By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    11 minutes ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    2 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    5 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    6 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુના રાજકારણમાં ટ્વિસ્ટ, પડદાં પાછળ ભાજપ એક્ટિવ થતાં કોંગ્રેસ ટેન્શનમાં, AIADMK સામે ધર્મસંકટ
    2 minutes ago
    ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
    20 minutes ago
    તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું
    22 hours ago
    કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક
    22 hours ago
    પશ્ર્ચિમ બંગાળમાં બુલડોઝર એક્શન
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    21 hours ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    1 day ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    2 days ago
    IPL 2026: કોણ છે અક્ષત રઘુવંશી? જેણે ડેબ્યૂ મેચમાં જ કર્યો વૈભવ સૂર્યવંશી જેવી કમાલ! ખાસ લિસ્ટમાં એન્ટ્રી
    2 days ago
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    1 day ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    7 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જમ્મુ-કાશ્મીરના ડોડામાં જોશીમઠ જેવાં હાલ! ગામના 19 મકાનોમાં તિરાડ પડતા લોકોમાં ભયનો માહોલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > જમ્મુ-કાશ્મીરના ડોડામાં જોશીમઠ જેવાં હાલ! ગામના 19 મકાનોમાં તિરાડ પડતા લોકોમાં ભયનો માહોલ
ખાસ-ખબરરાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના ડોડામાં જોશીમઠ જેવાં હાલ! ગામના 19 મકાનોમાં તિરાડ પડતા લોકોમાં ભયનો માહોલ

Khaskhabar Editor
Last updated: 2023/02/04 at 12:25 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

જમ્મુ-કાશ્મીરના ડોડામાં પણ મકાનોમાં તિરાડો જોવા મળી છે. ડોડા વિસ્તારમાં આવેલા 19 મકાનો, એક મસ્જિદ અને મદરેસામાં તિરાડો પડી ગઈ છે. હાલ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં પણ જોશીમઠ જેવું સંકટ સામે આવ્યું છે. જિલ્લાના એક ગામની જમીન ધસી રહી છે, જેના કારણે ઈમારતોમાં તિરાડો જોવા મળી રહી છે. તંત્ર દ્વારા હાલ ડોડા વિસ્તારમાં રહેતા અસરગ્રસ્ત પરિવારને સ્થળાંતર કરવામાં આવી રહ્યાં છે લોકોને તેમના ઘરોથી સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 19 મકાનો, 1 મસ્જિદ અને 1 મદરેસાને ખાલી કરાવવામાં આવ્યા છે. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ પણ ઘટનાના કારણની તપાસ કરવા પહોંચી ગઈ છે.

- Advertisement -

નઈ બસ્તી ગામના ઘરોમાં તિરાડ
ડોડા શહેરથી 35 કિલોમીટર દૂર કિશ્તવાડ-બટોટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા નઈ બસ્તી ગામમાં ઘરોની દિવાલોમાં તિરાડો પડી રહી છે. ડોડાના DM અતહર અમીન જરગરના જણાવ્યા પ્રમાણે શુક્રવારે ડોડા જિલ્લાના નઈ બસ્તી ગામના ઘરોમાં તિરાડ પડ્યાની ઘટના બની છે. આ તિરાડ કેવી રીતે પડી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 19 ઘરોમાં તિરાડો જોવા મળી છે.

19 પરિવારોને ખસેડાયા સુરક્ષિત સ્થળે
અધિકારીઓએ જણાવ્યું કે, તિરાડ પડ્યા બાદ અત્યાર સુધીમાં 19 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ગામના એક મદરેસા અને એક મસ્જિદને પણ અસુરક્ષિત જાહેર કરવામાં આવી છે. બે મહિના પહેલા ગામના કેટલાક મકાનોમાં તિરાડો પડવા લાગી હતી, પરંતુ ગુરુવારના ભૂસ્ખલનથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી.

J&K | Cracks were reported in a house in December in Doda district. Till yesterday, 6 buildings had cracks, but now these cracks have started to increase. This area is gradually sinking. The government is trying to find a solution as soon as possible: Athar Amin Zargar, DM Doda pic.twitter.com/ZmADASy4o6

- Advertisement -

— ANI (@ANI) February 3, 2023

તંત્રએ શક્ય તમામ મદદની આપી ખાતરી
માહિતી મળ્યા પછી ડેપ્યુટી કમિશનર અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકે ગામની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. ઘણા પરિવારોને હાલ કેમ્પમાં સ્થાળાંતર કરવામાં આવ્યા છે, જ્યારે ઘણાં તેમના સગા-સબંધીના ઘરે પહોંચી ગયા હતા.

એક તપાસ ટીમની રચના કરવામાં
આ ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે અને એક ટીમની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજમાર્ગના ભૂસ્તરશાસ્ત્રીયને પણ આ ઘટનાની તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તપાસ અહેવાલ બાદ જ આગામી યોજનાને ઘડવામાં આવશે.

 

You Might Also Like

તમિલનાડુના રાજકારણમાં ટ્વિસ્ટ, પડદાં પાછળ ભાજપ એક્ટિવ થતાં કોંગ્રેસ ટેન્શનમાં, AIADMK સામે ધર્મસંકટ

ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી

તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું

કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક

પશ્ર્ચિમ બંગાળમાં બુલડોઝર એક્શન

TAGGED: doda, jammuandkashmir, joshimath, landsliding
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અદાણીના માર્કેટકેપમાં 9.11 લાખ કરોડનું ધોવાણ: રિલાયન્સ તથા ટીસીએસ આગળ નિકળી ગયા
Next Article અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર: સૌપ્રથમ પ્રવેશ પરીક્ષા પાસ કરવાની રહેશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

તમિલનાડુના રાજકારણમાં ટ્વિસ્ટ, પડદાં પાછળ ભાજપ એક્ટિવ થતાં કોંગ્રેસ ટેન્શનમાં, AIADMK સામે ધર્મસંકટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર
ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે ફાઈનલ જંગ
ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

તમિલનાડુના રાજકારણમાં ટ્વિસ્ટ, પડદાં પાછળ ભાજપ એક્ટિવ થતાં કોંગ્રેસ ટેન્શનમાં, AIADMK સામે ધર્મસંકટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાષ્ટ્રીય

ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
રાષ્ટ્રીય

તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?