By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    17 hours ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    17 hours ago
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    18 hours ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    2 days ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    2 days ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    18 hours ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવી સરકાર કેવી રચાશે? સાથીદારોની જવાબદારી શાહ – નડ્ડા – રાજનાથ પર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > નવી સરકાર કેવી રચાશે? સાથીદારોની જવાબદારી શાહ – નડ્ડા – રાજનાથ પર
રાષ્ટ્રીય

નવી સરકાર કેવી રચાશે? સાથીદારોની જવાબદારી શાહ – નડ્ડા – રાજનાથ પર

Khaskhabar Editor
Last updated: 2024/06/06 at 6:11 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

કેબિનેટ રચના, ખાતાની ફાળવણી સહિતની ચર્ચા માટે ત્રણ સીનિયર સંકલન કરશે : વાટાઘાટો શરૂ : ભાજપ પર જબરૂં દબાણ

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6

- Advertisement -

2014માં જયારથી કેન્દ્રમાં ભાજપ સત્તા પર આવ્યો છે ત્યારથી પહેલી વખત પક્ષને એકલા હાથે સંપૂર્ણ બહુમતી મળી નથી. મેજીક નંબર સુધી પહોંચવા માટે સાથી પક્ષોની જરૂર છે. એનડીએના તમામ સભ્યોએ સરકાર સાથે હોવાનું કહી દીધુ છે.

પરંતુ હવે નવી સરકાર કેવી હશે, તેની રૂપરેખા, કેબીનેટની રચના, ખાતાઓની ફાળવણીને લઇને વાતચીત શરૂ થઇ ગઇ છે. સુત્રોના જણાવ્યા મુજબ ભાજપ તરફથી અમિત શાહ, જે.પી.નડ્ડા અને રાજનાથ સિંહને સાથી પક્ષો સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
ટીડીપી અને જેડીયુનો સાથ ભાજપ માટે ખુબ મહત્વનો છે. એવું માનવામાં આવે છે કે, મંત્રી મંડળમાં પોર્ટફોલીયો માટે સાથી દળો પોતપોતાની ઇચ્છા દર્શાવવા લાગ્યા છે. ટીડીપી પાસે 16 અને જેડીયુ પાસે 1ર, એકનાથ શિંદે પાસે 7 અને ચિરાગ પાસવાન પાસે પાંચ સંસદ સભ્ય છે. જેઓ સરકારની રચનામાં મહત્વની ભૂમિકા
ભજવવાના છે.

આ મહત્વની એક ઝલક એનડીએની મીટીંગમાં રાખવામાં આવેલી બેઠક વ્યવસ્થા પરથી જોવા મળી હતી. જયાં નરેન્દ્ર મોદીની જમણી તરફ જે.પી.નડ્ડા, અમિત શાહ અને તે બાદ રાજનાથ સિંહ બેઠા હતા. તો ડાબી તરફ ચંદ્રાબાબુ નાયડુ, તે બાદ નિતીશકુમાર અને એકનાથ શિંદે બેઠા હતા.
એનડીએની મીટીંગ બાદ મીડિયા સાથે વાતચીત કરતા ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે જો અમે એનડીએનો ભાગ ન હોત તો ચૂંટણી કઇ રીતે લડત ? અમે મળીને ચૂંટણી લડી છે. તમને કેમ શંકા છે એ સમજાતું નથી. તેમણે કહ્યું કે એનડીએની મીટીંગ સારી રહી હતી. ર1 નેતાઓ હાજર હતા.
ભાજપમાંથી મોદી, નડ્ડા, રાજનાથ, શાહ, ટીડીપીમાંથી નાયડુ, જેડીયુના નિતીશકુમાર, રાજીવ રંજનસિંહ, સંજય ઝા, શિવસેનાના એકનાથ શિંદે, જેડીએસના એચ.ડી.કુમારસ્વામી, એલજેપીના ચિરાગ પાસવાન, ‘હમ’ના જીતન રામ માંઝી, જનસેનાના પવન કલ્યાણ, એનસીપીના સુનીલ તતકરે, પ્રફુલ પટેલ, અપના દળના અનુપ્રિયા પટેલ, આરએલડીના જયંત ચૌધરી, યુપીપીએલના પ્રમોદ બોરો, એજીપીના અતુલ બોરો, એસકેએમના આઇ.એસ.સુબા અને એજેએસયુના સુદેશ મહંતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આ મીટીંગમાં બેઠક વ્યવસ્થા પરથી સાથી પક્ષોનું મહત્વ દેખાતું હતું. મોદીની જમણી તરફ ભાજપના સીનીયર અને ડાબી તરફ સાથી પક્ષના નેતાઓ હતા. હાલ સાથી પક્ષો કેટલા મંત્રી પદ માંગે છે તેના પર પણ ગરમ ચર્ચા છે. એવું કહેવાય છે કે ટીડીપી લોકસભા સ્પીકર પદ સાથે પ-6 કેબીનેટ પ્રધાન પદ, એક રાજય મંત્રીપદ (નાણા) માંગી શકે છે.

