By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    20 hours ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    21 hours ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    2 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    3 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    19 hours ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    2 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    2 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    3 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    3 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    4 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    4 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    6 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    19 hours ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    4 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘રવિરાજ રેફ્રિજરેશન’ની પેઢીમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં આરોગ્ય વિભાગના દરોડા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘રવિરાજ રેફ્રિજરેશન’ની પેઢીમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં આરોગ્ય વિભાગના દરોડા
રાજકોટ

‘રવિરાજ રેફ્રિજરેશન’ની પેઢીમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં આરોગ્ય વિભાગના દરોડા

Khaskhabar Editor
Last updated: 2024/10/18 at 5:25 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

‘શિવમ ફ્રુટ’નો સંગ્રહ કરેલો મેંગો અને સિતાફળ પલ્પ અખાદ્ય મળ્યા : નોટિસ ફટકારતું આરોગ્ય તંત્ર

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

તહેવારોને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડેઝીગ્નેટેડ ઓફીસર ડો. હાર્દિક મેતા, સિનિ. ફૂડ સેફ્ટી ઓફીસર કે. જે. સરવૈયા, ફૂટ સેફ્ટી ઓફીસર કે. એમ. રાઠોડ, ફૂડ સેફ્ટી ઓફીસર સી. ડી. વાઘેલા તથા ફૂડ વિભાગની ટીમ સાથે સર્વેલન્સ ચેકીંગ દરમિયાન વલ્લભનગર શેરી નં. 1, આડો પેડક રોડ ખાતે આવેલી રવિરાજ રેફ્રીજરેશન પેઢીમાં આવેલા કોલ્ડ સ્ટોરેજની સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ પેઢીમાં કોલ્ડ રૂમમાં વિવિધ બ્રાન્ડના આઈસ્ક્રીમ, મિલ્ક પ્રોડકટ, ફ્રુટ, ફ્રુટ પલ્પ વગેરેનો અલગ અલગ વેપારીઓની માલીકીનો જથ્થો સંગ્રહ કરતાં હોવાનું માલુમ પડ્યું હતું. વધુમાં પેઢીના કોલ્ડ રૂમની તપાસ કરતાં શિવમ ફ્રુટના માલીક રમેશભાઈ સિંધવ દ્વારા રાખેલ મીઠાઈના ઉત્પાદકો તથા જ્યુસ પાર્લરના ધંધાર્થીઓને વેચાણ કરવા માટે સંગ્રહ કરાયેલો મેંગો પલ્પ 850 કિ.ગ્રા. સીતાફળ પલ્પ 250 કિ.ગ્રા.નો જથ્થો લેબલ વગરનો, અનહાઈજીનીક રીતે તથા દુર્ગંધયુક્ત જોવા મળ્યો હતો. જે અખાદ્ય હોવાનું જથ્થાના માલીકે સ્વીકારેલું હતું તેમજ અન્ય ફ્રુટ જેવા કે દ્રાક્ષ તથા દાડમના દાણાનો 50 કિ.ગ્રા. જથ્થો વાસી થયેલો જોવા મળેલો હતો. કુલ મળીને અંદાજિત 1150 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો (અંદાજિત કિંમત રૂા. 3,30,000)નો માનવ આહાર માટે ફરી વેચાણ- ઉત્પાદન માટે ઉપયોગ ન થાય તે હેતુથી સ્થળ પર કાર્યવાહી કરી એસ.ડબલ્યુ.એમ. વિભાગના વાહન દ્વારા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઈજેનિક કંડીશન જાળવવા, ખાદ્યચીજો પર કાયદા મુજબ લેબલમાં વિગતો દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.

