By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    9 hours ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    10 hours ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    1 day ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    1 day ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    10 hours ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    10 hours ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    10 hours ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    10 hours ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતનું બજેટ વાસ્તવદર્શી અને વિકાસલક્ષી: નીતિન ભારદ્વાજ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગુજરાતનું બજેટ વાસ્તવદર્શી અને વિકાસલક્ષી: નીતિન ભારદ્વાજ
ગુજરાત

ગુજરાતનું બજેટ વાસ્તવદર્શી અને વિકાસલક્ષી: નીતિન ભારદ્વાજ

Khaskhabar Editor
Last updated: 2022/03/04 at 4:56 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

છેવાડાનાં ગામથી લઈ છેક શહેરો સુધી ઉત્તરોત્તર વિકાસ થાય તેવું બજેટ 

ઐતિહાસિક બજેટ આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને અભિનંદન: નીતિન ભારદ્વાજ   

બોટાદ, જામખંભાળિયા, વેરાવળમાં મેડિકલ કોલેજો શરૂ કરવા સાથે જસદણ, લિંબાયત, પાલિતાણા, બગસરામાં નવી કોલેજો શરૂ કરવાની જાહેરાત ઉપરાંત સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ, નવસારી જિલ્લાના બીલીમોરામાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઊભી કરવાની ઘોષણા આવકારદાયક

- Advertisement -

વર્ષ 2022-23નાં રાજ્ય સરકારનાં બજેટને આવકારતા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું છે કે, ગુજરાત અને ગુજરાતી જનતા વૈશ્વિક પ્રવાહો સાથે કદમથી કદમ મિલાવી રહે તેવી જોગવાઈઓવાળુ સર્વાંગી અને સમતોલ વિકાસની દૃષ્ટિ સાથે સમાજનાં દરેક વર્ગોની દરકાર લેતું અને વિકાસની અનેક તકોનું સર્જન કરતું સર્વસમાવેશી અને ઐતિહાસિક બજેટ આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને અભિનંદન. વર્તમાન ભાજપ સરકારનું બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના સ્વપ્નના ગુજરાતનું નિર્માણ કરનારુ બજેટ બની રહેશે એમા કોઈ બેમત નથી. તમામ વર્ગ અને વયના લોકોને ધ્યાનમાં રાખી રજુ કરાયેલું બજેટ સર્વે સમાજ અને સમગ્ર રાજ્યની સુખ, શાંતિ, સંપત્તિ, સુરક્ષા, સમૃદ્ધિમાં વધારો કરશે.

ગુજરાત ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપ સરકારના બજેટમાં નાનાં શહેરો અને ગામોને પાયાથી લઈ ટોચની સુવિધા મળે સાથે છેવાડાનાં ગામથી લઈ છેક શહેરો સુધી ઉત્તરોત્તર વિકાસ થાય તેવું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બોટાદ, જામખંભાળિયા, વેરાવળમાં મેડિકલ કોલેજો શરૂ કરવા સાથે જસદણ, લિંબાયત, પાલિતાણા, બગસરામાં નવી કોલેજો શરૂ કરવાની જાહેરાત ઉપરાંત સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ, નવસારી જિલ્લાના બીલીમોરામાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઊભી કરવાની ઘોષણા આવકારદાયક છે. 4 હજાર ગામોને ફ્રી વાઇફાઈની સુવિધા અપાવાનો નિર્ણય પણ યુવાનો અને વિદ્યાર્થીઓમાં માટે લાભદાયી બની રહેશે, સૌરાષ્ટ્રના મોરબીમાં 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક સ્થાપવામાં આવશે જેથી સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોથી લઈ નાનામાં નાના કામદાર માટે પણ આવકના સ્ત્રોતમાં વધારો થશે. આ સિવાય વર્તમાન કરમાળાખામાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો તથા નવા કોઈ કરવેરા નાખવામાં નથી આવ્યા જે પણ રાજ્ય સરકારનું બિરદાવવાલાયક પગલું છે. કોરોનાકાળમાં આ પ્રકારનું બજેટ સામાન્ય જનને જોમ-જુસ્સો પૂરો પાડશે.

કૃષિ વિભાગ માટે રૂ.7737 કરોડ, જળ સંપત્તિ વિભાગ માટે રૂ.5339 કરોડ, પાણી પુરવઠા વિભાગ માટે રૂ.5451 કરોડ, આરોગ્ય વિભાગ માટે રૂ.12240 કરોડ, શિક્ષણ વિભાગ માટે રૂ.34884 કરોડ, મહિલા, બાળ વિકાસ વિભાગ માટે રૂ.4976 કરોડ, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે રૂ.500 કરોડ, ગૌશાળા, પાંજરાપોળ નિભાવ ખર્ચ માટે રૂ.500 કરોડ ગૃહ વિભાગ માટે રૂ.8325 કરોડ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.1526 કરોડ, ઉદ્યોગ વિભાગ માટે રૂ.7030 કરોડની જોગવાઈ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂ.670 કરોડ વગેરે અલગ-અલગ ક્ષેત્રો કરેલી હજારો-કરોડો રૂપિયાની જોગવાઈ વર્તમાન ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના બજેટમાં કરવામાં આવી છે. આ બજેટ ખરા અર્થમાં વાસ્તવદર્શી અને વિકાસલક્ક્ષી બજેટ છે.

- Advertisement -

ગુજરાતના વિકાસને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટેના રોડ મેપ સમાન આ બજેટ સર્વસ્પર્શી, સર્વવ્યાપી અને સર્વ હિતકારી બજેટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આગળ ધપાવશે તેવું વર્તમાન બજેટ પરથી દર્શાય આવે છે. ભાજપા સરકારે વર્ષ 2022-23ના બજેટમાં તમામ વર્ગોની ચિંતા કરી છે. કૃષિ વિકાસ, આરોગ્ય સેવા, યુવા રોજગાર, મહિલા સશક્તિકરણ તેમજ ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક-સામાજીક સુખાકારીને પ્રાધાન્ય આપતું જનહિતલક્ષી બજેટ રજૂ કર્યું છે જે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું એવું અંતમાં નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું.

You Might Also Like

શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !

વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તહેવારો પર પાર્ટી માટે ઉતારવામાં આવેલ ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતી કુવાડવા પોલીસ
Next Article બજેટમાં ધારાશાસ્ત્રીઓના હિતાર્થે રૂ.6 કરોડની માતબાર રકમ ફાળવાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !
દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત
LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ગુજરાત

વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?