By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    37 minutes ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 day ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 day ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    11 minutes ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    22 minutes ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    26 minutes ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    1 day ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતના મંદિરો પાસે અઢળક સોનાનો ભંડાર: કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં 200 કિલો સોનુ ડિપોઝીટ કર્યુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગુજરાતના મંદિરો પાસે અઢળક સોનાનો ભંડાર: કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં 200 કિલો સોનુ ડિપોઝીટ કર્યુ
ખાસ-ખબરગુજરાત

ગુજરાતના મંદિરો પાસે અઢળક સોનાનો ભંડાર: કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં 200 કિલો સોનુ ડિપોઝીટ કર્યુ

Khaskhabar Editor
Last updated: 2023/06/29 at 10:50 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં અંબાજી મંદિરે 168 કિલો, સોમનાથ મંદિર 6 કિલો સોનુ ડીપોઝીટ કર્યુ: આઈઆઈએમ (અમદાવાદ)નો અભ્યાસ રીપોર્ટ

વિશ્વમાં સોનાની ખરીદીમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા ભારતમાં નાગરિકો પાસે તો અઢળક સોનુ છે જ સાથોસાથ મંદિરો પાસે પણ સોનાનો ભંડાર છે. ગુજરાતના મંદિરો પણ બાકાત નથી. ગુજરાતના મંદિરોએ કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં 200 કિલો સોનુ ડિપોઝીટ કર્યુ હોવાના સંકેત છે.

- Advertisement -

આઈઆઈએમ અમદાવાદના ઈન્ડીયા ગોલ્ડ પોલીસી સેન્ટર દ્વારા કરાયેલા અભ્યાસમાં એવુ તારણ નીકળ્યું છે કે કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં માત્ર 0.22 ટકા ઘરેલુ (લોકો-પરિવાર પાસે પડેલુ) સોનુ ડિપોઝીટ થયુ છે જયારે અંબાજી તથા સોમનાથ મંદિરે ટુંકાગાળા માટે 200 કિલો સોનુ ડિપોઝીટ કરાવ્યુ છે. વર્તમાન ભાવ પ્રમાણે સોનાની આ કિંમત 120.6 કરોડ થવા જાય છે. સોનાનો દસ ગ્રામનો ભાવ રૂા.60300 છે.

જાહેર ક્ષેત્રની બેંકના એક સીનીયર અધિકારીએ કહ્યું કે મંદિરોને દાન પેટે સોનુ પણ મળતુ હોય છે. અનેક મંદિરો પાસે સોનાનો ભંડાર છે તે સરકારી સ્કીમમાં જમા કરાવવા કેન્દ્ર આહવાન કરે છે. મધ્યમ ગાળા માટે સોનાની ડિપોઝીટ પર વાર્ષિક 2.25 ટકા તથા લાંબાગાળાની ડિપોઝીટ પર 2.50 ટકા વ્યાજ મળે છે. મંદિરો માટે તો આ લાભની જ વાત છે. કારણ કે ડિપોઝીટ પાકે ત્યારે બજારભાવ ઉપરાંત વ્યાજ પણ મળે છે.

ગુજરાતમાં સૌથી વધુ સોનુ ડિપોઝીટ કરાવવામાં અંબાજી મંદિર મોખરે છે. મંદિર ટ્રસ્ટના સભ્ય એવા બનાસકાંઠા જીલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે મંદિર દ્વારા ત્રણ તબકકે 168 કિલો સોનુ ડિપોઝીટ કરાવાયુ છે. 140 કિલો સોનાનો શણગારમાં ઉપયોગ થઈ રહ્યો છે. ભાવિકો સોના મારફત દાન આપે જ છે. ઉપરાંત દાનપેટીમાંથી પણ સોનુ કે દાગીના નીકળતા હોય છે.

- Advertisement -

સોમનાથ મંદિરમાં દાન પેટે મળતા સોનાનો ઉપયોગ મોટાભાગે મંદિરને સોનાથી મઢવામાં કરે છે છતાં ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં 6 કિલો સોનુ ડિપોઝીટ કર્યુ છે. ટ્રસ્ટી પી.કે.લહેરીએ કહ્યું કે 150 કિલો સોનુ મંદિરના ઉપયોગમાં લેવાયુ છે.

બેંકીંગ સૂત્રોએ કહ્યું કે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં પણ દાનમાં સોનુ મળે છે અને તેના દ્વારા પણ સરકારી સ્કીમમાં જમા કરાવાયુ છે. જો કે, સચોટ આંકડો પ્રાપ્ય નથી. દ્વારકાના દ્વારકાધીશ મંદિરના કમલેશ શાહે કહ્યું કે મંદિરે કયારેય સરકારી સ્કીમમાં સોનુ ડિપોઝીટ કરાવ્યુ નથી. કારણ કે મંદિરને ભાગ્યે જ સોના સ્વરૂપે દાન મળે છે.

 

You Might Also Like

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના

મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો

TAGGED: centralgovernment, GOLD, GOLDMONETIZATIONSCHEME, Gujarat, temples
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગંભીર કાર અકસ્માત બાદ ઋષભ પંતે જન્મ તારીખમાં કર્યો ફેરફાર
Next Article સાઉથ કોરીયામાં લોકોની ઉંમર રાતોરાત એકથી બે વર્ષ ઘટી ગઇ: ગણતરી કરવા માટે આંતરરાષ્ટ્રીય માપદંડ અપનાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના
શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ગુજરાત

૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
રાજકોટ

મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?