By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    11 hours ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 day ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    12 hours ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    12 hours ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    12 hours ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    12 hours ago
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    12 hours ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 day ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    7 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: HBD Kangana Ranaut: કંગના રનૌત 16 વર્ષની ઉંમરે ઘર છોડીને નીકળી, જાણો હિમાચલની છોકરી કેવી રીતે બની બોલિવૂડની ક્વીન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > HBD Kangana Ranaut: કંગના રનૌત 16 વર્ષની ઉંમરે ઘર છોડીને નીકળી, જાણો હિમાચલની છોકરી કેવી રીતે બની બોલિવૂડની ક્વીન
મનોરંજન

HBD Kangana Ranaut: કંગના રનૌત 16 વર્ષની ઉંમરે ઘર છોડીને નીકળી, જાણો હિમાચલની છોકરી કેવી રીતે બની બોલિવૂડની ક્વીન

Khaskhabar Editor
Last updated: 2022/03/23 at 11:43 AM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

કંગના રનૌતને બૉલીવુડની રાણી કહેવામાં આવે છે. આ દિવસોમાં કંગના OTT પર તેના શો ‘લોક અપ’ને લઈને પણ ચર્ચામાં છે. 

Court vacates stay order on Kangana Ranaut's 'Lock Upp' - OrissaPOST

Contents
કંગના રનૌતને બૉલીવુડની રાણી કહેવામાં આવે છે. આ દિવસોમાં કંગના OTT પર તેના શો ‘લોક અપ’ને લઈને પણ ચર્ચામાં છે. તે હંમેશા પ્રયોગ અને સરળ શૈલી માટે જાણીતી છે. મણિકર્ણિકા-ધ ક્વિન ઑફ ઝાંસી બાદ પોતાની આગામી ફિલ્મ `મેન્ટલ હૈ ક્યા`, માટે પૂરી રીતે તૈયાર છે. 
તે હંમેશા પ્રયોગ અને સરળ શૈલી માટે જાણીતી છે. મણિકર્ણિકા-ધ ક્વિન ઑફ ઝાંસી બાદ પોતાની આગામી ફિલ્મ `મેન્ટલ હૈ ક્યા`, માટે પૂરી રીતે તૈયાર છે. 

કંગનાનો જન્મ 23 માર્ચ, 1987ના રોજ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાની નજીક આવેલા સૂરજપુર ભાભનાલામાં થયો હતો, તેના માતા-પિતા ઇચ્છતા હતા કે તે ડોક્ટર બને, પરંતુ તે તેના માતા-પિતા સાથે ઝઘડો કરીને દિલ્હી આવી ગઈ. તમને જણાવી દઈએ કે, કંગના 16 વર્ષની ઉંમરે દિલ્હી પહોંચી અને પછી મોડલ બની. તેના પિતા નહોતા ઈચ્છતા કે કંગના ફિલ્મોમાં કામ કરે. આ પછી તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી, જોકે આજે તેમનો પરિવાર કંગનાના દરેક નિર્ણયથી ખુશ છે.

- Advertisement -

Kangana Ranaut Height, Weight, Age, Wiki, Biography, Husband, Affair, Family

અભિનેત્રી કંગના બિન્દાસ અંદાજને કારણે આજે લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે એટલું જ નહીં, પરંતુ આ અભિનેત્રી બોલીવુડથી લઈને સામાજિક, રાજકારણ સુધીના મુદ્દાઓ પર તેના અભિપ્રાય આપવા માટે પણ જાણીતી છે. બોલિવૂડમાં કામ કરવા છતાં કંગના આ ઈન્ડ્સ્ટ્રીના અનેક લોકો સામે સવાલ ઉઠાવતી જોવા મળે છે. અભિનેત્રીના ફેન્સ તેને આ બાબત પર પ્રોત્સાહિત કરતા પણ જોવા મળે છે, પરંતુ કંગના પણ ઘણીવાર ટ્રોલર્સના નિશાના પર રહે છે.

Kangana Ranaut Claims to Return Padma Shri if Proven Wrong Over  'Independence was Bheek' Remark

- Advertisement -

રીલ અને રિયલ લાઈફ બન્નેમાં કંગના પોતાના લૂક્સ સાથે એક્સપરીમેન્ટ કરતી હોય છે. કંગના ફૅશનની દુનિયાની સૌથી પ્રખ્યાત સેલિબ્રિટી છે, તે પોતાની જાતને અલગ-અલગ રૂપમાં રજૂ કરતી હોય છે. કંગનાએ 2006માં બૉલીવુડ ફિલ્મ ‘ગૅન્ગસ્ટર’થી પોતાના એક્ટિંગ કરિઅરની શરૂઆત કરી હતી અને 13 વર્ષના લાંબા કરિઅરમાં એણે વધારે ફિલ્મ્સ કરી, તેણે નેશનલ ‌એવોર્ડ પણ જીત્યો હતો. જ્યારે બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારોને એક વખત પણ નેશનલ એવોર્ડ નથી મળ્યો, ત્યારે કંગના એવી અભિનેત્રી છે જેને તેના શાનદાર કામ માટે ત્રણ વખત નેશનલ એવોર્ડ મળ્યો છે. તમને જણાવી દઈએ કે કંગનાને બાળપણથી જ તૈયાર થવાનો શોખ છે અને હંમેશા તૈયાર થઈને બહાર જાય છે. તેણે એક ઈન્ટવ્યૂમાં કહ્યું હતું કે તેના પાડોશી હંમેશા એના કપડા અને સ્ટાઈલને લઈને ખીજાતા હતા.

