By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    18 hours ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    18 hours ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    18 hours ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    19 hours ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    5 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીની હાઇકોર્ટે સરાહના કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ઈકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીની હાઇકોર્ટે સરાહના કરી
જુનાગઢ

ઈકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીની હાઇકોર્ટે સરાહના કરી

Khaskhabar Editor
Last updated: 2024/03/21 at 4:20 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ગિરનાર ઇકો સેન્સેટિવ ઝોનમાં રૂપિયા 3 લાખથી વધુનો દંડ

મનપા, વન તંત્ર દ્વારા 410 નોટિસ અને 312 ગુના

- Advertisement -

હજુ પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે કાર્યવાહી થશે

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21

જૂનાગઢ ગુજરાત હાઇકોર્ટમાં ગિરનાર પર્વત સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તાર ઇકો સેન્સવેટિવ જોન જાહેર થયા બાદ હાઇકોર્ટમાં પિટિશન દાખલ થયા બાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવીને વહીવટી તંત્રને પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે કડક અમલાવરી કરવાના આદેશ બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું અને એક પછી એક પગલાં ભરીને ગીરનાર સહીત ઇકો સેન્સેટિવ ઝોન વિસ્તારમાં કડક અમલવારી શરુ કરી હતી જે અનુસંધાને કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ગિરનાર પર્વત સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીની નામદાર ગુજરાત હાઇકોર્ટે સરાહના કરી હતી. ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક જતું અટકાવવા માટે ફ્રીસ્કીંગની કામગીરી ઉપરાંત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે લીધેલા વ્યાપક જનજાગૃતિના પગલાઓને બિરદાવ્યા હતા. ખાસ કરીને સ્કૂલ કોલેજોમાં વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ ન થાય અને પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકનો ઉપયોગ અટકે તેને કેન્દ્રમાં રાખીને રેલી, નિબંધ અને ચિત્ર સ્પર્ધા વગેરે સર્જનાત્મક કાર્યો દ્વારા પ્લાસ્ટિક નો વપરાશ ન થાય તે માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપરાંત તળેટી વિસ્તારમાં “પ્લાસ્ટિક ફ્રી ગિરનાર” થીમ પર આયોજિત વોલ પેઇન્ટિંગ સ્પર્ધાની નોંધ લીધી હતી. આ માટે નામદાર હાઇકોર્ટે કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની ભૂમિકાને પણ બિરદાવી હતી નામદાર હાઇકોર્ટ સમક્ષ ગિરનાર અને ઇકો સેન્સેટિવ ઝોનને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટેની બ્લુ પ્રિન્ટ રજૂ કરવામાં આવી હતી. તેને નામદાર હાઇકોર્ટેની સાથો સાથ પીટીશનરે પણ વખાણી હતી.

- Advertisement -

વહીવટી તંત્ર દ્વારા ઇકો સિન્સેટીવ ઝોનમાં પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે જન જાગૃતિની સાથે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા રૂ.1.82 લાખ, જૂનાગઢ મનપા દ્વારા 1.13 લાખ અને ઇકો સેન્સેટિવ ઝોનના ગામડાઓમાં રૂ.6900 દંડ કરવામાં આવ્યો હતો. આ માટે મોબાઈલ એન્ટી પ્લાસ્ટિક ટીમ સતત કાર્યરત રહી હતી. મહાશિવરાત્રીના મેળા દરમિયાન પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત દુકાનો સીલ કરવા સુધીનાં પગલા લેવામાં આવ્યા હતા. ઉપરાંત ગિરનાર નવી, જૂની અને દાતાર સીડી ખાતે વધુ સફાઈ કામદાર રાખવામાં આવ્યા હતા. જેથી સ્વચ્છતાનું ઉચ્ચ માપદંડ જળવાઈ રહે. આ સાથે પ્લાસ્ટિક ગિરનાર પર ન જાય તે માટે સ્ક્રિંનીંગ પોઈન્ટ પણ ઉભા કરવામાં આવ્યાં છે.

ઇકો સિન્સેટીવ ઝોનમાં આવતા ગામોમાં પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી માટે ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધના બાયલોઝ પણ બનાવવામાં આવ્યા છે. ગાંમડાઓમાં પણ જનજાગૃતિ માટે રેલી, પેઈન્ટીંગ વગેરે રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત સાધુ સંતો, કલાકારો અને અગ્રણીઓ દ્વારા ગિરનાર આવતા પ્રવાસી-યાત્રાળુઓને પ્લાસ્ટિક સાથે ન લાવવા તેમજ ગિરનારને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવા અપીલ કરવામાં આવી હતી. જેની પણ સકારાત્મક અસર થઈ છે. આમ, પ્લાસ્ટિક વપરાશ ન થાય તે માટે જનજાગૃતિની પણ મહત્વની ભૂમિકા રહેલી છે.

ગિરનાર રોપવે ખાતે પ્રવાસીઓ કાપડની થેલીનો ઉપયોગ કરી શકે તે માટેનું વેડિંગ મશીન મૂકવામાં આવ્યું. ઉપરાંત નિવાસી અધિક કલેક્ટરે સ્થાનિક દુકાનદારો સાથે બેઠક યોજી, પ્લાસ્ટિક વપરાશ ન કરવા માટે સમજુત કરવામાં આવ્યા હતા કેન્દ્ર સરકારના 2012ના ગિરનાર ઇકો સેન્સિટીવ ઝોનના જાહેરનામાના અનુસંધાને ગીર ફાઉન્ડેશન દ્વારા ઝોનલ માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનારના દર્શનાર્થે આવતા પ્રવાસીઓને પણ પ્લાસ્ટિક સાથે ન લાવવા અને ગિરનાર સ્વચ્છ અને સુંદર રાખવામાં સહભાગી બને તે માટે અપીલ કરવામાં આવી છે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

TAGGED: ecosensitive, highcourt, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આયર્લેન્ડમાં ભારતીય મૂળના PM લિયો વરાડકરે રાજીનામું આપી સૌને ચોંકાવ્યાં
Next Article જૂનાગઢ જિલ્લામાં બાકી રહેલા મતદારો મતદાર યાદીમાં નોંધણી કરવા માટે 9 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા
રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું
MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?