દબાણ હટાવ શાખાની તા.૦૫ઓગષ્ટ ૨૦૨૧ થી ૧૧ ઓગષ્ટ ૨૦૨૧ સુધીની કામગીરીની વિગત નીચે મુજબછે.
| જપ્ત કરેલ વસ્તુની વિગત | સંખ્યા/કિલોગ્રામ/રૂપિયા | જપ્તી સ્થળ |
| રેકડી/કેબીન | ૫૬ | ધરાર માર્કેટ, મવડી રોડ, કોઠારીયા રોડ, કુવાડવા રોડ, સાધુવાસવાણી રોડ, રણુજા મંદીર પાસે, રૈયાધરાર રોડ, પટેલ કન્યા છાત્રાલય, શિતલ પાર્ક, નાણાવટી ચોક, ભિમનગર રોડ, પંચાયતનગર, હાઉસીંગ પાસે.ચંદ્રેશનગર, શાસ્ત્રીનગર, રામાપીર ચોક,પોસ્ટૅઓફીસ મેઈન રોડ, ગાયત્રીનગર મેઈન રોડ, જામનગર રોડ, છોટુનગર, ગાયકવાડી મેઈન રોડ, લોધેશ્વર શાકમાર્કેટ, આનંદ બગલા પાસે, દુધસાગર રોડ, પંચાયત ચોક |
પરચુરણ- Advertisement -માલસામાન | ૮૯ | પેડક રોડ, રૈયા રોડ, ધરાર માર્કેટ, સ્વાતી સોસાયટી ખોડીયારમાંનુ મંદીર કોઠારીયા રોડ, રુડાનગર-૧, રાજનગર ચોક પાસે, નાણાવટી ચોક, ભિમનગર રોડ,પંચાયત ચોક, હાઉસીંગ, વિમલનગર, પોસ્ટઓફિસ મેઈન રોડ, જ્યુબેલી, કેનાલ રોડ, ક્રોટ ચોક, જામટવર રોડ, લોધેશ્વર, મોચી બજાર, દુધસાગર રોડ, |
| શાકભાજી/ફળ/ ફુલ | ૩૪૫કિ.ગ્રા. | જંકશન રોડ, પુષ્કરધામ રોડ,જ્યુબેલી માર્કેટ, |
| મંડપચાર્જ | ૧,૦૦,૫૬૦/-
| સંતકબીર રોડ,પુષ્કરધામ રોડ, એસ.કે.ચોક, મવડી રોડ, રૈયારોડ, નાનામૌવા રોડ,કાલાવડ રોડ, યુનિ.રોડ, સાધુવાસણી રોડ,૮૦ફુટ રોડસાગર હોલ પાસે,ગાયત્રી નગર,જામનગર રોડ,બજંરગવાડી, અમિનમાર્ગ, |
| વહિવટીચાર્જ | ૯,૦૦૦/- | પુષ્કરધામ રોડ,૮૦ફુટ રોડસાગર હોલ પાસે,પવનપુત્ર ચોક,કાલાવડ રોડ, |
| હોકર્સઝોનચેકિંગ | પુષ્કરધામ હોકર્સ ઝોન, સાધુવાસવાણી હોકર્સ ઝોન, ચંન્દ્રેશનગર હોકર્સ ઝોન, જ્યુબેલી માર્કેટ, ધરાર માર્કેટ, હુSકો માર્કેટ. | |
| અન્યકામગીરીનીવિગત | – | અધિકારી સાહેબની સુચના અનુસાર કામગીરી કરેલ છે. ત્રણેય ઝોનની ટીમ સાથે મળીને સયુંક્ત કામગીરી કરેલ છે. લેખિત તથા મૌખિક ફરીયાદનો નિકાલ કરેલ છે, આ ઉપરાંત CCTV કેમેરા અંતર્ગત આવતી ફરીયાદનો નિકાલ કરેલ છે તથા કોલ સેન્ટરની ઓનલાઇન ફરીયાદનો નિકાલ કરેલ છે. |