ફૂડ સેફ્ટી પખવાડીયાની ઉજવણીના ભાગ સ્વરૂપે તથા તે અંતર્ગતના એસ.ઓ.પી. મુજબ આવી રહેલા તહેવારોને અનુલક્ષીને અલગ અલગ ફૂડ કેટેગરીના ફૂડ બિઝનેશ ઓપરેટરોની પેઢીમાં સઘન ચેકીંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલું છે જે અંતર્ગત ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 32 નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા હતાં, જેમાં સીતારામ વિજય પટેલ આઈસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મ (ભેંસનું શુદ્ધ ઘી), સુખસાગર ડેરી ફાર્મ (શુદ્ધ ઘી લુઝ), પટેલ એજન્સી (અમૂલ પ્યોર ઘી, માહી દાણેદાર ઘી), સીતારામ વિજય પટેલ આઈસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મ (ગાયનું શુદ્ધ ઘી), વોલ્ગા ઘી ડીપો (ભેંસનું શુદ્ધ ઘી), બાર્બેક્યુ નેશન હોસ્પિટાલિટી લિમિટિેડ (સિહોરી પનીર ટીકા, ચીકન હોટ એન્ડ સોર સૂપ), ધ ગ્રેટ પંજાબી ધાબા (વેજીટેબલ જયપુરી સબ્જી, પનીર ટીકા મસાલા સબ્જી), રાધે રાધે એજન્સી (રીફાઈન્ડ કપાસિયા તેલ), સદ્ગુરુ પ્રોવિઝન એન્ડ જનરલ સ્ટોર (મરચું પાવડર), ધ્રુવી એન્ટરપ્રાઈઝ (મરચું પાવડર), ઠા. ભરતકુમાર મગનલાલ (મરચું પાવડર), રઘુવીર મસાલા ભંડાર (મરચું પાવડર), ઠા. પ્રવીણચંદ્ર-અરુણકુમાર મગનલાલ (લાલ મરચા પાવડર), જયંતીલાલ વિનયકાંત એન્ડ બ્રધર્સ (લાલ મરચા પાવડર), ગિરિરાજ મલ્ટીકુસીન રેસ્ટોરન્ટમાંથી પનીર (લુઝ)નો નમૂનો તેમજ એસ.કે. ફૂડ્સ, કે. કે. હોસ્પિટાલિટી સર્વિસ પ્રા.લિ., કે. ક્રન્ચી હોટેલ, સાઈઝ ઝીરો કાફે રેસ્ટો. ઓમ ચાઈનીઝ પંજાબી, શિવમ ડેરી ફાર્મ, બાપા સીતારામ ડેરી ફાર્મ, ન્યુભારત ડેરી ફાર્મ અને મહેશ ડેરી ફાર્મ સહિતનામાંથી પનીરના નમૂના લેવામાં આવ્યા હતા.

ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકીંગ દરમિયાન મોરબી રોડ જકાતનાકાથી ભગવતીપરા બ્રીજ સુધી તથા રૈયા ચોકડીથી પ્રમુખ સ્વામિ ઓડિટોરિયમ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 21 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 7 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવેલી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 34 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી તેમજ શ્રી મેડિકલ, સતનામ આઈસ્ક્રીમ, દ્વારકેશ સોડા શોપ, શ્રી ચામુંડા ચાપડી ઊંધિયું, રોયલ ભૂંગળા બટેટા, રેવતી મદ્રાસ કાફે અને શ્રી ફૂડ ઝોનને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા લક્ષ્મી ફરસાણ, દ્વારકાધીશ ઢોસા, ઈશિતા ચાઈનીઝ પંજાબ, સોહમ ટ્રેડીંગ, ચામુંડા ફરસાણ, શિવ જનરલ સ્ટોર, ખોડીયાર રાજ ચાઈનીઝ પંજાબી, દિલખુશ પાણીપુરી, શ્રી ગણેશ વડાપાઉં, અભી ફાસ્ટફૂડ, રાજસ્થાન ભેળ, જય ખોડીયાર ફૂડ ઝોન, જોકર ગાંઠીયા, પરિશ્રમ ફૂડ ઝોનની ચકાસણી કરવામાં આવી હતી.

- Advertisement -

You Might Also Like

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

કાલે રાજકોટમાં 12 કેન્દ્ર પર 5330 વિદ્યાર્થીની NEET પરીક્ષા

ગંદકી વચ્ચે બનતા બ્રેડ, બર્ગર બનાવતા સોમનાથ બેકરી- દ્વીતી એન્ટરપ્રાઇઝ સીલ

TAGGED: Health Department raids, Rajkot, Raviraj Refrigeration
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે વસાવેલા મશીનો ધૂળ ખાય છે
Next Article રાજકોટના યુવક સાથે શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ગુજરાતરાજકોટ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?