By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    21 hours ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    22 hours ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    22 hours ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    3 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    4 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    4 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    22 hours ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતીઓ વર્ષે 10 કરોડની દવા ખાય છે, 1700 કરોડની દવા માત્ર હૃદય માટે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાતીઓ વર્ષે 10 કરોડની દવા ખાય છે, 1700 કરોડની દવા માત્ર હૃદય માટે
રાજકોટ

ગુજરાતીઓ વર્ષે 10 કરોડની દવા ખાય છે, 1700 કરોડની દવા માત્ર હૃદય માટે

Khaskhabar Editor
Last updated: 2025/12/03 at 5:06 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

દેશના ફાર્મા ક્ષેત્રમાં ગુજરાત રાજ્યનો હિસ્સો ત્રીજા ભાગથી પણ વધુ છે

5 વર્ષમાં દવાનું વેચાણ 38 ટકા વધ્યું, સૌથી વધુ હ્વદય અને પેટ સંબંધિત દવાનું સેવન

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગુજરાતના લોકો એક વર્ષમાં 10 હજાર કરોડની દવા આરોગી જાય છે. છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતમાં દવાનું વેચાણ 38% વધ્યું છે. 27% દવાનું સેવન માત્ર હૃદય-પેટના રોગ સંબંધિત છે. 2021માં 7512 કરોડની દવાનું વેચાણ થયું હતું. તે 2025માં વધીને 10,331 કરોડને પાર થયું છે. ફાર્મારેકના રિપોર્ટ મુજબ, ઓક્ટો. -24થી ઓક્ટો.-25 સુધીમાં સૌથી વધુ 1698 કરોડની કાર્ડિયાક(હૃદય સંબંધિત) દવાનું વેચાણ થયું છે. 1138 કરોડ સાથે એન્ટી ઇન્ફેક્શન દવા બીજા ક્રમે છે. 5 વર્ષ દરમિયાન મગજ સંબંધિત દવાના વેચાણમાં 62%, ડાયાબિટીસની દવામાં 31%નો વધારો થયો છે.
ગુજરાતીઓ એક વર્ષમાં મેદસ્વિતા-કોલેસ્ટેરોલ ઘટાડવા 412 કરોડની દવા પીધી છે. લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ, જંક ફૂડની આદત, તણાવ જેવા કારણોથી દવાનું વેચાણ વધ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધતાં દવાનું વેચાણ પણ વધ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્ર કરતાં અમદાવાદમાં દવાનું વેચાણ 56% વધુ છે. રાજ્યમાં કુલ દવાના વેચાણમાં 38% હિસ્સો માત્ર અમદાવાદમાં છે. રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, રાજ્યમાં કુલ મોતના 30% મોત હૃદય સંબંધિત છે. સેક્સવર્ધક દવાનું વેચાણ 50% વધીને 42 કરોડ થયું છે. વર્ષે ત્વચા સંબંધિત 670 કરોડની દવા વેચાય છે. દેશના ફાર્મા ક્ષેત્રમાં રાજ્યનો હિસ્સો ત્રીજા ભાગથી વધુ છે.

ગુજરાતમાં સૌથી વધુ દવાનું વેચાણ

- Advertisement -

વિટામીન સંબંધિત: 928 કરોડ

મેદસ્વિતા, કોલેસ્ટ્રોલ:416 કરોડ

આંખ-કાન સંબંધિત:276 કરોડ

કેન્સર સંબંધિત: 100 કરોડ

વાળની સંભાળ:66 કરોડ

સાંધાના દુ:ખાવા:64 કરોડ

ખીલ સંબંધિત:46 કરોડ

સેક્સવર્ધક:42 કરોડ

પાચન સંબંધિત:38 કરોડ

ગર્ભનિરોધક સંબંધિત:26 કરોડ

નશામુક્તિ સંબંધિત:10 કરોડ

અમદાવાદમાં સૌથી વધુ દવાનું વેચાણ

અમદાવાદ:3922

સૌરાષ્ટ્ર:2514

વડોદરા:1982

સુરત:1886

ડિપ્રેશનની દવાના વેચાણમાં 62%, ડાયાબિટીસની દવાના વેચાણમાં 31%, શ્ર્વાસ સંબંધિત દવાના વેચાણમાં 30%નો વધારો થયો

