By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    3 hours ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    5 hours ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    3 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    3 hours ago
    મનીષ બન્યો મોઈન ખાન
    5 hours ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    3 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    4 hours ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    4 hours ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    5 hours ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    3 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    3 hours ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    3 hours ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    4 hours ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    4 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુ-ટ્યુબ સામે અમેરિકામાં ઐતિહાસિક કેસ, બાળકોના માનસિક આરોગ્ય સાથે ચેડાંનો આરોપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુ-ટ્યુબ સામે અમેરિકામાં ઐતિહાસિક કેસ, બાળકોના માનસિક આરોગ્ય સાથે ચેડાંનો આરોપ
SCIENCE-TECHNOLOGY

ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુ-ટ્યુબ સામે અમેરિકામાં ઐતિહાસિક કેસ, બાળકોના માનસિક આરોગ્ય સાથે ચેડાંનો આરોપ

Khaskhabar Editor
Last updated: 2026/02/10 at 2:34 PM
Khaskhabar Editor 5 months ago
Share
5 Min Read
SHARE

સોશિયલ મીડિયા આધુનિક જીવનનો અગત્યનો ભાગ બની ગયું છે. એના લીધે કોઈપણ ક્ષેત્રની માહિતી મેળવવી, મિત્રો સાથે જોડાયેલા રહેવું અને મનોરંજન મેળવવું ખૂબ સરળ બન્યું છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે કે સોશિયલ મીડિયાના વધતા ઉપયોગને કારણે માનસિક આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. આ બાબતે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં એક મહત્ત્વપૂર્ણ કોર્ટ કેસ શરૂ થયો છે, જેમાં વિશ્વની મોટી સોશિયલ મીડિયા કંપનીઓ ‘મેટા’ અને ‘ગૂગલ’ પર ગંભીર આરોપ લગાવાયા છે કે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુ-ટ્યુબ જેવી એપ્લિકેશનો એવી રીતે ડિઝાઈન કરાઈ છે, જેનો બાળકો લાંબા સમય સુધી ઉપયોગ કરતા રહે અને પછી એના વ્યસનમાં ફસાઈ જાય. ચાલો, જાણીએ કે આ ઐતિહાસિક કેસની વિગતો શું છે.

20 વર્ષની યુવતીએ દાખલ કર્યો કેસ 

- Advertisement -

આ કેસમાં 20 વર્ષની યુવતી મુખ્ય અરજદાર છે. એની ઓળખ છુપાયેલી રહે એ માટે કોર્ટમાં એને કેલી જીએમ તરીકે ઓળખાવાઈ છે. કેલીનો આરોપ છે કે બાળપણમાં સોશિયલ મીડિયાનો અતિશય ઉપયોગ કરવાને લીધે તેના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ છે. સતત એપ્સનો ઉપયોગ કરવાથી તે ડિપ્રેશન અને તણાવ જેવી સમસ્યાઓનો ભોગ બની છે. એને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા.

‘ડિઝાઇન દ્વારા વ્યસન’ લગાડતા હોવાનો આરોપ 

કેલીના વકીલનો દાવો છે કે સોશિયલ મીડિયા કંપનીઓએ પોતાના પ્લેટફોર્મ એ રીતે ડિઝાઇન કર્યા છે કે યુઝર્સ વધુમાં વધુ સમય ત્યાં જ વિતાવે. આ માટે એલ્ગોરિધમ, સતત નોટિફિકેશન્સ, સ્ક્રોલિંગ અને પર્સનલાઈઝ્ડ સજેશન્સ જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. વકીલે દલીલ કરી કે આ રીતો મુખ્યત્વે બાળકોને અને કિશોરોને ટાર્ગેટ કરીને બનાવાઈ છે, જેથી તેઓ સરળતાથી એપ્સના આકર્ષણમાં ફસાઈ જાય.

- Advertisement -

બાળકોને આકર્ષે એવો ફંદો ડિઝાઇન કરાય છે

લોસ એન્જલસમાં ચાલી રહેલા કેસમાં વકીલે દલીલ કરી હતી કે, ‘કંપનીઓ ફક્ત એપ્લિકેશનો નથી બનાવતી, તેઓ ફંદો બનાવે છે.(They don’t only build apps; they build traps) એવો ફંદો જેમાં બાળકો અને કિશોરો ફસાઈ જાય. કંપનીઓ ફરારી કારના રમકડા અને સ્લોટ મશીનના નાના મોડેલ જેવા પ્રોપ્સનો ઉપયોગ કરીને બાળકો અને કિશોરોને એપ્સ તરફ આકર્ષે છે અને પછી એમને એપ્સનું વળગણ લગાડે છે. મારી અરજદાર કેલી છ વર્ષની ઉંમરની હતી ત્યારથી યુ-ટ્યુબ જોતી થઈ ગઈ હતી. ખરેખર તો યુ-ટ્યુબે કેલીની માતાને ચેતવણી આપવી જોઈતી હતી કે બાળકો માટે યુ-ટ્યુબ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ જોખમભર્યો છે. પણ, કંપનીએ એમ કર્યું નહોતું.’

