By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    7 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    17 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    17 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    17 hours ago
    દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
    17 hours ago
    No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    20 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    7 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રસ્તામાં તિરાડ આવે તો આપોઆપ થઈ જશે રીપેર, નહીં પડે ખાડો: NHAI લાવશે ‘સેલ્ફ હીલિંગ ડામર’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > રસ્તામાં તિરાડ આવે તો આપોઆપ થઈ જશે રીપેર, નહીં પડે ખાડો: NHAI લાવશે ‘સેલ્ફ હીલિંગ ડામર’
SCIENCE-TECHNOLOGYરાષ્ટ્રીય

રસ્તામાં તિરાડ આવે તો આપોઆપ થઈ જશે રીપેર, નહીં પડે ખાડો: NHAI લાવશે ‘સેલ્ફ હીલિંગ ડામર’

Khaskhabar Editor
Last updated: 2024/05/02 at 4:41 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ટેક્નિકના ઉપયોગથી રસ્તાઓ ઝડપથી ખરાબ નહીં થશે અને તેના કારણે તેને વારંવાર રીપેર કરવાનો ખર્ચ પણ બચશે

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2

- Advertisement -

રસ્તા પર પડતા ખાડા દર વર્ષે હજારો મોત માટે જવાબદાર હોય છે. સમસ્યા એ આવે છે કે, એક વખત રસ્તા પર ખાડો પડી જાય તો તેને રીપેર કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને પછી સમારકામનું કામ શરૂ થાય છે. આ તમામ પ્રક્રિયાને પૂરી કરવામાં મહિનાઓ નીકળી જાય છે. પરંતુ હવે નેશનલ હાઈવે ઓથોરિટી (ગઇંઅઈં)એ એવી ટેક્નોલોજી શોધી કાઢી છે જેના દ્વારા રસ્તાઓ આપોઆપ રીપેર થઈ જશે. તે થોડું વિચિત્ર લાગે છે પરંતુ ટૂંક સમયમાં તમને આ ટેક્નોલોજી ભારતીય રસ્તાઓ પર જોવા મળશે.

NHAIનું કહેવું છે કે, રસ્તામાં ’સેલ્ફ હીલિંગ’ ટેક્નોલોજી વિકસિત કરવા માટે નવા પ્રકારના ડામરનો ઉપયોગ કરવામાં આવશે. આ મામલે સબંધિત એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રસ્તો બનાવતી વખતે જ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જે રસ્તામાં ખાડા પડતા અટકાવશે. પ્રથમ તો આ ટેક્નોલોજીના ઉપયોગથી રસ્તામાં જલ્દી તિરાડ નહીં પડશે. જો નાની-મોટી તિરાડ આવી જાય તો તે આપોઆપ રીપેર થઈ જશે અને મોટા ખાડા નહીં બનશે. અધિકારીનું કહેવું છે કે આ ટેકનીકના ઉપયોગથી રસ્તાઓ ઝડપથી ખરાબ નહીં થશે અને તેના કારણે તેને વારંવાર રીપેર કરવાનો ખર્ચ પણ બચશે. આ ઉપરાંત રિપેરિંગ કામ દરમિયાન વારંવાર ટ્રાફિકને રોકવો પડે છે અથવા ડાયવર્ટ કરવો પડે છે તો આ ટેક્નોલોજીથી આ સમસ્યામાંથી પણ છુટકારો મળી જશે. એનો અર્થ એ કે, ભવિષ્યમાં ટ્રાફિકને રોકવા કે ડાયવર્ટ કરવાની જરૂર નહીં પડશે.

અધિકારીએ જણાવ્યું કે, રસ્તો બનાવતી વખતે સ્ટીલના પાતળા રેસા નાખવામાં આવશે જેમાં બિટુમિન જે એક પ્રકારનો ડામર હોય છે તેનો ઉપયોગ કરવામાં આવશે. રસ્તામાં તિરાડ પડતાની સાથે જ આ બિટુમિન ગરમ થઈને ફેલાઈ જશે અને ફરી કોંક્રિટ સાથે મળીને સ્ટીલના રેસાને જોડી દેશે. આ પ્રક્રિયાથી રસ્તા પર ખાડા નહીં પડશે. હાઈવે મિનિસ્ટ્રીના ડેટા પર નજર કરીએ તો વર્ષ 2022માં ખરાબ રસ્તાના કારણે થતા માર્ગ અકસ્માતોમાં 22.6%નો વધારો થયો છે. 2021માં જ્યાં 3,625 અકસ્માતો થયા હતા તો બીજી તરફ આ આંકડો 2022માં વધીને 4,446 પર પહોંચી ગયો હતો. આ અકસ્માતોમાં 1,800 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો જે અગાઉના વર્ષ કરતાં 2% વધુ હતો.

- Advertisement -

You Might Also Like

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ

વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત

દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં

No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ

TAGGED: NHAI, self healing asphalt
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફેબ્રુઆરીમાં જ ઉનાળો શરૂ, અભ્યાસમાં ઘટસ્ફોટ
Next Article ફાટક ખુલું રહી ગયું અને ટ્રેન પસાર થઈ ગઈ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?