By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    23 hours ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    2 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    4 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    4 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    45 minutes ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    24 hours ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    24 hours ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    1 day ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 day ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    2 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    3 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મચ્છુ નદીના કાંઠે સ્વામિનારાયણ મંદિરે ગેરકાયદે બાંધકામ ખડક્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > મચ્છુ નદીના કાંઠે સ્વામિનારાયણ મંદિરે ગેરકાયદે બાંધકામ ખડક્યું
મોરબી

મચ્છુ નદીના કાંઠે સ્વામિનારાયણ મંદિરે ગેરકાયદે બાંધકામ ખડક્યું

Khaskhabar Editor
Last updated: 2024/06/15 at 5:28 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

કલેકટરે પત્રકાર પરિષદ બોલાવી વિગતો જાહેર કરી : બાંધકામ હટાવવું જ પડશે

ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.15

- Advertisement -

મોરબીના મચ્છુ નદીના કાંઠે ઉંચી દીવાલો ચણી લઈ પાલિકાની મંજૂરી વગર જ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બાંધકામ મામલે વિવાદ સર્જાયા બાદ જિલ્લા કલેકટર દ્વારા અલગ – અલગ વિભાગોને તપાસ સોંપતા તપાસ સમિતિના રિપોર્ટમાં સંસ્થાએ પોતાની હાડ બહાર બાંધકામ કર્યું હોવાનું તેમજ પાલિકાએ વોટરબોડીઝ(નદી) થી નિયમોનુસારનું અંતર જાળવવામાં આવેલ ન હોવાનું તેમજ પૂર્વ મંજૂરી ન મેળવી હોવાનો સ્ફોટક અહેવાલ સુપરત કરતા હવે આ બાંધકામ હટાવવું જ પડશે તે સ્પષ્ટ બન્યું છે. મોરબીની મચ્છુ નદીના પટમાં બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દવારા થઈ રહેલ બાંધકામ બાબતે ફરિયાડો બાદ વિવાદ સર્જાતા પ્રાંત અધિકારી, મોરબી, ચીફ ઓફીસર મોરબી નગરપાલીકા, ડી.આઈ.એલ.આર. મોરબી અને કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ, મોરબીને સંયુક્ત તપાસ કરી અહેવાલ મોકલવા જિલ્લા કલેકટરે આદેશ કરતા ચારેય વિભાગોએ ધગધગતો રિપોર્ટ કર્યો છે

જેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું હોવાની સાથે સ્વામિનારાયણ સંસ્થાએ ગેરકાયદેસર બાંધકામ કર્યાનું ફ્ણફલિત થયું છે. વધુમાં જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર મામલે પત્રકારોને જાણકારી આપતા જણાવ્યું હતું કે, તપાસ સમિતિના રિપોર્ટનો હાલમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને ડી.આઈ.એલ.આર. મોરબીના રીપોર્ટ મુજબ સંસ્થાની જમીનની હદની બહાર બાંધકામ થયેલ હોય, સદરહું બાંધકામ દુર કરાવવાનું સ્પષ્ટપણે જણાવવાંમાં આવ્યું છે. સાથે જ ચીફ ઓફીસર મોરબી નગરપાલિકાના રીપોર્ટ મુજબ સંસ્થા દ્વારા કરવામાં આવેલ બાંધકામમાં બાંધકામના નિયમો મુજબ વોટરબોડીઝ(નદી)થી નિયમોનુસારનું અંતર જાળવવામાં આવેલ નથી. તેમજ નગરપાલિકા દવારા બાંધકામ મંજુરી બાબતે સંસ્થાને નોટીસ આપવામાં આવેલ હોવાનું જાણવાવમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રેસ-મીડીયા મારફત જિલ્લા વહીવટી તંત્રને મળેલ અહેવાલ મુજબ સંસ્થા દ્વારા પ્રશાસનની સુચનાનું પાલન કરવા અને લોકોને નડતરરૂપ ન થાય તેની તકેદારી સંસ્થા દવારા રાખવામાં આવશે તેવુ પણ જણાવેલ છે. જો કે, મંદિર સત્તાવાળા કે સંતો તરફથી કલેકટર તંત્રને નહી પરંતુ મીડીયાને જણાવેલ છે કે પ્રશાસનની સાથે રહેશે તેવું જણાવેલ હોવાનું પણ તંત્રએ જણાવ્યું છે. સાથે જ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મંદિરનું સવાલવાળુ બાંધકામ દુર કરવાનું થશે તો તે મુજબ સંસ્થા જાતે દુર કરે તે માટે સમજુત કરવામાં આવશે.તેમજ મોરબીના હિતમાં જરૂરી જણાય તે મુજબ કામગીરી કરવામાં આવેશે તેવું જિલ્લા કલેકટર તંત્ર દ્વારા અંતમાં જણાવવામાં આવ્યું હતું.

You Might Also Like

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

મેયર ઉત્તમ સુરાણીને થૂંકેલું ચાટવું પડ્યું!

મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

TAGGED: Illegal construction of Swaminarayan temple, Macchu river, MORABI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરની સરાહનીય પહેલ: ખરીદ ભાવે જ ગ્રાહકોને દવા આપશે
Next Article અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી દોઢ વર્ષની બાળકીનું મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

“ગોલ્ડ લોનના ગ્રાહકો આપીશ” કહી ગીરસોમનાથના મંડોરના 53 વર્ષીય ડઘા ચાવડાએ મહિલાને ફાર્મહાઉસમાં અડપલા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
નાના મવા સ્થિત પ્રમુખમ ઢોસા હબમાંથી 63 કિલો વાસી ખોરાકનો નાશ, વિદ્યાર્થીઓની હોસ્ટેલ અને કેન્ટીનમાં મનપાનું સઘન ચેકિંગ
પક્ષની જરૂરિયાત સમયે વ્યક્તિગત સ્વાર્થ છોડી સંગઠનને પ્રાથમિકતા આપવી એ જ સાચા કાર્યકર્તાની ઓળખ : વજુભાઇ વાળા
રાજકોટમાં વેલનાથ કોમ્યુનિટી હોલમાં સેવા સેતુ કેમ્પ યોજાયો
નિરમા યુનિ.માં પ્રોફેસરે સ્ટેજ પર વિદ્યાર્થીનો કોલર પકડી ધમકાવ્યો
Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
મોરબી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
મોરબી

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?