કંગના મૉડલિંગની દુનિયામાં ઘણી ફૅમસ થઈ ગઈ છે અને બાદ તેણે એક્ટિવ તરફ પગલું ભર્યુ. IIJW, LFW જેવા ઘણા ફૅશન ઈવેન્ટ્સમાં આજ પણ કંગના રેમ્પ વૉક કરીને બધા ચાહકોને ક્રેઝી બનાવી દે છે. મધુર ભંડારકરની ફિલ્મ ‘ફૅશન’માં પણ કંગનાએ એક મૉડલનો રોલ ભજવ્યો હતો, જે લોકોને બહુ જ પસંદ આવ્યો હતો. કંગના રાનોટે ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમ કે વો લમ્હે, લાઈન ઈન અ….મેટ્રો, ફૅશન, રાઝ, તનુ વેડ્સ મનુ, ક્વીન…

Kangana Ranaut Shares Pics From Wrap Up Party Of 'Dhaakad'

કંગનાએ જ્યારે મોડલિંગ શરૂ કર્યું હતું ત્યારે તેમના ઘરના લોકો તેમના આ નિર્ણયથી ખુશ થયા નહોતા, પરંતુ ધીમે ધીમે લોકોએ કંગના કામ અને મહેનત પર વિશ્વાસ કર્યો. રૅમ્પ પર કંગનાએ ઘણા મોટા ડિઝાઈનર્સના કલેક્શનનું પ્રદર્શન કર્યું છે. મનીષ મલ્હોત્રાથી લઈને જે.જે. વાલ્યા સુધીના ડિઝાનર્સનો લહેંગો, ગાઉન અને વેસ્ટર્ન આઉટફિટ બધા પ્રકારના ડ્રેસિંગ સ્ટાઈલ કંગનાને પરફેક્ટ લાગે છે.

Cannes 2019 gallery: Kangana Ranaut rocks the chic retro look on the India  Pavilion red carpet

રૅમ્પ પર ફક્ત કપડા જ નહીં, તે પોતાના હેરસ્ટાઈલને લઈને પણ ઘણા પ્રયોગ કરે છે. કંગનાના કર્લી હેર છે, પણ તે ક્યારે શોર્ટ, સ્ટ્રેટ અને વેવી લૂકમાં ઘણી બ્યૂટિફૂલ લાગે છે. ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ એની ઑલ ટાઈમ ફેવરેટ મૂવી હતી. કંગના જ્યારે 8 વર્ષની હતી ત્યારથી આ ફિલ્મ જોતી આવી છે.

આ સમયે તે ઈન્ડસ્ટ્રીથી સૌથી વધારે પૈસા કમાવનારી એક્ટ્રેસ બની ગઈ છે. કંગનાએ પોતાની ફિલ્મી કરિયરમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સાથે દુશ્મનીનો માહોલ ઉભો કર્યો છે.એવું કહી શકાય કે અભિનેત્રીએ ઇન્ડસ્ટ્રીમાં ભલે થોડા મિત્રો બનાવ્યા હોય પરંતુ દુશ્મનોની યાદી ઘણી લાંબી છે, જેમાં કરણ જોહર,ઋતિક રોશન, અભ્યાસ સુમન, આદિત્ય પંચોલી, અપૂર્વ અસરાની જેવા ઘણા લોકો છે, જેમના પર કંગનાએ મોટા આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી હતી.

Kangana Ranaut working hard to release 'Manikarnika' on the said date

કંગના હાલમાં જ ફિલ્મ ‘મણિકર્ણિકા’માં રાણી લક્ષ્મીબાઈના પાત્રમાં નજર આવી હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ સારો બિઝનેસ કર્યો છે. કંગના આગામી રાજકુમાર રાવની સાથે ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’માં જોવા મળશે.

You Might Also Like

સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટેક્સ ચૂકવવામાં સૌરાષ્ટ્રવાસીઓ આગળ
Next Article વડોદરા નેશનલ હાઈવે પર 19 વર્ષીય યુવતીની મળી લાશ, હત્યારાઓએ ક્રુરતા સાથે જમણો હાથ કાપીને ફેંકી દીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય
ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન
રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?