By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    9 hours ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    9 hours ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    10 hours ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    1 day ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    8 hours ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    9 hours ago
    વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
    9 hours ago
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    1 day ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    1 day ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    4 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    4 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    10 hours ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 day ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    1 day ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    4 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાત અર્બન કૉ-ઓપરેટીવ બૅન્કસ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બૅન્કના સંયુક્ત ઉપક્રમે છઠ્ઠા સહકાર રમતોત્સવનો શુભારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાત અર્બન કૉ-ઓપરેટીવ બૅન્કસ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બૅન્કના સંયુક્ત ઉપક્રમે છઠ્ઠા સહકાર રમતોત્સવનો શુભારંભ
રાજકોટ

ગુજરાત અર્બન કૉ-ઓપરેટીવ બૅન્કસ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બૅન્કના સંયુક્ત ઉપક્રમે છઠ્ઠા સહકાર રમતોત્સવનો શુભારંભ

Khaskhabar Editor
Last updated: 2024/12/20 at 5:40 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ

ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકસના સંયુક્ત ઉપક્રમે આયોજિત સહકાર રમતોત્સવ 2024નો ભવ્ય શુભારંભ થયો છે. તેમાં વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, કબડ્ડી, ચેસ, કેરમ, ટેબલટેનિસ, બેડમિન્ટનનો સમાવેશ થાય છે.

- Advertisement -

તાજેતરમાં રાજકોટ ખાતે રમાયેલ ક્રિકેટમાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ., ગોંડલ નાગરિક સહકારી બેંક લિ., જીવન કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિ., ધ સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લિ., ધ જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લિ., ધ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિ., રાજકોટ પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લિ., ધ ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લિ., ધ ગાંધીધામ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ., ધ કચ્છ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિ., ધ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.ની વચ્ચે ક્રિકેટ મેચ યોજાયેલ હતો. તેમાં બે રાઉન્ડ બાદ ધ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિ. અને ધ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ. વિજેતા બની હતી. આ બંનેનો હવેનો મેચ અમદાવાદ ખાતે રમાશે.

ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનના ચેરમેન જયોતીન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું હતું કે છઠ્ઠો સહકાર રમતોત્સવનો ઉત્સાહભેર ચાલી રહ્યો છે. સહકારી ક્ષેત્રમાં કાર્ય કરતા કર્મચારીઓ વિવિધ રમતો થકી એકબીજાની નજીક આવે છે અને પારિવારીક ભાવના વધુ મજબૂત બને છે. રમતના પાયામાં જ ખેલદિલી છે. હાર-જીતને ભૂલી સાચી ખેલદિલી સાથે આગળ વધે છે અને બાકીના દિવસોમાં પણ એક સંબંધ કેળવાયેલો રહે છે. રાજકોટ ખાતે રમાયેલ ક્રિકેટ મેચમાં રાજકોટ નાગરિક સહકારી બેંકમાંથી દિનેશભાઈ પાઠક (ચેરમેન), અશોકભાઈ ગાંધી (ડિરેકટર), વિક્રમસિંહ પરમાર (ડિરેકટર), વિપુલભાઈ દવે (પ્રમુખ જાગૃત કર્મચારી મંડળ) વિશેષ ઉપસ્થિત રહી સહુનો ઉત્સાહ વધારેલો હતો.

અન્ય રમતો પૈકી કબડ્ડીમાં પ્રાઈમ કો-ઓપરેટીવ બેંક (સુરત), ટેબલટેનિસમાં 40 વર્ષથી ઉપરના ગ્રુપમાં ધ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ., 40 વર્ષથી નીચેની વય ગ્રુપમાં કેયુરભાઈ મોદી- અમદાવાદ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક, બીજા નંબર ઉપર કાલુપુર કો-ઓપરેટીવ બેંક લિ., ત્રીજા નંબર પર મહેશભાઈ ચુડાસમા- રાજકોટ નાગરિક સહકારી બેંક લિ., બેડમિન્ટનમાં પ્રથમ નંબર ઉપર વિશ્ર્વાબેન દવે- અમદાવાદ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક, બીજા નંબર ઉપર પલકબેન બક્ષી- રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. વિજેતા બન્યા હતા.

- Advertisement -

You Might Also Like

રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન

આરોગ્ય વિભાગની 121 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 180 કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત, 55 કિલો અખાદ્ય જથ્થો નાશ

ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?

રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં

TAGGED: Co-operative Sports Festival, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વહાલુડીના વિવાહમાં ઘરને મંદિર કેવી રીતે બનાવી શકાય; ડૉ. પ્રદિપભાઈ જોબનપુત્રાનો શીખ આપતો કાર્યક્રમ યોજાશે
Next Article રાજકોટ સહિત 13 બાઇક ચોરનાર બેલડી ઝડપાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન
ધોરાજીના મોટી મારડ ગામે વાડીમાં દંપતિની ઘાતકી હત્યા
વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

આરોગ્ય વિભાગની 121 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 180 કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત, 55 કિલો અખાદ્ય જથ્થો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
TALK OF THE TOWNરાજકોટ

ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?