By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    10 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    10 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 day ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 day ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    11 hours ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    1 day ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    1 day ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    5 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    12 hours ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમૃતસરમાં બાબાસાહેબની પ્રતિમા પર ચઢીને હથોડાથી મારવાની ઘટના, પોલીસે આરોપીની ધરપકડ કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અમૃતસરમાં બાબાસાહેબની પ્રતિમા પર ચઢીને હથોડાથી મારવાની ઘટના, પોલીસે આરોપીની ધરપકડ કરી
ખાસ-ખબરરાષ્ટ્રીય

અમૃતસરમાં બાબાસાહેબની પ્રતિમા પર ચઢીને હથોડાથી મારવાની ઘટના, પોલીસે આરોપીની ધરપકડ કરી

Khaskhabar Editor
Last updated: 2025/01/27 at 1:27 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

 પંજાબના અમૃતસરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર ચઢીને હથોડાથી મારવાની ઘટના સામે આવી છે. ત્યારબાદ યુવકે ત્યાં રાખેલા બંધારણને પણ આગ લગાવી હતી. જેને લઈને હોબાળો થઇ રહ્યો છે. અમૃતસરથી સ્વર્ણ મંદિર જતા હેરિટેજ સ્ટ્રીટ પર ટાઉન હોલમાં આ ઘટના ઘટી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

એફઆઈઆર નોંધ્યા બાદ આરોપીની ધરપકડ

- Advertisement -

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, એફઆઈઆર નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે વ્યક્તિ સ્ટીલની લાંબી સીડીનો ઉપયોગ કરીને હથોડી સાથે પ્રતિમા પર ચડતો જોઈ શકાય છે.

મુખ્યમંત્રી ભગવંત માને કરી આકરી ટીકા 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવાના પ્રયાસની આકરી નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. સીએમ માને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘આ ઘટના અત્યંત નિંદનીય છે અને કોઈને માફ કરવામાં આવશે નહીં. આ ઘટના માટે જે પણ જવાબદાર હશે તેને સખત સજા આપવામાં આવશે. કોઈને પણ પંજાબની ભાઈચારા અને એકતાને ખલેલ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વહીવટીતંત્રને આ ઘટનાની તપાસ કરવા અને દોષિતો સામે કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.’

- Advertisement -

અમિત માલવિયાએ આ મામલે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું

આ મામલે અમિત માલવિયાએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. BJP IT સેલના વડા અમિત માલવિયાએ X પર આ ઘટનાનો વીડિયો શેર કરતા લખ્યું, ‘એક તરફ સમગ્ર દેશમાં બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને ભારતીય બંધારણને સન્માન સાથે યાદ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ પંજાબના અમૃતસરમાં એક વ્યક્તિએ બાબા સાહેબ આંબેડકરની 30 ફૂટ ઊંચી પ્રતિમાને હથોડી વડે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.’

અમિત માલવિયાએ વધુમાં કહ્યું હતું કે, ‘ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના પંજાબમાં બની છે, જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે, જે પોતાને બાબા સાહેબ આંબેડકરની વિચારધારાના સમર્થક ગણાવે છે. દલિત સમાજના આ અપમાન માટે અરવિંદ કેજરીવાલ જવાબદાર છે. જે સરકાર બાબા સાહેબ આંબેડકરને માન આપી શકતી નથી તેની પાસેથી દલિત સમાજના કલ્યાણની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?’

તેમણે કહ્યું કે, ‘દિલ્હીમાં પણ અરવિંદ કેજરીવાલે છેલ્લા 10 વર્ષમાં દલિત સમુદાયનું શોષણ કર્યું છે. તેમનો ઉપયોગ માત્ર વોટ બેંક તરીકે કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના સન્માન અને અધિકારો માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા.’

You Might Also Like

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

TAGGED: amritsar, Baba Saheb Ambedkar statue attacked with hammer, Babasaheb statue
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જો તમારા શરીરમાં આવા લક્ષણો દેખાય તો સમજી જજો કે પ્રોટીનની ઊણપ
Next Article ઓસ્ટ્રેલિયન ઓપન ફાઈનલ: જાનિક સિનરે ઝ્વેરેવને હરાવી ત્રીજો ગ્રાન્ડ સ્લેમ જીત્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?