By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    21 minutes ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    2 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    24 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 day ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    26 minutes ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    47 minutes ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    1 hour ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    1 day ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યમાં તમામ કામદારો – કર્મચારીઓ માટે હવેથી ઓળખકાર્ડ ફરજીયાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજ્યમાં તમામ કામદારો – કર્મચારીઓ માટે હવેથી ઓળખકાર્ડ ફરજીયાત
રાજકોટ

રાજ્યમાં તમામ કામદારો – કર્મચારીઓ માટે હવેથી ઓળખકાર્ડ ફરજીયાત

Khaskhabar Editor
Last updated: 2025/05/14 at 4:43 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

સરકાર માર્ગદર્શિકા તૈયાર કરી રહી છે: પોલીસમાં નકલ આપવી પડશે

ઘરકામનાં નોકરોથી માંડીને ચા – પાનની દુકાન – કંપનીઓ સહિત તમામ માટે નિયમ લાગુ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

ભારત-પાકિસ્તાન વચ્ચે મીની યુદ્ધ તથા ગેરકાયદે વસાહતીઓના ઘટનાક્રમ વચ્ચે રાજય સરકારે આંતરિક સુરક્ષા અસરકારક બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. હવે રાજયમાં કામ કરતાં તમામ કામદારો માટે ઓળખકાર્ડ ફરજીયાત થશે અને આ માટે ખાસ માર્ગદર્શિકા ઘડવાનું શરૂ કરાયું છે. કામદારો-કર્મચારીઓને કામે રાખતા માલિકોએ તેમની ઓળખની નકલ પોલીસને સોંપવી પડશે.નિયમભંગ બદલ કાનુની પગલા ભરવાની જોગવાઈ કરાશે. જોકે, કામદાર દ્વારા બોગસ દસ્તાવેજ રજુ કરવામાં આવ્યા હોય તો માલિકની જવાબદારી નહિં ગણાય.

રાજય સરકારના સુત્રોએ કહ્યું કે, નવી સુચિત માર્ગદર્શિકા-નિયમો તમામે તમામ વર્ગને લાગુ પડશે.ચા-પાનની દુકાનો મોટી કંપનીઓ તથા બાંધકામ કોન્ટ્રાકટરોથી માંડીને ઘરકામ માટે રખાતા નોકરોને પણ ઓળખકાર્ડ આપીને તેની નકલ પોલીસમાં જમા કરાવવાની રહેશે.

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક યોજી હતી. તેમાં જીલ્લા પોલીસવડાઓ તથા કમિશ્નરો પણ હાજર હતા.ગૃહ વિભાગના એક સિનિયર અધિકારીએ કહ્યું કે તાજેતરમાં ગેરકાયદે વસાહતીઓ પર ઉતારાયેલી તવાઈ વખતે તેઓ લાંબા વખતથી ગુજરાતમાં વસવાટ કરતાં હોવાનું માલુમ પડયુ હતું.

- Advertisement -

જીવન નિર્વાહ માટે કોઈને કોઈ કામ ધંધો કરતા હોવાનું સ્પષ્ટ બની ગયુ હતું. આ સંજોગોમાં તમામની ઓળખ સ્થાપિત કરવાનું જરૂર છે. આ સ્થિતિમાં તમામ માલિકોએ કર્મચારી-કામદાર-નોકરના આધારકાર્ડ, રેશનકાર્ડ, વોટર આઈડી કાર્ડ ઓળખના પુરાવા તરીકે મેળવવા પડશે અને તેની નજીકનાં પોલીસ સ્ટેશનોને આપવી પડશે. નવી માર્ગદર્શિકા વિશે પોલીસ કમિશ્નરો તથા જીલ્લા પોલીસ વડાઓને સુચના આપવામાં આવી છે.ગૃહ મંત્રાલયે નિશ્ચિત માર્ગદર્શિકા ઘડવાનું પણ શરૂ કર્યું છે અને તુર્તમાં જાહેર કરાશે.બોગસ દસ્તાવેજોનાં આધારે પાસપોર્ટ મેળવી લેનાર બાંગ્લાદેશી નાગરિકનાં કિસ્સાને આગળ ધરીને સુત્રોએ કહ્યું કે કામદારોનાં ઓળખકાર્ડનાં આધારે ષડયંત્ર તથા રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ અટકાવી શકાશે. સીંગલ પ્લેટફોર્મ પર જ ડેટા ઉપલબ્ધ બને તે માટે ટેકનોલોજી વિકસીત કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલગામનાં હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે વસતા વિદેશી નાગરિકો પર તવાઈ બોલાવવામાં આવી હતી. માત્ર અમદાવાદમાં જ 890 બાંગ્લાદેશી નાગરિકો પકડાયા હતા.
સુરતમાંથી 134 પકડાયા હતા. તેમાંથી ચારની ગુનાહીત સાંઠગાંઠ ખુલી હતી. બે ત્રાસવાદી સંગઠન અલ કાયદાનાં સ્લીપર સેલ હોવાની શંકા છે. આ તમામ લોકો બોગસ દસ્તાવેજોનાં આધારે ગુજરાતમાં વસવાટ કરતા હોવાનું માલુમ પડયુ હતું.

You Might Also Like

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 16થી 24 મે સીએની પરીક્ષા
Next Article જૂનાગઢ જિલ્લામાં 7થી 15 વયના બાળકો માટે 16થી 30 મે સમર યોગ કેમ્પ યોજાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાજકોટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
રાજકોટ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?