સરકાર અગાઉની જેમ જ ચાલતી રહેશે : નરેન્દ્ર મોદી
એનડીએની મીટીંગમાં ટીડીપી નેતા ચંદ્રાબાબુ નાયડુ, જેડીયુ નેતા અને બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, એલજેપી (પાસવાન) પ્રમુખ ચિરાગ પાસવાન સહિત ભાજપ અને સાથી પક્ષોના ર1 નેતાઓ સામેલ થયા હતા. આ પહેલા વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં વડાપ્રધાન આવાસમાં કેન્દ્રીય કેબીનેટની બેઠક થઇ હતી અને વર્તમાન લોકસભાને ભંગ કરવાની ભલામણને મંજૂર કરવામાં આવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે, કેબીનેટ મીટીંગમાં મોદીએ એવું કહ્યું કે, જનાદેશ મળ્યા બાદ ત્રીજી ટર્મમાં પણ સરકાર પહેલી બે ટર્મની જેમ જ ચાલશે. સાથે જ એવો વિશ્ર્વાસ દર્શાવ્યો કે અગાઉની જેમ જ સરકાર કામ કરતી રહેેશે. સરકારમાં ટીડીપી અને જેડીયુ કેટલાક મહત્વના વિભાગો માંગી શકે છે. કારણ કે સરકારની રચનામાં તેમની મુખ્ય ભૂમિકા છે.

ગઉઅના સાથીઓએ મંત્રીપદની લિસ્ટ સોંપ્યું, ટીડીપીએ 6 મંત્રાલય અને સ્પીકરપદની માગણી કરી
ટીડીપીએ 6 મંત્રાલયની સાથે સ્પીકરપદની માગ કરી હતી. એ જ સમયે જેડીયુએ 3 મંત્રાલયની માગ કરી છે, ચિરાગે 2 (એક કેબિનેટ, એક સ્વતંત્ર હવાલો), માંઝીએ એક, શિંદેએ 2 (એક કેબિનેટ, એક સ્વતંત્ર હવાલો) મંત્રાલયની માગ કરી છે, સાથે જ જયંતે કહ્યું છે કે ચૂંટણી પહેલાં અમને મંત્રીપદનું વચન આપવામાં આવ્યું હતું. એવી જ રીતે અનુપ્રિયા પટેલ પણ મંત્રી પદ ઈચ્છે છે. મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે. જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું હતું કે 7 જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં સવારે 11 વાગ્યે એનડીએના તમામ સાંસદોની બેઠક મળશે.

You Might Also Like

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું

દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી

TAGGED: nda, new government be formed, PM Modi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખિચડી સરકારની કવાયત શરૂ BJPના બધા મંત્રી રિપીટ થશે
Next Article સેન્સેક્સ વધુ 624 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23000 ક્રોસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં
રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ
ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?