By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    7 hours ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    7 hours ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    1 day ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    7 hours ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    7 hours ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    8 hours ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    1 day ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    1 day ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    5 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    5 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    5 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    7 hours ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    5 hours ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    1 day ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    3 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કુદકેને ભૂસકે વધી રહી છે ગુજરાતની વસ્તી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > કુદકેને ભૂસકે વધી રહી છે ગુજરાતની વસ્તી
ગુજરાત

કુદકેને ભૂસકે વધી રહી છે ગુજરાતની વસ્તી

Khaskhabar Editor
Last updated: 2021/06/25 at 4:06 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE
  • 2020ના અંતે 65532000 

  • ગુજરાતની વધતી વસતી 2026માં ક્યાં હશે? 

  • 2020ના અંતે 65532000

    2021ના અંતે 66139000

    2022ના અંતે 66774000

    2023ના અંતે 67196000

    2024ના અંતે 68013000

    2025ના અંતે 68631000

    2026ના અંતે 69258000 

ખાસ-ખબર સંવાદદાતા 

Contents
2020ના અંતે 65532000 ગુજરાતની વધતી વસતી 2026માં ક્યાં હશે? 2020ના અંતે 655320002021ના અંતે 661390002022ના અંતે 667740002023ના અંતે 671960002024ના અંતે 680130002025ના અંતે 686310002026ના અંતે 69258000 

ભારત અને ગુજરાત સહિતના રાજ્યોમાં વસતી ગણતરીની કામગીરી કોરોના સંક્રમણના કારણે હાલ સ્થગિત કરવામાં આવેલી છે પરંતુ ગુજરાતના પોપ્યુલેશન પ્રોજકશન એટલે કે વસતી અનુમાનના આંકડા ઘણાં ચોંકાવનારા છે.
તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટમાં ભારતની વસતી 2020ના અંતે વધીને 132 કરોડ થવા જાય છે જ્યારે ગુજરાતની વસતી વધીને 6.55 કરોડ થઇ ચૂકી છે, જે છેલ્લા સેન્સસ સર્વે પ્રમાણે 60439692 હતી. આ વસતીમાં 3.46 કરોડ પુરૂષ અને 3.08 કરોડ મહિલાઓ છે. પોપ્યુલેશન પ્રોજેક્શન્સ ફોર ઇન્ડિયા એન્ડ સ્ટેટ્સ 2001-2026ના એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 2021માં રાજ્યની વસતી 66139000 થઇ જશે.

- Advertisement -

રાજ્યમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે 2022માં રાજ્યની વસતી 6.67 કરોડ થવાનું અનુમાન છે. અંદાજ પ્રમાણે 2026માં આ વસતી વધીને 69258000 થવાની સંભાવના છે. જો કે વસતી વિસ્ફોટમાં પરિવારોની માનસિકતા બદલાઇ હોવાથી એટલા જન્મ થતાં નથી જે અગાઉના વર્ષોમાં જોવામાં આવ્યા છે.
એક સર્વે પ્રમાણે નવી જનરેશન એક બાળકથી વધુ બાળક ઇચ્છતી નથી તેથી છેલ્લા પાંચ વર્ષનો સર્વે કહે છે કે પ્રત્યેક 10 યુગલે એક બાળક ધરાવતા હોય તેવા માતા-પિતાની સંખ્યા વધીને 7 થઇ છે જે 2001ની વસતી પ્રમાણે માત્ર 4 હતી. રાજ્યમાં 2020માં 34674000 પુરૂષો અને 30858000 મહિલાઓ છે જે 2026માં અનુક્રમે 36793000 અને 32465000 હશે.

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે પોપ્યુલેશન પ્રોજેક્શનના આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ વસતી 66774000 થવાની સંભાવના છે જે પૈકી 35381000 પુરૂષ અને 31393000 મહિલાઓ હશે. રાજ્યના વસતી ગણતરી કચેરીના અધિકારીએ કહ્યું હતું કે દર 10 વર્ષે વસતી ગણતરી કરવામાં આવે છે પરંતુ કોરોના સંક્રમણના કારણે આ વખતે વસતી ગણતરી શરૂ થઇ શકી નથી.

હવે કેન્દ્ર સરકાર નક્કી કરે ત્યારે વસતી ગણતરીનું કાર્ય શરૂ કરવામાં આવશે. ગુજરાતની વસતી 2019માં 6.48 કરોડ થઇ હોવાનું અનુમાન છે. આ વસતી સાથે ગુજરાત સૌથી વધુ વસતી ધરાવતું ભારતનું દસમું રાજય બની ચૂક્યું છે. આજે પણ અમદાવાદ એ સૌથી વધુ વસતી ધરાવતું રાજયનું પહેલું શહેર છે. તે પછી સુરત, વડોદરા અને રાજકોટનો ક્રમ આવે છે.

- Advertisement -

ભારતની વસતી 132 કરોડ હોવાનું અનુમાન

પોપ્યુલેશન પ્રોજેક્શન પ્રમાણે ભારતની વસતી 2020માં વધીને 1326155000 થઇ હોવાનું અનુમાન છે. આ વસતીમાં 686998000 પુરૂષ અને 639157000 મહિલાઓ છે. છેલ્લી વસતી ગણતરી પ્રમાણે 2011માં દેશની વસતી 121 કરોડ હતી. પ્રોજેક્શન પ્રમાણે દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવશે ત્યારે 2024માં દેશની વસતી 137.74 કરોડ થઇ ચૂકી હશે. 2026માં ભારતની વસતી 139.98 કરોડ અંદાજવામાં આવી છે.

You Might Also Like

રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039

રાજકોટ મનપાએ 12 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 79 હજારનો દંડ વસૂલ્યો

વાહન સ્ક્રેપિંગમાં પારદર્શિતા: રાજકોટ મનપા હસ્તકના વાહનોનું ઈ ઓક્શન દ્વારા વેચાણ

ગુજરાતમાં હજુ ૪ દિવસ અતિભારે વરસાદની આગાહી : આજે ૭ જિલ્લામાં એલર્ટ

100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમો માટે CPCB પોર્ટલ નોંધણી ફરજિયાત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નશામુકત ભારત અભિયાન કમીટી રાજકોટ દ્વારા જિલ્લામાં સંકલ્પપત્ર ઝુંબેશનો કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા પ્રારંભ
Next Article રાજ્યમાં 2.35 લાખ મકાનો રહેવાલાયક નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNગુજરાત

રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
એમ્બ્યુલેન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : એમપીથી શબપેટીમાં દારૂ-બિયર સંતાડી રાજકોટ લાવતા બે શખ્સ ઝડપાયા
ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો
નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ
જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNગુજરાત

રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

રાજકોટ મનપાએ 12 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 79 હજારનો દંડ વસૂલ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

વાહન સ્ક્રેપિંગમાં પારદર્શિતા: રાજકોટ મનપા હસ્તકના વાહનોનું ઈ ઓક્શન દ્વારા વેચાણ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?