સામે નાયબ કલેકટર એચ.ટી.મકવાણા તેમજ ચોટીલા મામલતદાર પી.બી.જોશીની સયુંકત ટીમ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. 29 જાન્યુઆરીના રોજ જુદાજુદા સ્થળે ચેકિંગ કરી રૂ. 5.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ચોટીલાના જુદા જુદા સ્થળો જેમાં રાજકોટ હાઈવે પર જાની વડલા બોર્ડ, થાનગઢ રોડ, સાંગાણી પુલ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક રીતે ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વગરના તેમજ ઓવર લોડેડ અનઅધિકૃત રીતે ખનીજનું વહન કરતા કુલ 16 ટ્રક જે પૈકી 1 – બિનવારસી ઝડપી પાડયા હતા. જેની મુદ્દામાલની કુલ રકમ કુલ 5,40,37,000/-અંકે રૂપિયા જે તમામ ટ્રકનું વે-બ્રીજ ખાતે વજન કરી, તમામ ટ્રકને સીઝ કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા.
ગુજરાત પ્રિવેન્શન ઓફ ઈલલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ,2017 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘણા ટ્રકના ડ્રાઈવર નાશી છુટતાં ભાગી ગયેલ હોય તેવી ટ્રકો બિનવારસી ગણીને સીઝ કરવામાં આવી હતી તેમજ ઘણી ટ્રકોના ડ્રાઈવર રસ્તા તેમજ રોડ વચ્ચે ટ્રકો ખાલી કરીને નાસી છૂટ્યા હતા.

- Advertisement -

ચેકીંગ ટીમ દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનોમાં સાદી રેતી ભરેલા અંદાજિત રકમ રૂ. 45,20,000/- અને રૂ. 30,23,000/-, સાદી રેતી ભરેલા અંદાજિત રૂ. 2,95,59,000/- કીમતનાં 09 ટ્રક, કાર્બોસેલ ભરેલા 2 ટ્રેલર અંદાજિત રૂ. 91,00,000/-, સાદી રેતી ભરેલા 2 ટોરસ અંદાજિત રૂ. 55,28,000/-, 1 ટ્રક સાદી રેતી અંદાજિત રૂ.23,07,000/- સહીત કુલ રૂ. 5.40 કરોડ થી વધુનાં મુદ્દામાલ જપ્ત કરતા ખનિજ માફિયાઓના ફફડાટ ફેલાયો છે.

You Might Also Like

સુરેન્દ્રનગર જઈંછ ઝુંબેશમાં 100% કામગીરી સાથે છઠ્ઠે સ્થાને

ધ્રાંગધ્રામાં ચાર શખ્સો વિરુઘ્ધ સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો

ધ્રાંગધ્રાના નવલગઢ ગામની જ્યોતિ માનવ વિકાસ ટ્રસ્ટ દ્વારા સભ્યો સાથે છેતરપિંડી

પાટડી તાલુકાના નાવિયાણી પાસે ગમખ્વાર અકસ્માત, બાઇકસવાર બે સગા ભાઈ સહિત ત્રણ યુવકોનાં કરૂણ મોત

સાયલાના ચોરવીરા ગામે ભત્રીજાને છત પરથી ધક્કો મારતા સારવાર દરમિયાન મોત

TAGGED: SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રાની પવિત્ર નદીને અસ્વચ્છ કરવા નગરપાલિકા જવાબદાર?
Next Article મોરબીની નાસ્તા ગલીમાં ગટરની ઠેર ઠેર ગંદકીથી આરોગ્યનું જોખમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Shailesh Sagpariya

નાની મદદનું મોટું પરિણામ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
‘હું’ કારમાંથી જ મહાભારતનો ઉદ્ભવ
સમુદ્રની 6000 મીટર ઊંડાઈએ પ્રયોગશાળા
કંપની રાજ અને કોર્પોરેશન્સ
અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટોનો રાફડો
તાલાલા તાલુકાનાં ધાવા ગિર ગામના રાજુભાઈ ઘોડાસરાએ વતન પ્રેમના દર્શન કરાવ્યા: વિનામૂલ્યે ભોજનાલય શરૂ કર્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જઈંછ ઝુંબેશમાં 100% કામગીરી સાથે છઠ્ઠે સ્થાને

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રામાં ચાર શખ્સો વિરુઘ્ધ સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નવલગઢ ગામની જ્યોતિ માનવ વિકાસ ટ્રસ્ટ દ્વારા સભ્યો સાથે છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?