સોશિયલ મીડિયા કંપનીઓએ બચાવમાં શું કહ્યું?

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માલિક કંપની ‘મેટા’ અને યુટ્યુબની માલિક કંપની ‘ગૂગલ’એ  તમામ આરોપોને નકાર્યા છે. કંપનીઓના વકીલોનું કહેવું છે કે કેસમાં સામેલ યુવતીના માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો માત્ર સોશિયલ મીડિયાના કારણે નહોતા; એના માટે પારિવારિક સમસ્યાઓ અને સ્કૂલ-કોલેજમાં થયેલા ‘બુલિઇંગ’ જેવી અન્ય સામાજિક સ્થિતિઓ પણ જવાબદાર હોઈ શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સની સુરક્ષા માટે અનેક સેફ્ટી ફીચર્સ પહેલેથી જ અમલી છે.

કંપનીના ઉચ્ચ અધિકારીઓ કોર્ટમાં હાજર થશે?

મેટાના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝુકરબર્ગ આગામી સપ્તાહે આ કેસમાં સાક્ષી બનશે, એવી અપેક્ષા છે. ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરી પણ બુધવારે કોર્ટમાં હાજર થાય એવી સંભાવના છે.

અમેરિકાનો કાયદો સોશિયલ મીડિયા કંપનીઓને રક્ષણ આપે છે? 

સોશિયલ મીડિયા કંપનીઓ અમેરિકાના કોમ્યુનિકેશન્સ ડિસેન્સી એક્ટની કલમ 230 હેઠળ કાનૂની સુરક્ષા હોવાનો દાવો કરે છે. આ કાયદા મુજબ, પ્લેટફોર્મ પર યુઝર્સ દ્વારા પોસ્ટ કરાયેલા કન્ટેન્ટ માટે કંપનીઓ સીધી જવાબદાર નથી. જો કે કેલીના વકીલનું કહેવું છે કે આ કેસ કન્ટેન્ટનો નહીં, પરંતુ પ્લેટફોર્મની ડિઝાઇન અને અલગોરિધમ અંગે છે, એટલે આ કાનૂની સુરક્ષા અહીં લાગુ ન થવી જોઈએ.

તમાકુ કંપનીઓ જેવા કેસની તુલના

આ કેસને ઘણાં નિષ્ણાતો 1990ના દાયકામાં તમાકુ કંપનીઓ સામે કરાયેલા કેસ સાથે સરખાવી રહ્યા છે. તે સમયે દલીલ કરાઈ હતી કે તમાકુના નુકસાન જાણતી હોવા છતાં કંપનીઓ હાનિકારક ઉત્પાદનો વેચતી હતી. હાલના કેસમાં પણ આરોપ છે કે ટેક કંપનીઓ બાળકો પર થતી સંભવિત હાનિકારક અસર વિશે પૂરતી ચેતવણી આપતી નથી.

કેસના પરિણામની અસર દૂરગામી હશે

આ કેસમાં કોર્ટનો અંતિમ નિર્ણય ટેક ઉદ્યોગ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો ચુકાદો કંપનીઓ વિરુદ્ધ આવશે તો તેમણે ભારે દંડ અને વળતર ચૂકવવું પડી શકે છે, તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ડિઝાઇન અને નીતિઓમાં મોટા ફેરફાર કરવાની ફરજ પડી શકે છે. આ કેસ ઐતિહાસિક ગણાઈ રહ્યો છે કારણ કે, તેનો નિર્ણય ભવિષ્યમાં અમેરિકામાં અને અન્ય દેશોમાં ચાલતા અન્ય અનેક સમાન કેસ પર અસર કરી શકે છે.

You Might Also Like

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

સોશિયલ મીડિયાની બાળકો પર માઠી અસર: કંપનીઓએ રૂ. 256 કરોડનું વળતર ચૂકવી કેસની પતાવટ કરી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇસરોના અત્યાર સુધીના સૌથી મુશ્કેલ મિશન માટે મોન્સ મ્યુટોન બનશે ચંદ્રયાન-4નું ઘર, જાણો વિગત…
Next Article વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતરાજકોટ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ
અમદાવાદમાં 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ : ભક્તિભાવપૂર્વક નીકળી ભવ્ય જળયાત્રા
રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો
રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
SCIENCE-TECHNOLOGY

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?