સૌરાષ્ટ્ર કરતાં અમદાવાદમાં દવાનું વેચાણ 56 ટકા વધુ

ગુજરાતીઓ કેટલા બીમાર?
4 વર્ષમાં 22 લાખથી વધુ મોત નોંધાયા
હૃદય : વર્ષમાં થતા કુલ મોતમાં 30% હૃદય સંબંધિત બીમારીથી.
દર 5મા ગુજરાતીને હાઇપરટેન્શન.
શ્ર્વસન : શ્ર્વસન સંબંધિત ઇન્ફેક્શન-રોગથી 18% મોત. ટીબીના વર્ષે 1 લાખ કેસ, 6 હજાર મોત.
કેન્સર : વર્ષે સરેરાશ 75 હજાર કેસ, 35 હજાર મોત કેન્સરથી. કુલ મૃત્યુમાં હિસ્સો 6 ટકા.
મેદસ્વિતા : 21 લાખથી વધુ મેદસ્વિતાથી પીડિત. પેટ-આંતરડા સંબંધિત રોગથી 5%ના મોત.
ડાયાબિટીસ : 70 લાખ દર્દી, 3.5% મૃત્યુનું કારણ ડાયાબિટીસ, 20% બાળકો પ્રિ-ડાયાબિટીક.
ડિપ્રેશન : દર લાખે 4-5 હજાર ગુજરાતીઓ ડિપ્રેશનનો શિકાર, જીવનશૈલી મુખ્ય કારણ.
14% મોત યુવાન : 2020-23માં કુલ 22 લાખ મૃત્યુ નોંધાયા, 14%ની ઉંમર 34 વર્ષથી નાની

મુખ્ય 10 દવા : 200 કરોડ કફ શરદીમાં, 636 કરોડ દુ:ખાવા માટે, વિટામિનમાં 928 કરોડ

દવા-કેટેગરી 2021 2025 વધારો
કાર્ડિયાક(હૃદય) 1142 1698 49%
એન્ટી ઇન્ફેક્શન 1182 1139 -4%
ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ(પેટ) 726 1127 55%
એન્ટી ડાયાબિટિસ 806 1055 31%
વિટામિન 658 928 40%
ન્યૂરો-ઈગજ(મગજ) 475 772 62%
શ્ર્વસન સંબંધિત 578 748 30%
દુ:ખાવો/પેઇનકિલર 442 636 44%
કફ-શરદી 165 199 20%
ડિપ્રેશન-મૂડ 84 136 62%
(આંકડા કરોડ રૂપિયામાં)

You Might Also Like

ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન

શાપર-વેરાવળને નગરપાલિકા બનાવવા અંગેનો ઠરાવ રાજ્ય સરકારને મોકલાશે : બિસ્માર રસ્તાનું કામ ૧૫ દિવસમાં પૂર્ણ કરવા અલ્ટીમેટમ

રાજકોટ NIFDના વિદ્યાર્થીઓએ ખાદીને આપ્યો આધુનિક ટચ : મેયર, કમિશનર અને દિવ્યાંગ બાળકોએ કર્યું રેમ્પ વોક

રાજકોટના ભક્તિનગર સર્કલે ગણેશ મહોત્સવમાં મહાનુભાવોની ઉપસ્થિતિઃ આજે દાંડિયારાસ, આવતીકાલે સંતવાણી-ડાયરો

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દોઢ વર્ષ પુર્વે વિધર્મી સાથે પ્રેમલગ્ન કરનાર યુવતી સાથે જેઠે આચર્યું દુષ્કર્મ
Next Article બાળકોની હૉસ્પિટલમાંથી 20 નવજાત શિશુ સહિત 4 દર્દીઓને રેસ્ક્યૂ કરાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ
કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન
પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

શાપર-વેરાવળને નગરપાલિકા બનાવવા અંગેનો ઠરાવ રાજ્ય સરકારને મોકલાશે : બિસ્માર રસ્તાનું કામ ૧૫ દિવસમાં પૂર્ણ કરવા અલ્ટીમેટમ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?