By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    1 hour ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 day ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    2 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    4 days ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NDMA Alert: મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ
    10 minutes ago
    ચોરાયેલા મોબાઈલ રિકવરી કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે
    23 hours ago
    SRHએ MIને 6 વિકેટથી હરાવ્યું, રાયન રિકેલ્ટનની સદી વ્યર્થ ગઈ
    23 hours ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવૅ પર ચાલતી કારમાં આગ, 5 જીવતા સળગી ગયા
    23 hours ago
    ભારત-રશિયા સહિતના BRICS દેશો ટ્રમ્પને આપશે ઝટકો, યુદ્ધ વચ્ચે ડોલરનો દબદબો ખતમ થશે!
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    2 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    4 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    4 days ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    1 week ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 day ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતના નાણાકીય ક્ષેત્રમાં ઇતિહાસ રચાયો, GSTનું વાર્ષિક કલેકશન રૂ. 20 લાખ કરોડને પાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભારતના નાણાકીય ક્ષેત્રમાં ઇતિહાસ રચાયો, GSTનું વાર્ષિક કલેકશન રૂ. 20 લાખ કરોડને પાર
રાષ્ટ્રીય

ભારતના નાણાકીય ક્ષેત્રમાં ઇતિહાસ રચાયો, GSTનું વાર્ષિક કલેકશન રૂ. 20 લાખ કરોડને પાર

Khaskhabar Editor
Last updated: 2024/04/02 at 4:35 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

આગામી સમયમાં સરેરાશ બે લાખ કરોડનું માસિક કલેકશન જોવા મળી શકે
 માર્ચમાં જીએસટીની આવક રૂ. 1.78 લાખ કરોડ, અત્યાર સુધીની બીજા નંબરની સૌથી વધુ કમાણી

ખાસ-ખબર ન્યૂઝ  નવી દિલ્હી, તા.2

- Advertisement -

ભારતના નાણાકીય ક્ષેત્રમાં ઇતિહાસ રચાયો છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશનું કુલ જીએસટી કલેકશન 31 માર્ચ 2024ના અંતે 20.18 લાખ કરોડની ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયું છે. આ સાથે દેશના જીએસટી કલેકશને પહેલી વખત 20 લાખ કરોડની સપાટી વટાવી છે. નાણાકીય ક્ષેત્રની મજબૂતાઈ જોતા આ વૃદ્ધિ જારી રહે તેવી સંભાવના છે. જ્યારે માર્ચ મહિનાનું જીએસટી કલેકશન 1.78 લાખ કરોડને સ્પર્શી અત્યાર સુધીના ઇતિહાસનું બીજા નંબરનું સૌથી મોટું કલેકશન થયું હતું.

આમ માર્ચ મહિનાના જીએસટી કલેકશને વાર્ષિક ધોરણે 11.5 ટકાનો વધારો નોંધાવ્યો હતો. માર્ચ મહિનામાં જીએસટી કલેકશનમાં થયેલો વધારો જુલાઈ 2017માં જીએસટી અસ્તિત્વમાં આવ્યું તેના પછીનો બીજો સૌથી મોટો વધારો છે.નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે માર્ચમાં જીએસટી કલેકશનમાં નોંધપાત્ર વધારાનું કારણ સ્થાનિક વ્યવહારોમાં થયેલી 17.6 ટકાની વૃદ્ધિ છે. માર્ચના અંતે જીએસટી આવકના ચોખ્ખા રિફંડ વાર્ષિક ધોરણે 18.4 ટકા વધી 1.65 લાખ કરોડ થયા હતા. જીએસટીના વિવિધ કેટેગરીઓના કુલ કલેકશનમાં જોઈએ તો ઇન્ટિગ્રેટેડ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (આઇજીએસટી) કલેકશન રુ. 87,947 કરોડ હતું. તેમા આયાતી માલસામગ્રીના 40,322 કરોડનો પણ સમાવેશ થાય છે. જ્યારે સેસની આવક 12,259 કરોડ હતી. તેમા આયાતી માલસામગ્રી પર એકત્રિત કરવામાં આવેલા 996 કરોડના ઉપકરનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી વધુ જીએસટી કલેકશન 1.87 લાખ કરોડ એપ્રિલ 2023માં નોંધાયું હતું. તે આ વખતે એપ્રિલમાં જો તે બે લાખ કરોડને વટાવી જાય તો આશ્ર્ચર્ય નહીં લાગે.ફેબુ્રઆરીમાં નોંધાયેલા જીએસટી કલેકશનમાં 12.5 ટકાનો વધારો થતાં તે 1.7 લાખ કરોડ થયું હતું.

- Advertisement -

આમ આ કલેકશન જીએસટી શરુ થયા પછીનું પાંચમા નંબરનું સૌથી વધુ કલેકશન હતું. નાણાકીય વર્ષ 2023-24માં જીએસટી કલેકશન 11.7 ટકા વધીને 20.17 લાખ કરોડને વટાવી ગયું હતું. જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં માસિક ધોરણે સરેરાશ જીએસટી કલેકશન અગાઉના નાણાકીય વર્ષના 1.5 લાખ કરોડની તુલનાએ વધીને 1.68 લાખ કરોડ થયું હતું. જ્યારે રિફંડ આપ્યા પછીનું ચોખ્ખું જીએસટી કલેકશન 18.01 લાખ કરોડ હતું, જે વાર્ષિક ધોરણે 13.4 ટકાની વૃદ્ધિ દર્શાવતું હતું.

ટોપ ફાઇવ GSTકલેકશન
એપ્રિલ 2023 રૂ. 1.87 લાખ કરોડ
માર્ચ 2024 રૂ. 1.78 લાખ કરોડ જાન્યુઆરી 2024 રૂ. 1.74 લાખ કરોડ
ઓક્ટોબર 2024 રૂ. 1.72 લાખ કરોડ
ફેબુ્રઆરી 2024 રૂ. 1.72 લાખ કરોડ

You Might Also Like

NDMA Alert: મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ

ચોરાયેલા મોબાઈલ રિકવરી કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે

SRHએ MIને 6 વિકેટથી હરાવ્યું, રાયન રિકેલ્ટનની સદી વ્યર્થ ગઈ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવૅ પર ચાલતી કારમાં આગ, 5 જીવતા સળગી ગયા

ભારત-રશિયા સહિતના BRICS દેશો ટ્રમ્પને આપશે ઝટકો, યુદ્ધ વચ્ચે ડોલરનો દબદબો ખતમ થશે!

TAGGED: GST, india, Indiafinancialsector
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ક્રેડિટ બુલ્સ કંપનીનો માલિક ધવલ સોરાણી કરોડોનું ફૂલેકું ફેરવી ફરાર
Next Article રક્ષા ક્ષેત્રમાં ભારતે પહેલીવાર રૂ.21 હજાર કરોડની કરી નિકાસ, 84 દેશોને વેચ્યાં હથિયાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

NDMA Alert: મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ, જાણો કેમ…
ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો
3 મેએ UG NEET અને TAT પરીક્ષા યોજાશે
રવિવારે સમસ્ત કોળી સમાજ દ્વારા 15 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

NDMA Alert: મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાષ્ટ્રીય

ચોરાયેલા મોબાઈલ રિકવરી કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

SRHએ MIને 6 વિકેટથી હરાવ્યું, રાયન રિકેલ્ટનની સદી વ્યર્થ ગઈ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?